gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મોંઘવારીમાં રાહત: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો | lpg cylinder price cut on 1st november che…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in Business
0 0
0
મોંઘવારીમાં રાહત: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો | lpg cylinder price cut on 1st november che…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LPG Price Cut: આજથી દેશમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર લાગુ થયો છે. તેલ કંપનીઓએ માત્ર 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં ₹5નો ઘટાડો થયો છે, જે 1 નવેમ્બર, 2025 એટલે કે આજથી અમલમાં છે. 

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. (IOCL) અનુસાર, દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની સુધારેલી કિંમત ₹1590.50 થઈ ગઈ છે, જે અગાઉ ₹1595.50 હતી. જોકે, 14.2 કિલોગ્રામવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત પર કોઈ અસર થઈ નથી.

શહેર 14.2 કિલો રસોઈ ગેસ કિંમત (₹)
દિલ્હી 853
કોલકાતા 879
મુંબઈ 852.5
ચેન્નઈ 868.5
લખનઉ 890.5
અમદાવાદ 860
હૈદરાબાદ 905
વારાણસી 916.5
પટના 951

તમારા શહેરમાં કેટલો ભાવ?

આ પહેલા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં છેલ્લો બદલાવ ઓક્ટોબરમાં થયો હતો. ઓક્ટોબરમાં 19 કિલોગ્રામવાળા સિલિન્ડરની કિંમતમાં ₹15નો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, હવે ₹5 ઓછા કરવામાં આવ્યા છે. આ ઘટાડા પછી 1 નવેમ્બરથી કોમર્શિયલ LPGની નવી કિંમત આ મુજબ હશે:

શહેર 19 કિલોગ્રામ કોમર્શિયલ LPG કિંમત (₹)
પટના 1876
નોઈડા 1876
લખનઉ 1876
ભોપાલ 1853.5
ગુરુગ્રામ 1607

LPG સિલિન્ડરની કિંમતમાં છેલ્લીવાર 8 એપ્રિલ બદલાવ કરવામાં હતો

14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં છેલ્લીવાર 8 એપ્રિલ, 2025ના રોજ બદલાવ થયો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી તેમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી. ફક્ત કોમર્શિયલ ગેસના ભાવમાં જ બદલાવ થયો છે.

આ પણ વાંચો: ગુજરાતી મૂળના CEOએ 50 કરોડ ડૉલરનું કૌભાંડ આચર્યું ? બ્લેકરૉકની કંપનીમાં ગોટાળો કર્યાનો આક્ષેપ

હવાઈ ફ્યુલ (ATF)ના ભાવમાં પણ ફેરફાર

LPG સિલિન્ડરની સાથે જ એટીએફ (ATF – Aviation Turbine Fuel)ના ભાવમાં પણ બદલાવ થયો છે. IOCLની વેબસાઇટ મુજબ, ડોમેસ્ટિક રન (ઘરેલુ ઉડાન) માટે દિલ્હીમાં હવાઈ ફ્યુલનો ભાવ ₹94,543.02 પ્રતિ કિલોલીટર છે. એ જ રીતે, ઇન્ટરનેશનલ રન (આંતરરાષ્ટ્રીય ઉડાન) માટે દિલ્હીમાં હવાઈ ફ્યુલનો ભાવ $817.01 પ્રતિ કિલોલીટર છે.

મોંઘવારીમાં રાહત: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મધ્યપ્રદેશમાં મુસાફરોથી ખીચોખીચ બસ ખીણમાં ખાબકી, 3 લોકોના દર્દનાક મોત, 38 ઈજાગ્રસ્ત | Indore Bus Tra…

મધ્યપ્રદેશમાં મુસાફરોથી ખીચોખીચ બસ ખીણમાં ખાબકી, 3 લોકોના દર્દનાક મોત, 38 ઈજાગ્રસ્ત | Indore Bus Tra...

જામનગરમાં નુરી ચોકડી પાસે ભેળની રેકડી ચલાવતા પિતા-પુત્ર અને ભાઈ-ભાભી સહિત 4 વ્યક્તિ પર હિચકારો હુમલો…

જામનગરમાં નુરી ચોકડી પાસે ભેળની રેકડી ચલાવતા પિતા-પુત્ર અને ભાઈ-ભાભી સહિત 4 વ્યક્તિ પર હિચકારો હુમલો...

કેન્સરનું જોખમ ઘટાડતી જાપાનની સુપર માચા ટી, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો | japan matcha tea reduces the risk of cancer what research say

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પસાર: હવેથી ‘અશાંત વિસ્તાર’ ગણાશે ‘નિર્દિષ્ટ વિસ્તાર’ | G…

ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પસાર: હવેથી ‘અશાંત વિસ્તાર’ ગણાશે ‘નિર્દિષ્ટ વિસ્તાર’ | G…

3 months ago
અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકની હાલત અત્યંત ગંભીરઃ વેન્ટીલેટર પર રખાયો | ahmedabad traffic police start …

અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકની હાલત અત્યંત ગંભીરઃ વેન્ટીલેટર પર રખાયો | ahmedabad traffic police start …

9 months ago
1 જાન્યુઆરીથી તમામ કોર્ટમાં A-4 સાઈઝ કાગળ જ વપરાશે, ગુજરાતી-ઈંગ્લિશના ફોન્ટ વિશે પણ ફરમાન | Courts t…

1 જાન્યુઆરીથી તમામ કોર્ટમાં A-4 સાઈઝ કાગળ જ વપરાશે, ગુજરાતી-ઈંગ્લિશના ફોન્ટ વિશે પણ ફરમાન | Courts t…

6 months ago
તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News