gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણની સીમમાં 300 વીઘામાં પશુઓ દ્વારા ભેલાણ કરાતા મગફળી, કપાસને નુકસાન | Groundnuts and cotton dama…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
વઢવાણની સીમમાં 300 વીઘામાં પશુઓ દ્વારા ભેલાણ કરાતા મગફળી, કપાસને નુકસાન | Groundnuts and cotton dama…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી આગળની તજવીજ હાથ ધરી

– ખેડૂતોએ ખેતરોમાંથી 30 થી વધુ પશુઓને બહાર કાઢી એક જગ્યાએ એકત્ર કરી પાંજરાપોળને સોંપ્યા : પશુ માલિકો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓ દ્વારા અવાર નવાર ગેરકાયદે ખેતરોમાં ભેલાણ કરી ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે વઢવાણની સીમમાં આવેલા ખેતરોમાં પશુઓ દ્વારા ભેલાણ કરી પાકને નુકસાન પહોંચતા રોષે ભરાયેલા ખેડૂતોએ પશુઓને ખેતરોમાંથી કાઢી પાંજરાપોળ હવાલે કરી પોલીસને જાણ કરી હતી.

વઢવાણ-લીંબડી રોડ પર વઢવાણની સીમમાં આવેલ અંદાજે ૨૦થી વધુ ખેતરોમાં અંદાજે ૩૦૦ વીઘામાં છેલ્લા ઘણા સમયથી પશુ માલિકો દ્વારા પોતાના પશુઓ ચરાવવા માટે છુટા મુકી દેતા પશુઓ ખેડૂતોના ખેતરોમાં ઘુસી ગેરકાયદે રીતે ભેલાણ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી ૫૦થી વધુ પશુઓ ખેતરમાં ઘૂસી ગેરકાયદે ભેલાણ કરતા હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. પરિણામે ખેડૂતોએ મહામહેનતે કરેલો કપાસ, મગફળી સહિતનો ઉભો પાક ચરી જતા ખેડુતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જે અંગે ખડૂતોએ અનેક વખત પશુ માલિકોને જાણ કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નહોતો. ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ પોતાના ખેતરોમાંથી ભેલાણ અને નુકસાન કરતા અંદાજે ૩૦થી વધુ પશુઓને બહાર કાઢી એક જગ્યાએ એકત્ર કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તમામ પશુઓને રોડ પરથી હાંકી વઢવાણ મહાજન પાંજરાપોળ ખાતે લાવી પશુ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગળની તજવીજ હાથ ધરી હતી.

કમોસમી વરસાદ અને ભેલાણને કારણે નુકસાનના વળતરની માંગણી

કમોસમી વરસાદને કારણે હાલ ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે બીજી બાજુ પશુઓ દ્વારા ખેતરોમાં ભેલાણ કરી નુકસાન થતા ખેડૂતોને ડબલ નુકસાન થતા પશુ માલિકો સામે કાર્યવાહી ઉપરાંત વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો: હવે કૃષિ સહાય નહીં, બેન્ક ધિરાણ માફ કરો | Gujarat Farmers Prote…

માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો: હવે કૃષિ સહાય નહીં, બેન્ક ધિરાણ માફ કરો | Gujarat Farmers Prote...

ભાવનગરના ખેડૂતોનો સર્વે કામગીરીનો ઉગ્ર વિરોધ: 100 ટકા વળતરની માંગ, આજે કલેક્ટરને આવેદનપત્ર અપાશે | b…

ભાવનગરના ખેડૂતોનો સર્વે કામગીરીનો ઉગ્ર વિરોધ: 100 ટકા વળતરની માંગ, આજે કલેક્ટરને આવેદનપત્ર અપાશે | b...

ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની સત્તા છીનવી લેવાઈ, સંગઠનમાં ફેરફાર ટાણે પાયાના કાર્યકરોને પ્રાથમિકત…

ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની સત્તા છીનવી લેવાઈ, સંગઠનમાં ફેરફાર ટાણે પાયાના કાર્યકરોને પ્રાથમિકત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IPL-2026 : અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ભારતમાં 300 સિક્સર પુરી કરનારો વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બન્યો |…

IPL-2026 : અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ભારતમાં 300 સિક્સર પુરી કરનારો વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બન્યો |…

5 months ago
ગુરુ પંકજ ઉત્સવ અને મહારી સન્માનની શરૂઆતની સાંજે, નૃત્ય કલાકાર આદ્યાશા મિશ્રાએ તેના ઓડિસી નૃત્યથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા.

गुरु पंकज उत्सव एवं माहारी सम्मान की उद्घाटन संध्या में नृत्य शिल्पी आद्याशा मिश्रा ने ओडिसी नृत्य से दर्शकों को मंत्रमुग्ध कर दिया।

2 years ago
મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે અમદાવાદની સ્ટીલ ઈન્ડસ્ટ્રી સંકટમાં, મહિને 600 કરોડનો ફટકો | ahmedabad stee…

મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે અમદાવાદની સ્ટીલ ઈન્ડસ્ટ્રી સંકટમાં, મહિને 600 કરોડનો ફટકો | ahmedabad stee…

6 months ago
જોખમી રીતે મટિરિયલ ભરી દોડતા વાહનોથી અકસ્માતનો ભય | Danger of accidents due to vehicles loaded with …

જોખમી રીતે મટિરિયલ ભરી દોડતા વાહનોથી અકસ્માતનો ભય | Danger of accidents due to vehicles loaded with …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News