gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૭૫ વર્ષના ઈતિહાસમાં અમદાવાદ મ્યુનિ.માં સાત વખત વહીવદારની નિમણૂંક કરવી પડી | In 75 years of history

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
૭૫ વર્ષના ઈતિહાસમાં અમદાવાદ મ્યુનિ.માં સાત વખત વહીવદારની નિમણૂંક કરવી પડી | In 75 years of history
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,3
નવેમ્બર,2025

જૂલાઈ-૧૯૫૦માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં
આવ્યુ હતુ.૭૫ વર્ષના ઈતિહાસમાં કોર્પોરેશનમાં સાત વખત અલગ અલગ કારણસર વહીવટદારની
નિમણૂંક કરવી પડી હતી.વર્ષ-૧૯૯૨માં બાબરી ધ્વંશની ઘટના બનતા  જયાં એક તરફ કોર્પોરેશનની ચૂંટણી એક વર્ષ માટે
સ્થગિત કરાઈ હતી.તો બીજી તરફ કોર્પોરેશનમાં અલગ અલગ ત્રણ આઈ.એ.એસ. અધિકારીઓએ
વહીવટદાર તરીકે શાસન સંભાળ્યુ હતુ.વર્ષ-૨૦૦૦માં ત્રણ મહીના માટે પૂર્વ આઈ.એ.એસ.
પી.કે.લહેરી કોર્પોરેશનમાં વહીવટદાર તરીકે નિમાયા હતા.

મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મ પુરી થવા અગાઉ હવે
ત્રણ મહીનાનો સમય બાકી છે. આ સમયે એ પણ જાણવુ રસપ્રદ થઈ પડશે કે  મ્યુનિસિપાલિટીમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન
અસ્તિત્વમા આવ્યુ અ પછી કોર્પોરેશનમાં વર્ષ-૧૯૭૪થી ૧૯૭૬ સુધીના સમયમાં ત્રણ અલગ
અલગ અધિકારીઓએ વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ સમય કટોકટી લાદવામા આવી એ
સમયનો  હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા
મળ્યુ છે.જે પછી ડીસેમ્બર-૧૯૯૨માં એ સમયની ટર્મ પુરી થવાની હતી.તે સમયે ૬
ડિસેમ્બર-૧૯૯૨ના રોજ બાબરી ધ્વંશની ઘટના બનતા 
ડિસેમ્બર-૧૯૯૨થી ૨૪ જાન્યુઆરી-૧૯૯૩ સુધી ચૂંટણી સ્થગિત કરાઈ હતી. આ સમયે
વર્ષ-૧૯૯૩થી વર્ષ-૧૯૯૫ સુધીના સમયમાં ત્રણ વહીવટદારોની નિમણૂંક કરાઈ હતી.આમ તો
વર્ષ-૧૯૯૨ની ટર્મ પુરી થયા પછી ભાજપ તરફથી શહેરના અલગ અલગ વોર્ડ દીઠ કયા કયા
ઉમેદવારોને ચૂંટણી જંગમા ઉતારવા એનો પણ નિર્ણય લેવાઈ ગયો હતો. પરંતુ ટિકીટ
વહેંચણીને લઈને ભાજપમાં જ આંતરીક અસંતોષ સામે આવતા બાબરી ધ્વંશનુ કારણ આગળ કરી
ચૂંટણી સ્થગિત કરાઈ હોવાનુ ભાજપના પૂર્વ કોર્પોરેટરોમાંથી જાણવા મળ્યુ છે.
વર્ષ-૨૦૦૦માં કોંગ્રેસના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કોર્પોરેશનમા વહેલી
ચૂંટણી કરાવવા મામલે ગુજરાત હાઈકોર્ટમા રીટ પીટીશન કરતા ટૂંકા ગાળા માટે
કોર્પોરેશનમાં વહીવટદારની નિમણૂંક કરવામાં આવી હતી.વહીવટદારના શાસનમાં
કોર્પોરેશનના તમામ વિભાગ શિસ્તબધ્ધ રીતે કામ કરતા હતા.

