gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીની કિંમતમાં ફરી મોટો ઘટાડો, એક ઝાટકે સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ | silver price cras…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in Business
0 0
0
ચાંદીની કિંમતમાં ફરી મોટો ઘટાડો, એક ઝાટકે સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ | silver price cras…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AI IMAGE

Gold-Silver New Rates: સોના અને ચાંદીના ભાવમાં મંગળવારે (4 નવેમ્બર) ફરી એકવાર ઘટાડો આવ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જથી લઈને ઘરેલું માર્કેટ સુધીમાં સોના-ચાંદીના ભાવ ઘટ્યાં છે. MCX પર સોનું 500 રૂપિયા સસ્તુ થયું છે, ત્યારે ચાંદીના ભાવ અંદાજિત 2500 રૂપિયા સુધી તૂટ્યા છે. આવો જાણીએ હવે 10 ગ્રામ 24 કેરેટ સોનાનું ખરીદવા માટે તમારે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે?

ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો

સૌથી વધુ ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે. મંગળવારે MCX પર ચાંદીનો ભાવ શરૂઆતના ટ્રેડિંગમાં રૂ. 1,47,602 પ્રતિ કિલોગ્રામ સુધી આવી ગયો હતો, જે ગત ટ્રેડિંગ બંધ રૂ. 1,50,150 હતો. એટલે કે, તેમાં રૂ. 2,500 થી વધુનો ઘટાડો થયો. ટ્રેડિંગ આગળ વધતાં આ ઘટાડો થોડો ઓછો થયો, પરંતુ સાંજે 5 વાગ્યા સુધીમાં ભાવ રૂ.1,800 ઘટીને રૂ. 1,48,343 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

MCX પર સોનાના ભાવમાં આટલો ઘટાડો થયો

મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 5 ડિસેમ્બરની એક્સપાયરી ડેટ વાળા 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ લખાઈ રહ્યો હતો ત્યારે રૂ. 487 ઘટીને રૂ. 1,20,928 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે ગત ટ્રેડિંગ દિવસે રૂ. 1,21,415 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જોકે, શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, સોનું ઘટીને રૂ. 1,19,801 પર આવી ગયું હતું, જે 10 ગ્રામ દીઠ રૂ. 1,614 નો ઘટાડો દર્શાવે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…

Next Post
’10 ટકા વસ્તીનો સેના પર કંટ્રોલ’, રાહુલ ગાંધીના નિવેદન, ભાજપે કર્યો વળતો પ્રહાર | Congress rahul gan…

'10 ટકા વસ્તીનો સેના પર કંટ્રોલ', રાહુલ ગાંધીના નિવેદન, ભાજપે કર્યો વળતો પ્રહાર | Congress rahul gan...

અમદાવાદના ઇસ્કોન સર્કલ નજીક દબાણ હટાવવા ગયેલી AMCની ટીમ પર હુમલો, ત્રણ મજૂર ઇજાગ્રસ્ત, FIR નોંધાઈ | …

અમદાવાદના ઇસ્કોન સર્કલ નજીક દબાણ હટાવવા ગયેલી AMCની ટીમ પર હુમલો, ત્રણ મજૂર ઇજાગ્રસ્ત, FIR નોંધાઈ | ...

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર થંભ્યો, જાણો 121 બેઠકો પર કયા પક્ષની શું છે વ્યૂહનીતિ | B…

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર થંભ્યો, જાણો 121 બેઠકો પર કયા પક્ષની શું છે વ્યૂહનીતિ | B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માઇક્રોસોફ્ટે આપેલાં ફેક નાણા એઆઈએ કૌભાંડ પાછળ ખર્ચી નાખ્યા ! | The fake money given by Microsoft wa…

6 months ago
સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા | Many temples remained o…

2 months ago
ગાંધીનગરમાં જળકાંડ ઃ હજુ દસ દિવસ સુધી ટાઈફોડના દર્દીઓ વધવાની આશંકા | Water crisis in Gandhinagar: Ty…

4 months ago
ભારતીયોના ઘરમાં સોનું જ સોનું…! પાકિસ્તાનના અર્થતંત્ર કરતાં 6 ગણી છે સંપત્તિ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News