gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડભોડાના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો ૧.૯૩ લાખની મત્તા ચોરી ગયા | Smugglers stole liquor worth Rs …

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
ડભોડાના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો ૧.૯૩ લાખની મત્તા ચોરી ગયા | Smugglers stole liquor worth Rs …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ યથાવત્

નરોડામાં રહેતી મહિલાને દિયરે ચોરી અંગે જાણ કરી પોલીસે ગુનો દાખલ કર્યો ઃ તસ્કરોને શોધવા મથામણ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ડભોડામાં બંધ મકાનનું તાળું
તોડીને તસ્કરો તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૧.૯૩ લાખ રૃપિયાની
મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને
ફરાર થઈ ગયેલા તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ફરીવાર તસ્કર ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગી
રહ્યું છે ત્યારે ડભોડા ગામની હુડકો વસાહતમાં બંધ મકાનનું તાળું તોડીને ચોરી
કરવામાં આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અહીં રહેતા
દમયંતીબેન રાહુલભાઈ પરમાર અમદાવાદ નરોડા ખાતે શ્યામ સત્વ સોસાયટીમાં ભાડે રહે છે
અને બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે. ગઈકાલે સવારના સમયે તેઓ ઘરે હાજર હતા તે સમયે
તેમના દિયર શૈલેષકુમારે ફોન કરીને જાણ કરી હતી કે
, તેમના ઘરની જાળી અને ઘર ખુલ્લી હાલતમાં છે. જેના પગલે તેઓ
તુરંત જ ઘરે પહોંચ્યા હતા અને તપાસ કરતાં ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી
હાલતમાં હતો અને તિજોરી ખુલ્લી હતી અને સામાન અસ્તવ્યસ્ત હાલતમાં પડયો હતો. જેના
પગલે તેમણે ઘરમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૧.૯૩ લાખ
રૃપિયાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. જેથી આ સંદર્ભે તેમણે ડભોડા પોલીસને જાણ
કરતા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા
તસ્કરોને પકડવા માટે દોડધામ શરૃ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…
GUJARAT

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

May 15, 2026
અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…
GUJARAT

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…

May 15, 2026
મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…
GUJARAT

મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…

May 15, 2026
Next Post
વડોદરા ગામનો પરિવાર ફરવા ગયો ને તસ્કરોએ ઘરમાંથી પાંચ લાખ ચોરી લીધાં | A family from Vadodara village…

વડોદરા ગામનો પરિવાર ફરવા ગયો ને તસ્કરોએ ઘરમાંથી પાંચ લાખ ચોરી લીધાં | A family from Vadodara village...

આઇટી કંપની મેનેજરે રૃપિયા કમાવાની લાલચે ટાસ્ક રમી ૧૩ લાખ ગુમાવ્યા | A otuputup ren ewe lure mi fiti …

આઇટી કંપની મેનેજરે રૃપિયા કમાવાની લાલચે ટાસ્ક રમી ૧૩ લાખ ગુમાવ્યા | A otuputup ren ewe lure mi fiti ...

હરિભક્તોની કારના કાચ તોડી ૨૦.૮૫ લાખની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો | A habitual thief who stole Rs 20 …

હરિભક્તોની કારના કાચ તોડી ૨૦.૮૫ લાખની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો | A habitual thief who stole Rs 20 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારચાલકને ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા વૃદ્ધનું મોત | Elderly man dies after car crashes into t…

કારચાલકને ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા વૃદ્ધનું મોત | Elderly man dies after car crashes into t…

3 months ago
આજવા રોડ પર આવેલી પરિવાર વિદ્યાલયના ટ્રસ્ટીઓ વચ્ચે વહીવટ મુદ્દે આંતરિક ડખા | Internal dispute over a…

આજવા રોડ પર આવેલી પરિવાર વિદ્યાલયના ટ્રસ્ટીઓ વચ્ચે વહીવટ મુદ્દે આંતરિક ડખા | Internal dispute over a…

8 months ago
AAPના ત્રણ નેતાઓ સામે રાજુ કરપડાએ નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો કારણ | Raju Karpada viral audio clip Cy…

AAPના ત્રણ નેતાઓ સામે રાજુ કરપડાએ નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો કારણ | Raju Karpada viral audio clip Cy…

3 months ago
અમદાવાદ: સુભાષબ્રિજ બાદ હવે દધીચિ બ્રિજ પણ જોખમી, રોડની સપાટી ઉખડી જતાં લોખંડના સળિયા દેખાયા | After…

અમદાવાદ: સુભાષબ્રિજ બાદ હવે દધીચિ બ્રિજ પણ જોખમી, રોડની સપાટી ઉખડી જતાં લોખંડના સળિયા દેખાયા | After…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News