gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિંધરોટથી બુલેટ દ્વારા પાયલોટિંગ સમીયાલાની મહિલાએ મંગાવેલો દારૃનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઇ | A vehicle…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
સિંધરોટથી બુલેટ દ્વારા પાયલોટિંગ સમીયાલાની મહિલાએ મંગાવેલો દારૃનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઇ | A vehicle…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.4 વડોદરા નજીક આવેલા સમીયાલા ગામ પાસે રહેતી દારૃની મહિલા ધંધાર્થીના ઘેર પોલીસે દરોડો પાડીને એક ગાડી તેમજ ઘરની આસપાસથી દારૃનો મોટો જથ્થો ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ લીલા રંગની એક તવેરા ગાડી દારૃ ભરીને સમીયાલા પાસે વેસ્ટર્ન બાયપાસ રોડ પરની પંચમુખી સોસાયટીમાં રહેતી નીરુ જગદીશ ઠાકોરને ઘેર દારૃનો જથ્થો ઉતારવા જાય છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીએ મહિલાના ઘેર દરોડો પાડતા ઘર પાસે માહિતી મુજબની ગાડી ઊભી હતી. ગાડીની ડ્રાઇવર સીટ પર બેસેલ શખ્સ વિજય પ્રભાત ઠાકરડા (રહે.દ્વારકેશ કોમ્પ્લેક્સ, તરસાલી, મૂળ ભાલીયાપુરા)ને સાથી રાખી ગાડીમાં તપાસ કરતાં ગાડીમાંથી તેમજ મહિલાના ઘરની આજુબાજુની ઝાડીઓમાંથી દારૃની ૭૨૯ બોટલો મળી હતી.

પોલીસે ગાડી તેમજ બુલેટ અને દારૃનો જથ્થો મળી કુલ રૃા.૪.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વિજય ઠાકરડાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દિપક મુલજીભાઇ વાળંદ (રહે.આંકલાવ)એ દારૃ ભરેલી ગાડી સિંઘરોટ બ્રિજ પાસેથી આપી હતી અને પોલીસથી બચવા માટે ભત્રીજો વિશાલ શંકર ઠાકરડા (રહે.ભાલીયાપુરા) બુલેટથી દારૃ ભરેલી ગાડીનું પાઇલોટિંગ કરતો હતો. પોલીસે દિપક વાળંદ, નીરુ ઠાકોર અને વિશાલ ઠાકરડાની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આજે સ્વ. યોગેશ પટેલની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે | Today Chief Minister will be pres…
GUJARAT

June 6, 2026
બહારગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રતિષ્ઠા અને ઓછી ફીના કારણે MSUને પસંદ કરે છે | students out of vado…

સરદારનગરમાં રેલવે કર્મચારીઓના ચાર ઘરને નિશાન બનાવી ભરબપોરે ચોરી | theft at railway colony

Next Post
ગુજરાતમાં એક લાખ જેટલા ટયુશન શિક્ષકોની રોજગારી છિનવાઇ જશે | tution teachers will loss their employme…

ગુજરાતમાં એક લાખ જેટલા ટયુશન શિક્ષકોની રોજગારી છિનવાઇ જશે | tution teachers will loss their employme...

તોડબાજીનો ગુનો નોંધાતા દીર્ઘાયુ પત્રકાર યુવતીની કાર લઇને ફરાર થયો | Ahmadabad crime branch played su…

તોડબાજીનો ગુનો નોંધાતા દીર્ઘાયુ પત્રકાર યુવતીની કાર લઇને ફરાર થયો | Ahmadabad crime branch played su...

એર ટિકિટ 48 કલાકમાં કેન્સલ કરાવાય તો કેન્સલેશન ચાર્જ નહીં લાગે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગારિયાધારમાં રૂ. 15.47 લાખનો આલ્કોહોલિક કોલાનો જથ્થો ઝડપાયો | Alcoholic cola worth Rs 15 47 lakh sei…

9 months ago
યુવાનની યુવતીને ખુલ્લી ધમકી તું મારી સાથે સંબંધ બાંધ નહીં તો નગ્ન વિડીયો બનાવી સોસાયટીના ગ્રુપમાં મૂ…

ચૂંટાયેલી સરકારોને રાજ્યપાલની મરજી મુજબ ચાલવા દેવાય : સુપ્રીમનો સવાલ | Elected governments should be…

10 months ago
अपने जीवन में अध्यात्म और योग को शामिल करें: राजयोगिनी बीके मुन्नी दीदी

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News