gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર, તમારા ખિસ્સાં પર સીધી અસર |…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in Business
0 0
0
આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર, તમારા ખિસ્સાં પર સીધી અસર |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Banking Rule Changes: નવેમ્બર ૨૦૨૫ મહિનાની શરૂઆત સાથે જ દેશમાં અનેક નવા નિયમો લાગુ થઈ ગયા છે, જેની સીધી અસર સામાન્ય માણસના દૈનિક આર્થિક વ્યવહારો અને ખિસ્સા પર પડશે. આધાર અપડેટ ફીમાં ફેરફાર, બેન્ક નોમિનેશનના નિયમોમાં સરળતા, નવા GST સ્લેબ અને કાર્ડ પેમેન્ટ પર નવી ફી સહિતના 7 મોટા બદલાવ નીચે મુજબ છે.

નવેમ્બર 2025થી લાગુ થતા 7 મુખ્ય ફેરફાર

1. આધાર અપડેટ ફીમાં ફેરફાર: 

UIDAIએ બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ માટેની રૂ. 125ની ફી માફ કરી દીધી છે. આ છૂટ એક વર્ષ સુધી મફત રહેશે. પુખ્ત વયના લોકો માટે નામ, જન્મ તારીખ, સરનામું કે મોબાઇલ નંબર અપડેટ કરવાની કિંમત રૂ. 75 રહેશે, જ્યારે ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસ સ્કેન જેવા બાયોમેટ્રિક અપડેટની કિંમત રૂ. 125 જ રહેશે.

આ પણ વાંચોઃ ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

2. નવા બેન્ક નોમિનેશન નિયમો: 

પહેલી નવેમ્બરથી બેન્ક યુઝર્સને એક એકાઉન્ટ, લોકર અથવા સેફ ડિપોઝિટ માટે વધુમાં વધુ ચાર વ્યક્તિઓને નોમિનેટ કરવાની છૂટ મળશે. આ નવા નિયમનો હેતુ ઇમરજન્સીમાં પરિવારો માટે પૈસા સુધી પહોંચ સરળ બનાવવાનો અને માલિકી હકના ઝઘડાઓથી બચવાનો છે.

3. નવા GST સ્લેબ લાગુ: 

1 નવેમ્બરથી સરકાર કેટલાક સામાન માટે સ્પેશિયલ રેટ સાથે નવી બે-સ્લેબ GST સિસ્ટમ લાગુ કરશે. અગાઉની ચાર સ્લેબ સિસ્ટમ (5%, 12%, 18% અને 28%) ને બદલવામાં આવી છે. 12% અને 18% ના સ્લેબ હટાવી દેવાયા છે, જ્યારે લક્ઝરી અને હાનિકારક સામાન પર 40% નો દર લાગુ થશે. આ નિર્ણય ઇનડાયરેક્ટ ટેક્સ માળખાને સરળ બનાવશે.

4. NPSથી UPS શિફ્ટ થવાની સમય મર્યાદા વધી: 

રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS)માંથી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)માં શિફ્ટ થવા ઈચ્છતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ પાસે હવે આ પ્રક્રિયા પૂરી કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય છે.

આ પણ વાંચોઃ ‘અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર’ ભારતીય નૌસેનાના વાઈસ એડમિરલનું મોટું નિવેદન

5. પેન્શનર્સ માટે લાઇફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણપત્ર) આપવું ફરજિયાત: 

તમામ નિવૃત્ત કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓએ નવેમ્બર મહિનાના અંત સુધીમાં પોતાનું વાર્ષિક લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું ફરજિયાત છે. આ પ્રક્રિયા તેમની બેન્ક શાખામાં અથવા ‘જીવન પ્રમાણ પોર્ટલ’ દ્વારા ઓનલાઈન કરી શકાય છે. ડેડલાઈન ચૂકવાથી પેન્શન પેમેન્ટમાં વિલંબ અથવા અવરોધ આવી શકે છે.

