gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભેળસેળ ધાતુની બંગડીઓ પર ગોલ્ડ લોન ઃ બેન્ક મેનેજર સામે ફરિયાદ | Kolt loan won ekkewe mecha mi nofitfe…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
ભેળસેળ ધાતુની બંગડીઓ પર ગોલ્ડ લોન ઃ બેન્ક મેનેજર સામે ફરિયાદ | Kolt loan won ekkewe mecha mi nofitfe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવારભેળસેળ ધાતુની બંગડીઓ પર ગોલ્ડ લોન ઃ બેન્ક મેનેજર સામે ફરિયાદ 1 - image

ઇસનપુરમાં ખાનગી બેંકના મેનેજરે ભેળસેળ યુકત સોનાની બંગડીઓ ઉપર મહિલાને રૃપિયા ત્રણ લાખની ગોલ્ડ લોન આપી હતી. જો કે લોન ભરપાઇ કરાઇ ન હતી અને બેન્ક દ્વારા ઓડિટ દરમિયાન લોકરમાં રહેલી સોનાની તપાસ કરતા ૧૦ પૈકી ૯ બંગડીઓમાં સોનાના બદલે પ્લાસ્ટિક તથા લોખંડની ધાતુ વાળી બંગડીઓ હોવાનું બહાર આવ્યું હતું. 

ઇસનપુરમાં બેન્ક મેનેજરે નોકરી છોડી દીધી ઃ ૭૦  ગ્રામ સોનામાં ૪૦ ગ્રામ પ્લાસ્ટીક, લોખંડની ધાતુ 

સૈજપુર-બોઘામાં રહેતા ઘોડાસર ખાતે આવેલી આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સ લીમીટેડ નામની ખાનગી બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતા પ્રનબીરે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં તેમની બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતા ઉત્તર પ્રદેશના વતની અજીતસિંહ તથા ગોમતીપુરમાં રહેતી મહિલા ગ્રાહક સામે ફરિયાદ નોંધાવી છે કે દોઢ વર્ષ પહેલા મેનેજરે મહિલા પાસે સોનાની ૧૦ બંગડી ગીરવે મુકાવીને પ્રથમ રૃા.૧.૯૯ લાખની લોન મંજૂર  કરી હતી.

ત્યારબાદ લોકરમાં રહેલા સોના ઉપર એક  લાખની ટોપઓપ લોન ઓનલાઈન કરાવીને કુલ રૃા.૩ લાખની લોન બેંકમાંથી અપાવી હતી. બીજીતરફ બેન્ક દ્વારા ઓડિટ દરમિયાન સોનાની ૧૦ બંગડીઓની ખરાઈ કરાવતા ૯ બંગડીમાંથી પ્લાસ્ટિક અને લોખંડ ધાતુનું મિશ્રણ હોવાનું બહાર આવ્યું હતું બેન્ક દ્વારા તપાસનો ધમધમાટ શરુ થતાં આરોપી બેન્ક મેનેજર નોકરી છોડીને જતા રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
MSU : 15031 સ્ટુડન્ટસને ડિગ્રી અપાશે, ડિગ્રી મેળવવામાં બોયઝ કરતાં ગર્લ્સ આગળ | 15000 students will b…

MSU : 15031 સ્ટુડન્ટસને ડિગ્રી અપાશે, ડિગ્રી મેળવવામાં બોયઝ કરતાં ગર્લ્સ આગળ | 15000 students will b...

ચાંદીની પાલખીમાં બિરાજમાન થઇ ભગવાન વિઠ્ઠલનાથજી નગરયાત્રાએ નીકળ્યા | Lord Vitthalnathji set out on a …

ચાંદીની પાલખીમાં બિરાજમાન થઇ ભગવાન વિઠ્ઠલનાથજી નગરયાત્રાએ નીકળ્યા | Lord Vitthalnathji set out on a ...

નિવૃત્ત શિક્ષિકાનું અવસાન થતા મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું | Retired teacher’s body donated to medi…

નિવૃત્ત શિક્ષિકાનું અવસાન થતા મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું | Retired teacher's body donated to medi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

1 month ago
મૃત્યુદંડ આપવા ફાંસીની જગ્યાએ ઘાતક ઈન્જેક્શનનો ઉપયોગ કેમ ન થઇ શકે, સુપ્રીમનો સવાલ | SC Raises Query …

મૃત્યુદંડ આપવા ફાંસીની જગ્યાએ ઘાતક ઈન્જેક્શનનો ઉપયોગ કેમ ન થઇ શકે, સુપ્રીમનો સવાલ | SC Raises Query …

10 months ago
ટેરિફ ઈફેક્ટ : બંદરો અને એરપોર્ટ પર આઉટબાઉન્ડ કાર્ગો વોલ્યુમ 22 ટકા વધ્યું | Tariff effect: Outbound…

ટેરિફ ઈફેક્ટ : બંદરો અને એરપોર્ટ પર આઉટબાઉન્ડ કાર્ગો વોલ્યુમ 22 ટકા વધ્યું | Tariff effect: Outbound…

1 year ago
રાજ્યનું દેવું કરોડોમાં પહોંચ્યું : વડોદરા કલેકટર કચેરીએ સાધુ, માથે લાકડા અને ભિક્ષુક બનીને અનોખો વિ…

રાજ્યનું દેવું કરોડોમાં પહોંચ્યું : વડોદરા કલેકટર કચેરીએ સાધુ, માથે લાકડા અને ભિક્ષુક બનીને અનોખો વિ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News