gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તેઓ ખ્રિસ્તી નથી ધર્માંતરણ કરાવવાનો ઈરાદો પણ નથી ઉષાવાન્સનાં ધર્માંતરણની અફવાને જે.ડી. વાન્સનો સ્પષ્…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
તેઓ ખ્રિસ્તી નથી ધર્માંતરણ કરાવવાનો ઈરાદો પણ નથી ઉષાવાન્સનાં ધર્માંતરણની અફવાને જે.ડી. વાન્સનો સ્પષ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એવી જોરદાર અફવા ચાલી હતી કે જે.ડી. વાન્સ ઉષાને ધર્માંતરિત કરાવવા માગે છે તેથી વિરૂદ્ધ ઉષાએ વાન્સને સંપૂર્ણ શાકાહારી બનાવ્યા છે

નવી દિલ્હી: અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે પોતાનાં પત્ની ઉષાવાન્સનાં ધર્મ અંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેઓ (ઉષા) ખ્રિસ્તી નથી. તેમજ તેઓને ધર્માંતરિત કરાવવાનો કોઈ ઈરાદો પણ નથી.

‘ટ’ ઉપર જરા વ્યાકુળ શબ્દોમાં જે.ડી. વાન્સે આ સ્પષ્ટતા કરી હતી. તેમાં લખ્યું હતું કે, આવી અફવાઓ પણ ધૃણાસ્પદ છે.

વાન્સે આગળ સ્પષ્ટતા કરતાં કહ્યું કે ઉષા તેમનાં બાળકોને લઈને ચર્ચમાં તો જાય જ છે કારણ કે બાળકોને ખ્રિસ્તી તરીકે હું ઉછેરવા માગું છું પરંતુ ઉષાએ પોતે ખ્રિસ્તીધર્મ અંગીકાર કર્યો નથી. તેઓ હિન્દુ જ રહ્યાં છે.

તેઓના ‘ટ’ પોસ્ટની સામે ત્રણ જણાએ વળતા પોસ્ટ કર્યા હતા. પહેલો પ્રશ્ન કરનારને તેઓએ કહ્યું, ‘હું જાહેર જીવનમાં જોડાયેલી એક વ્યક્તિ હોવાથી હું પ્રશ્નને એક બાજુ તો મુકી ન જ શકું તેથી મેં આ સ્પષ્ટતા ઉષાનાં ધર્માંતરણ અંગેની સ્પષ્ટતા કરવી પડી છે.

બીજા પ્રશ્ન કર્તાને તેમણે કહ્યું કે બાયબલ સૌ કોઈને માટે સારૂ છે. વાસ્તવમાં મારા પત્નીએ જ મને મારો ધર્મ ચૂસ્ત રીતે અનુસરવા અનુરોધ કર્યો હતો. ત્રીજા પોસ્ટના જવાબમાં તેમણે કહ્યું કે, તે સત્ય છે કે, ઉષા બાળકોને ચર્ચમાં લઈ જાય છે પરંતુ તે પોતે ખ્રિસ્તી નથી.’ મિસીસીપીમાં બુધવારે યોજાયેલી એક નાની જાહેર સભામાં તેમણે કહ્યું હતું કે, ‘બાયબલમાં ઘણી સારી વાતો છે તેવું પણ બને કે તેથી આકર્ષાઈ તેઓ ખ્રિસ્તી ધર્મ અપનાવે પણ ખરાં પરંતુ જો ન અપનાવે તો શું થયું ?’ કશું નહીં, અમે બંને પોત પોતાના ધર્મોને અનુસરીએ છીએ તેથી મારે કોઈ પ્રોબ્લેબ ઉભો થતો નથી. તમારા મિત્રો પણ અન્ય ધર્મને અનુસરતા હોય છે, છતાં તમો તેની સાથે ઘણા સારા સંબંધો રાખો જ છો. ઉષાની બાબતમાં પણ તેમજ છે.

ઉલ્લેખનીય છે કે ઉષા વાન્સે તેઓના પતિ જે.ડી. વાન્સને માંસાહાર છોડાવી સંપૂર્ણ શાકાહારી બનાવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રેલવેમાં ગાર્ડની નોકરી અપાવાના બહાને ૧૧ બેરોજગારો સાથે ઠગાઇ | 11 aramas rese angang ra otupu aramas …

રેલવેમાં ગાર્ડની નોકરી અપાવાના બહાને ૧૧ બેરોજગારો સાથે ઠગાઇ | 11 aramas rese angang ra otupu aramas ...

વાહ ભાઈ વાહ… GSTના દર ઘટયા,સરકારની તિજોરી છલકાઈ! | GST rates reduced government coffers overflowed

વાહ ભાઈ વાહ... GSTના દર ઘટયા,સરકારની તિજોરી છલકાઈ! | GST rates reduced government coffers overflowed

શેરબજારના બ્રોકરના નામે નિવૃત વૃદ્ધ સાથે ૧૫ લાખ રૃપિયાની છેતરપિંડી | Retired man cheated of Rs 15 la…

શેરબજારના બ્રોકરના નામે નિવૃત વૃદ્ધ સાથે ૧૫ લાખ રૃપિયાની છેતરપિંડી | Retired man cheated of Rs 15 la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરસાગરમાં નંખાતો વધુ પડતો ખોરાક માછલી, કાચબાના મોતનું કારણ : તળાવોમાં ગંદકી નહીં કરવા સલાહ | Excess…

સુરસાગરમાં નંખાતો વધુ પડતો ખોરાક માછલી, કાચબાના મોતનું કારણ : તળાવોમાં ગંદકી નહીં કરવા સલાહ | Excess…

11 months ago
અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર ACBનો સપાટો, ટિકિટના કાયદેસરના ભાડા કરતા વધુ રૂપિયા વસૂલતો કર્મચારી…

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર ACBનો સપાટો, ટિકિટના કાયદેસરના ભાડા કરતા વધુ રૂપિયા વસૂલતો કર્મચારી…

3 months ago
ગુજરાતમાં ડ્રીમ પ્રોજેક્ટ ‘કલ્પસર’ 18 વર્ષ પછી પણ ફાઈલમાં, 6 CM બદલાયા પણ હજુ DPRના ઠેકાણા નથી | kal…

ગુજરાતમાં ડ્રીમ પ્રોજેક્ટ ‘કલ્પસર’ 18 વર્ષ પછી પણ ફાઈલમાં, 6 CM બદલાયા પણ હજુ DPRના ઠેકાણા નથી | kal…

4 months ago
જુદીજુદી તપાસ એજન્સીઓ પણ સક્રિય,ડૂપ્લિકેટ PSI એમ આઇ સોદાગરના બેન્ક ટ્રાન્જેક્શનોની તપાસ | Duplicate …

જુદીજુદી તપાસ એજન્સીઓ પણ સક્રિય,ડૂપ્લિકેટ PSI એમ આઇ સોદાગરના બેન્ક ટ્રાન્જેક્શનોની તપાસ | Duplicate …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News