6. PNBમાં લોકર ફીમાં ફેરફાર સંભવ: 

પંજાબ નેશનલ બેન્ક (PNB) ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં તેના લોકર ભાડાની ફીમાં ફેરફાર કરશે. નવી કિંમતો લોકરના કદ અને કેટેગરી પર આધારિત હશે. આ અપડેટ નવેમ્બરમાં જાહેર થશે અને નોટિફિકેશનના 30 દિવસ પછી અસરકારક થવાની સંભાવના છે.

7. SBI કાર્ડ યુઝર્સ માટે નવી ફી: 

પહેલી નવેમ્બરથી, એસબીઆઈ કાર્ડ યુઝર્સને મોબીક્વિક (Mobikwik) અને ક્રેડ (Cred) જેવી થર્ડ-પાર્ટી એપ્સ દ્વારા કરાયેલા શિક્ષણ સંબંધિત પેમેન્ટ પર 1% ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત, એસબીઆઈ કાર્ડ વડે ડિજિટલ વોલેટમાં રૂ. 1000થી વધુની રકમ ઉમેરવા પર પણ 1% ફી લાગુ થશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન પર હુમલાની શક્યતા ઘટતા સોના-ચાંદીમાં કડાકો: રોકાણકારોની નજર વૈશ્વિક સંકેતો પર | Gold and silver…
Business

ઈરાન પર હુમલાની શક્યતા ઘટતા સોના-ચાંદીમાં કડાકો: રોકાણકારોની નજર વૈશ્વિક સંકેતો પર | Gold and silver…

January 15, 2026
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ | Canada Gold …
Business

કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ | Canada Gold …

January 15, 2026
સમગ્ર દેશમાં એક્સપોર્ટ મામલે ગુજરાત ત્રીજા નંબરે, UP પણ ટોપ 5માં સામેલ, નીતિ આયોગે જાહેર કર્યો EPI 2…
Business

સમગ્ર દેશમાં એક્સપોર્ટ મામલે ગુજરાત ત્રીજા નંબરે, UP પણ ટોપ 5માં સામેલ, નીતિ આયોગે જાહેર કર્યો EPI 2…

January 14, 2026
Next Post
મોદી અપમાન મંત્રાલયની રચના કરે જેથી તેમનો સમય ના બગડે : પ્રિયંકા | Modi should form a Ministry of Hu…

એક 'અપમાન મંત્રાલય' જ બનાવી લો જેથી PM મોદીનો સમય ના બગડે, પ્રિયંકા ગાંધીનો કટાક્ષ | Modi should for...

યુરોપના દેશમાં બિચ પર ચંપલ પણ ના પહેરી શકાય, ફરવા જતા પહેલા જાણી લો કાયદા | Planning a European Trip Learn about Hefty Fines on Tourists for These Common Actions

’10 ટકા વસ્તીનો સેના પર કંટ્રોલ’, રાહુલ ગાંધીના નિવેદન, ભાજપે કર્યો વળતો પ્રહાર

'10 ટકા વસ્તીનો સેના પર કંટ્રોલ', રાહુલ ગાંધીના નિવેદન, ભાજપે કર્યો વળતો પ્રહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોરબંદર પાસે 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ જપ્ત

પોરબંદર પાસે 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ જપ્ત

9 months ago
આતંકવાદીઓ ઘૂસ્યા જ કઈ રીતે? જવાબદાર કોણ?, પહલગામ હુમલા અંગે કોંગ્રેસના 6 સવાલ

આતંકવાદીઓ ઘૂસ્યા જ કઈ રીતે? જવાબદાર કોણ?, પહલગામ હુમલા અંગે કોંગ્રેસના 6 સવાલ

9 months ago
ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાશે આધાર કાર્ડ, EC અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય

ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાશે આધાર કાર્ડ, EC અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય

10 months ago
દારૂના કેસમાં પાસાથી બચાવવા ચાંદખેડાના કોન્સ્ટેબલે બે લાખની લાંચ લીધી, ACBના છટકામાં ફસાતા નાસી છૂટ્…

દારૂના કેસમાં પાસાથી બચાવવા ચાંદખેડાના કોન્સ્ટેબલે બે લાખની લાંચ લીધી, ACBના છટકામાં ફસાતા નાસી છૂટ્…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News