gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગુજરાત સહિત સાત રાજ્યમાં હીટવેવની અલર્ટ | Heatwave alert in seven states including Gujarat

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in INDIA
0 0
0
ગુજરાત સહિત સાત રાજ્યમાં હીટવેવની અલર્ટ | Heatwave alert in seven states including Gujarat
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જમ્મુ-કાશ્મીરથી પૂર્વોત્તર ભારત અને દક્ષિણમાં હળવાથી ભારે વરસાદની આગાહી

– સૌથી વધુ 45.6 ડિગ્રી સાથે કંડલા અગનભઠ્ઠી બન્યું

– રાજસ્થાનથી દિલ્હી-ઉત્તર પ્રદેશ સુધી તાપમાન 42 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા : દિલ્હી માટે યલો એલર્ટ

– ગુજરાત અને રાજસ્થાનના મોટા ભાગના સ્થળોએ તાપમાને 43 ડિગ્રીનો આંક વટાવ્યો

નવી દિલ્હી: દિલ્હી સહિત દેશભરમાં એપ્રિલની શરૂઆતથી જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે.  ગુજરાતમાં પણ સવારથી જ શરીરને દઝાડતી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. સૌરાષ્ટ્રમાં કંડલા અને રાજસ્થાનનું બાડમેર ૪૫.૬ ડિગ્રી તાપમાન સાથે દેશના સૌથી વધુ ગરમ શહેર રહ્યા છે. હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પંજાબમાં હીટવેવની ચેતવણી આપી છે. બીજીબાજુ પૂર્વોત્તરના રાજ્યોમાં ૧૦ એપ્રિલ સુધી વરસાદ, આંધી-તોફોનની આગાહી કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં અલગ અલગ સ્થળો પર લૂની સ્થિતિ સર્જાઈ હતી. બીજીબાજુ અરૂણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલય, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, આંધ્ર પ્રદેશના દરિયા કિનારા, કર્ણાટકના અલગ અલગ સ્થળો પર તિવ્ર પવન ફુંકાવાની સાથે તોફાન જોવા મળ્યું હતું અને કેટલીક જગ્યાએ કરા પડયા હતા.

હવામાન વિભાગે કહ્યું કે, ૬થી ૧૦ એપ્રિલ સુધી ગુજરાતમાં કેટલાક સ્થળો પર લૂ ચાલવાની સંભાવના છે. ગુજરાત તેમજ કોંકણ અને ગોવાના દરિયા કિનારાના ક્ષેત્રોમાં ગરમ અને સૂકુ વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સિવાય રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હીટવેવ જોવા મળી શકે છે.

દિલ્હીમાં હાલ તાપમાન સામાન્યથી ૩ ડિગ્રી સે. વધુ છે. મહત્તમ તાપમાન ૩૮થી ૪૦ ડિગ્રી સે. વચ્ચે છે. આગામી દિવસોમાં તાપમાન ૪૨ ડિગ્રીથી ઉપર જઈ શકે છે. જેથી દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરાઈ છે. 

રાજસ્થાનમાં ભયાનક ગરમીનો કેર ચાલુ રહેશે. આગામી દિવસોમાં રાજ્યના અનેક ભાગમાં હીટવેવની ચેતવણી અપાઈ છે. પશ્ચિમી રાજસ્થાનમાં તાપમાન ૪૨થી ૪૪ ડિગ્રી સે. સુધી જઈ શકે છે. જયપુર, જોધપુર અને બિકાનેર જેવા શહેરોમાં દિવસના સમયે આકરો તડકો અને ગરમ હવાનો પ્રકોપ રહેશે. લોકોને બપોરના સમયે ઘર-ઓફિસની બહાર ન નીકળવા સલાહ અપાઈ છે. 

