gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિવૃત્ત શિક્ષિકાનું અવસાન થતા મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું | Retired teacher’s body donated to medi…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
નિવૃત્ત શિક્ષિકાનું અવસાન થતા મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું | Retired teacher’s body donated to medi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,૨૩ વર્ષ અગાઉ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દેહદાનનો સંકલ્પ કરનાર નિવૃત્ત શિક્ષિકાનું અવસાન થતા તેમના  પાર્થિવ દેહનું બરોડા મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવ્યું છે.

 છેલ્લા ૧૫ વર્ષથી બહેન બનેવી નીતા ષિકેશ ભટ્ટ ની સાથે સમા સાવલી રોડ શ્રીનાથ હાઇટ્સમાં રહેતા જ્યોતિબેન કિશનલાલ ત્રિવેદી (ઉં.વ.૮૫) મૂળ નડિયાદના રહેવાસી હતા. તેમણે સી. એન. વિદ્યાલય આંબાવાડી અમદાવાદ માં કન્યા છાત્રાલયમાં  રેક્ટર તરીકે ૧૧ વર્ષ સેવા આપી હતી.  સ્કૂલમાં તેઓએ ગણિત અને હિન્દી વિષયો ભણાવવાની માનદ સેવા પણ આપી હતી. તેઓનું ગત ૩૧ મી તારીખે અવસાન થયું હતું. ૨૩ વર્ષ પહેલા તેમણે વ્યક્ત કરેલી  ઇચ્છા અનુસાર તેમના પાર્થિવ દેહનું મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કરવામાં આવ્યું છે. તેઓ હિન્દી વિષયના વિશારદ હતા. પહેલેથી સ્કૂલમાં ભણતા છોકરાઓ માટે એમને ઘણી જ લાગણી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
૧૦ લાખ લાભાર્થીઓને થનારી અસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ બંધ રહેલી રેશનિંગ દુકાનો | r…

૧૦ લાખ લાભાર્થીઓને થનારી અસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ બંધ રહેલી રેશનિંગ દુકાનો | r...

સવારે એરપોર્ટ ગેટ પાસે ૫૦થી વધુ રિકશાનો જમાવડો થયો | More than 50 rickshaws gathered near the airpor…

સવારે એરપોર્ટ ગેટ પાસે ૫૦થી વધુ રિકશાનો જમાવડો થયો | More than 50 rickshaws gathered near the airpor...

વિશ્વના પ્રદૂષિત 40 શહેરો માત્ર ભારતનાં જ, આ છે સ્વચ્છ ભારત | The 40 most polluted cities in the wor…

વિશ્વના પ્રદૂષિત 40 શહેરો માત્ર ભારતનાં જ, આ છે સ્વચ્છ ભારત | The 40 most polluted cities in the wor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે ગોહિલવાડમાં કેસર કેરીના ઉત્પાદનમાં જબ્બર ઘટાડો | Global warming has …

1 year ago
શ્રમિક યુવતી સાથે શારીરિક અડપલા અંગે છેડતીનો ગુનો નોંધાયો | A case of molestation has been registere…

12 months ago
અમદાવાદમાં વૃક્ષ ગણતરી કામગીરીનુ તારણ, નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ ૧.૮૦ લાખ,દરિયાપુરમાં ૬૫૧ વૃક્ષ મળ…

10 months ago
રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોનના ગરબામાં VVIP પાસ મુદ્દે વિવાદ, છરી વડે હુમલો કરતાં 3 ઈજાગ્રસ્ત | Rajko…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News