gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેતરમાં ગયેલી મહિલાની પાડોશી ખેત માલિકે છેડતી કરતા ફરિયાદ | Woman who went to the farm complains of …

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
ખેતરમાં ગયેલી મહિલાની પાડોશી ખેત માલિકે છેડતી કરતા ફરિયાદ | Woman who went to the farm complains of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા ચિલોડા ગામમાં

શાકભાજી લેવા માટે બોલાવીને છેડતી કરી   પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા ગામમાં ખેતરમાં ગયેલી
મહિલાને પાડોશી ખેત માલિકે શાકભાજી લેવા માટે ખેતરમાં બોલાવીને છેડતી કરી હતી. જેના
પગલે તેણીએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ફરિયાદના
આધારે આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેર નજીક આવેલા ચિલોડા ગામમાં રહેતી મહિલા તેના સાસુ સસરા સાથે ખેતરમાં કામ કરવા
માટે ગઈ હતી. આ દરમિયાન તેમણે પણ શાકભાજી ઉગાડી હોવાથી પાડોશી ખેત માલિકને શાકભાજી
આપ્યું હતું.આ પાડોશી ખેડૂતે પણ મહિલાને તેના ખેતરમાંથી શાકભાજી લઈ જવા માટે
કહ્યું હતું. જેથી સાસુ-સસરાની અનુમતિ મળતા આ મહિલા ખેતરમાં શાકભાજી લેવા માટે ગઈ
હતી અને તે દરમિયાન આ ખેત માલિક દ્વારા તેનની છેડતી કરવામાં આવી હતી. એટલું જ નહીં
અભદ્ર માગણી પણ કરી હતી. જેના પગલે મહિલાએ પ્રતિકાર કરીને ત્યાંથી દોડી ગઈ હતી અને
ત્યારબાદ સમગ્ર ઘટના તેના સાસુ સસરાને વર્ણવી હતી. જેના પગલે ૧૧૨ હેલ્પલાઇન નંબરને
જાણ કરવામાં આવતા પોલીસ તુરંત જ ખેતર ઉપર પહોંચી હતી અને ત્યારબાદ મહિલા પાસેથી
સમગ્ર હકીકત મેળવીને તેણીની ફરિયાદના આધારે ખેત માલિક સામે છેડતીની કલમ હેઠળ ગુનો
દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Next Post
દાણીલીમડામાં બીઆરટીએસની ટક્કરે રોડ ક્રોસ કરતા યુવકનું મોત | Emon sarafo a mano mwirin an a tori ewe …

દાણીલીમડામાં બીઆરટીએસની ટક્કરે રોડ ક્રોસ કરતા યુવકનું મોત | Emon sarafo a mano mwirin an a tori ewe ...

દાગીના ચોરી ભાડુ લીધા વિના રિક્ષા ચાલકે મહિલાને ઉતારી | Emon fefin a solani pisekin kewe ren emon ch…

દાગીના ચોરી ભાડુ લીધા વિના રિક્ષા ચાલકે મહિલાને ઉતારી | Emon fefin a solani pisekin kewe ren emon ch...

ભેળસેળ ધાતુની બંગડીઓ પર ગોલ્ડ લોન ઃ બેન્ક મેનેજર સામે ફરિયાદ | Kolt loan won ekkewe mecha mi nofitfe…

ભેળસેળ ધાતુની બંગડીઓ પર ગોલ્ડ લોન ઃ બેન્ક મેનેજર સામે ફરિયાદ | Kolt loan won ekkewe mecha mi nofitfe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

27 ભારતીય નાગરિકોને રશિયાએ યુદ્ધ લડવા મોકલી દીધા, પાછા મોકલવા કેન્દ્ર સરકારની અપીલ | India Urges Rus…

9 months ago
વડોદરા જિલ્લામાં ભાજપના જ બે જૂથ વચ્ચે જંગઃ પાદરા APMCમાં ધારાસભ્ય પ્રેરિત ભાજપની પેનલનો સફાયો | Def…

8 months ago
રાજકોટથી સોમનાથ જતી મહિલા પર જેતપુર નજીક પાશવી દુષ્કર્મ | Woman going from Rajkot to Somnath brutall…

3 months ago
વડોદરા કોર્પોરેશનમાં નવ નિયુક્ત મેયર સહિતના પદાઅધિકારીઓની વરણીમાં વિલંબ | Delay in appointment of of…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News