પંજાબ અને હરિયાણામાં પણ હીટવેવની ચેતવણી અપાઈ છે. બંને રાજ્યોમાં મહત્તમ તાપમાન ૩૮થી ૪૧ ડિગ્રી સે. વચ્ચે રહી શકે છે. ચંડીગઢ, લુધિયાણા અને હિસાર જેવા શહેરોમાં દિવસના સમયે તાપ અને લૂની અસર જોવા મળી શકે છે. લઘુત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે. હવામાન વિભાગે ઉમેર્યું કે, આગામી ચાર દિવસ ઉત્તર-પશ્ચિમ ભારત, મહારાષ્ટ્રના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન ૨થી ૪ ડિગ્રી સે. સુધી વધવાની શક્યતા છે. મધ્ય ભારતના અનેક ભાગોમાં મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સે.નો વધારો જોવા મળી શકે છે. ત્યાર પછીના ત્રણ દિવસ દરમિયાન કોઈ મહત્વપૂર્ણ ફેરફાર જોવા નહીં મળે. આગામી બે દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં લગભગ બે ડિગ્રી સે.નો વધારો થશે. ત્યાર પછી ૩ દિવસમાં ૨થી ૪ ડિગ્રી સે.નો ઘટાડો થવાની સંભાવના છે.

હવામન વિભાગે કહ્યું કે, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલયી ક્ષેત્રને પ્રભાવિત કરી શકે છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગીટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં ગાજવીજ સાથે વીજળી અને તીવ્ર પવન સાથે છુટાછવાયાથી લઈને મધ્યમ વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ કેટલાક સ્થળો પર વરસાદ પડી શકે છે. આ સિવાય તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંધ્ર પ્રદેશના દરિયા કિનારા પર ૬ એપ્રિલ, કેરળના માહેમાં ૭ એપ્રિલ, કર્ણાટકમાં ૮ એપ્રિલ, પૂર્વોત્તર ભારતમાં ૧૦ એપ્રિલ સુધી વરસાદ-આંધી તોફાનની આશંકા છે તેમ હવામાન વિભાગે કહ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે ગંભીર અસર’, મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયનું નિ…
INDIA

‘ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે ગંભીર અસર’, મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયનું નિ…

March 3, 2026
PM મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે કરી ટેલિફોનિક વાતચીત, શાંતિ માટે કરી ચર્ચા | …
INDIA

PM મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે કરી ટેલિફોનિક વાતચીત, શાંતિ માટે કરી ચર્ચા | …

March 3, 2026
‘અમેરિકા-ઈઝરાયલને કોણે અધિકાર આપ્યો’ ખામેનેઈની હત્યા મુદ્દે ભડક્યા ઓમર અબ્દુલ્લા | Omar Abdullah Con…
INDIA

‘અમેરિકા-ઈઝરાયલને કોણે અધિકાર આપ્યો’ ખામેનેઈની હત્યા મુદ્દે ભડક્યા ઓમર અબ્દુલ્લા | Omar Abdullah Con…

March 3, 2026
Next Post
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮૮,૮૫,૧૨૩/-ના અમુલ ઘ…

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮૮,૮૫,૧૨૩/-ના અમુલ ઘ...

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ…

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ...

સુરત શહેર, ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફ…

સુરત શહેર, ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: 31 ડિસેમ્બરે રાત થતાં જ પકવાન ચાર રસ્તા પર પોલીસનું સઘન ચેકિંગ, FSLની ટીમ પણ જોડાઈ | Ahmeda…

અમદાવાદ: 31 ડિસેમ્બરે રાત થતાં જ પકવાન ચાર રસ્તા પર પોલીસનું સઘન ચેકિંગ, FSLની ટીમ પણ જોડાઈ | Ahmeda…

2 months ago
મનપામાં સમાવિષ્ટ 5 ગામોનું સીમાંકન | Demarcation of 5 villages included in the municipality

મનપામાં સમાવિષ્ટ 5 ગામોનું સીમાંકન | Demarcation of 5 villages included in the municipality

6 months ago
બિહારમાં ચૂંટાયેલા 90% ધારાસભ્યો કરોડપતિ, જાણો સૌથી ધનિક કોણ અને ગ્રેજ્યુએટ કેટલાં? | ninety percent…

બિહારમાં ચૂંટાયેલા 90% ધારાસભ્યો કરોડપતિ, જાણો સૌથી ધનિક કોણ અને ગ્રેજ્યુએટ કેટલાં? | ninety percent…

4 months ago
ગર્લફ્રેન્ડ અન્ય યુવક સાથે વાત કરતા છંછેડાયેલા બોયફ્રેન્ડનો હંગામો | Boyfriend gets upset after girl…

ગર્લફ્રેન્ડ અન્ય યુવક સાથે વાત કરતા છંછેડાયેલા બોયફ્રેન્ડનો હંગામો | Boyfriend gets upset after girl…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News