કોર્પોરેશનમાં કયારે-કયા વહીવદાર નિમાયા

નામ                    સમય

એસ.કે.ગંગોપાધ્યાય    ૧૧-૩-૭૪થી
૧-૯-૭૪

ચં.ચી.ડોકટર           ૨-૯-૭૪થી
૨૧-૯-૭૫

આર.કે.અંકલેશ્વરીયા     ૨૨-૯-૭૫થી
૯-૧-૭૬

કે.વી.ભાનુજન           ૧-૧૧-૯૩થી
૨૫-૯-૯૪

જી.સુબ્બારાવ           ૨૬-૯-૯૪થી
૩૧-૧૦-૯૪

પી.કે.ઘોષ              ૧-૧૧-૯૪થી
૩૦-૬-૯૫

પી.કે.લહેરી             ૧-૭-૨૦૦૦થી
૧૫-૧૦-૨૦૦૦

વર્ષ-૨૦૧૫ની ચૂંટણીમાં કોર્પોરેશનમાં ૫૦ ટકા મહીલા અનામતનો
અમલ શરુ કરાયો

નવેમ્બર-૨૦૧૫માં યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
ચૂંટણીમાં  નવા સીમાંકન પછી  કોર્પોરેશન હદમાં નવા વિસ્તારોનો સમાવેશ કરાયો
હતો.મહીલાઓ માટે ૩૩ ટકાના બદલે ૫૦ ટકા બેઠક અનામત રાખવાના નિયમનો અમલ શરુ કરાયો
હતો. વોર્ડ દીઠ ત્રણના બદલે ચાર કોર્પોરેટરના ફોર્મેટનો અમલ પણ આ વર્ષથી શરુ થયો
હતો. ૧૯૨ બેઠકમાં મહીલાઓ માટે ૯૬
,
શિડયુલ કાસ્ટ માટે ૨૦,
શિડયુલ ટ્રાઈબ માટે ૨ તથા ઓ.બી.સી.માટે ૧૯ મળી કુલ ૧૧૭ બેઠક અનામત હતી.સામાન્ય
ઉમેદવાર માટે ૭૫ બેઠક હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
એલ.એલ.બી. સેમ-6 નો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં બી.કોમ. સેમ-2 રીપીટરના પરિણામમાં 100 પૈકી 83 છાત્રો ફેઈલ…

એલ.એલ.બી. સેમ-6 નો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં બી.કોમ. સેમ-2 રીપીટરના પરિણામમાં 100 પૈકી 83 છાત્રો ફેઈલ...

અન્યાય : ભાવનગરથી મુંબઈ, પુનેની ફ્લાઈટ 5 માસથી બંધ | Injustice: Flights from Bhavnagar to Mumbai Pun…

અન્યાય : ભાવનગરથી મુંબઈ, પુનેની ફ્લાઈટ 5 માસથી બંધ | Injustice: Flights from Bhavnagar to Mumbai Pun...

હાઇવે પર વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ગેંગ ઝડપાઇ | Gang caught stealing petrol and diesel…

હાઇવે પર વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ગેંગ ઝડપાઇ | Gang caught stealing petrol and diesel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશ મોકલવાના નામે 31 લાખની છેતરપિંડી મામલે 3 સામે ગુનો | Crime against 3 in fraud of 31 lakhs in t…

વિદેશ મોકલવાના નામે 31 લાખની છેતરપિંડી મામલે 3 સામે ગુનો | Crime against 3 in fraud of 31 lakhs in t…

1 year ago
પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું

પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું

6 months ago
અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું | Pedestrian hit by unknown vehicle die…

અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું | Pedestrian hit by unknown vehicle die…

9 months ago
ઘાટલોડિયાના અર્જુન રેસીડેન્સીમાં પાર્કિગમાં કારમાં બેસીને મહિલા વિશ્વ કપ ફાઇનલનો સટ્ટો રમાડતો બુકી ઝ…

ઘાટલોડિયાના અર્જુન રેસીડેન્સીમાં પાર્કિગમાં કારમાં બેસીને મહિલા વિશ્વ કપ ફાઇનલનો સટ્ટો રમાડતો બુકી ઝ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News