gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડતાલમાં યોજાયો પાટોત્સવ, 201 વર્ષ પહેલા મંદિરમાં શ્રી હરીએ કરી હતી આદિદેવોની સ્થાપના | Vadtal Dham …

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
વડતાલમાં યોજાયો પાટોત્સવ, 201 વર્ષ પહેલા મંદિરમાં શ્રી હરીએ કરી હતી આદિદેવોની સ્થાપના | Vadtal Dham …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Swaminarayan Mandir Vadtal: સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામ ખાતે શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ યોજાયો. જે અંતર્ગત રવિવારે (બીજી નવેમ્બર) મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી હરિકૃષ્ણમહારાજ સહિત આદિદેવોનો 201મો વાર્ષિક પાટોત્સવ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ભવ્યતાથી સંપન્ન થયો હતો.

વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ‘વડતાલધામ ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા અને ઉપાસનાનું કેન્દ્ર છે. શ્રી હરિએ આજથી 201 વર્ષ પૂર્વે સ્વહસ્તે શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી હરિકૃષ્ણમહારાજ સહિત આદિદેવોની સ્થાપના કરી હતી. 

વડતાલમાં યોજાયો પાટોત્સવ, 201 વર્ષ પહેલા મંદિરમાં શ્રી હરીએ કરી હતી આદિદેવોની સ્થાપના 2 - image

દિવ્ય અભિષેક અને અન્નકૂટ દર્શન 

સવારે મંગળા આરતી બાદ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, પૂ. લાલજી મહારાજશ્રી તથા મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી, પ્રભાનંદજી સહિતના સંતો મહંતોના હસ્તે અભિષેક સંપન્ન થયો હતો. અભિષેક બાદ આચાર્ય મહારાજે યજમાન પરિવારના સભ્યોનું ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું. 201મા પાટોત્સવ અંતર્ગત દિવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિષેક તથા અન્નકૂટ દર્શનનો લાભ લેવા વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.

વડતાલમાં યોજાયો પાટોત્સવ, 201 વર્ષ પહેલા મંદિરમાં શ્રી હરીએ કરી હતી આદિદેવોની સ્થાપના 3 - image

પાર્ષદોને ભાગવતી દીક્ષા અપાઈ

પાટોત્સવના અનુસંધાને નંદસંતોની ધર્મશાળા ખાતે આવેલ સ.ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને 14 પાર્ષદોને આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ભાગવતી દીક્ષા પ્રદાન કરી હતી. આચાર્ય મહારાજ ગાદી અરૂઢ થયા બાદ આજદિન સુધીમાં કુલ 932 પાર્ષદોને ભાગવતી દીક્ષા પ્રદાન કરી ચૂક્યા છે, જેમાં વડતાલના 480, જૂનાગઢના 380, ગઢપુરના 63 અને ધોલેરાના 8 પાર્ષદોનો સમાવેશ થાય છે, જે એક ઐતિહાસિક સિદ્ધિ છે.

આ પણ વાંચો: સુસાઈડ નોટ લખીને ગુમ થયેલા મહાદેવ ભારતીએ ફોન કરીને કહ્યું ‘મને લઈ જાઓ’, પોલીસ પહોંચી તો ફરી ગાયબ

26 બહેનોને સાંખ્યયોગીની દીક્ષા આપાઈ

આ ઉપરાંત, પૂ. લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળા માતૃશ્રીએ આજે 26 બહેનોને સાંખ્યયોગીની દીક્ષા આપી હતી. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે નવદીક્ષિત સંતોને કંઠી, યજ્ઞોપવિત તથા ગુરૂમંત્ર આપીને ગુરૂની આજ્ઞામાં રહેવા, શાસ્ત્રોનો અભ્યાસ કરવા અને સત્સંગનું સંવર્ધન કરવાની શીખ આપી હતી. નવદીક્ષિત સંતોનું સભામંડપમાં ઉપસ્થિત ભક્તોએ હર્ષભેર સ્વાગત કર્યું હતું.

ધર્મદેવ જન્મોત્સવ અને હાટડી દર્શન 

દિવસ દરમિયાન અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. બપોરે 12 કલાકે મંદિરમાં શ્રી ધર્મદેવના જન્મોત્સવની આરતી ઉતારવામાં આવી હતી. તેમજ સાંજે 4 કલાકે મંદિરમાં શ્રી ધર્મદેવ-ભક્તિમાતા તથા શ્રી વાસુદેવજીના દેરામાં હાટડી ભરવામાં આવી હતી, જેના દર્શન માટે પણ ભક્તોએ લાભ લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ધારી પોલીસની દાદાગીરી: સામાન્ય બોલાચાલીમાં યુવકોને જાહેરમાં ઢોરમાર મારતો વીડિયો વાયરલ | dhari police…

ધારી પોલીસની દાદાગીરી: સામાન્ય બોલાચાલીમાં યુવકોને જાહેરમાં ઢોરમાર મારતો વીડિયો વાયરલ | dhari police...

અમદાવાદમાં ઓન ડ્યુટી નશામાં ધૂત PSI ઝડપાયો: સ્થાનિકોની ફરિયાદ બાદ રાતોરાત કરાઈ ધરપકડ | Ahmedabad Tra…

અમદાવાદમાં ઓન ડ્યુટી નશામાં ધૂત PSI ઝડપાયો: સ્થાનિકોની ફરિયાદ બાદ રાતોરાત કરાઈ ધરપકડ | Ahmedabad Tra...

બનાસકાંઠામાં આજે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા, જાણો હવે શું છે આગાહી | Unseasonal …

બનાસકાંઠામાં આજે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા, જાણો હવે શું છે આગાહી | Unseasonal ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વોર્ડ નંબર 2માં ઇન્દોર જેવી પરિસ્થિતિ થવાનો ભય : છ મહિનાથી ગંદુ કાળું પાણી આવતા લોકોનો હોબા…

વડોદરાના વોર્ડ નંબર 2માં ઇન્દોર જેવી પરિસ્થિતિ થવાનો ભય : છ મહિનાથી ગંદુ કાળું પાણી આવતા લોકોનો હોબા…

7 months ago
‘USCIRF પોતે જ ચિંતાનો વિષય’, ભારત સરકારે ફગાવ્યો લઘુમતીઓ સાથે ભેદભાવનો અહેવાલ | India Slams USCIRF’…

‘USCIRF પોતે જ ચિંતાનો વિષય’, ભારત સરકારે ફગાવ્યો લઘુમતીઓ સાથે ભેદભાવનો અહેવાલ | India Slams USCIRF’…

1 year ago
મૃત્યુદંડ આપવા ફાંસીની જગ્યાએ ઘાતક ઈન્જેક્શનનો ઉપયોગ કેમ ન થઇ શકે, સુપ્રીમનો સવાલ | SC Raises Query …

મૃત્યુદંડ આપવા ફાંસીની જગ્યાએ ઘાતક ઈન્જેક્શનનો ઉપયોગ કેમ ન થઇ શકે, સુપ્રીમનો સવાલ | SC Raises Query …

10 months ago
‘મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી’, સંજય રાઉતનો બળાપો | ‘The biggest t…

‘મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી’, સંજય રાઉતનો બળાપો | ‘The biggest t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News