gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના આકાશમાં આજે અદ્ભુત નજારો: વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી ‘સુપરમૂન’ નરી આંખે જોવા મળશે | jamna…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
જામનગરના આકાશમાં આજે અદ્ભુત નજારો: વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી ‘સુપરમૂન’ નરી આંખે જોવા મળશે | jamna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supermoon 2025:
ભારત વર્ષમાં વધુ એક ખગોળીય ઘટના થવા જઈ રહી છે. ભારત દેશના નભોમંડળમાં આજે રાત્રે આકાશમાં વર્ષના સૌથી તેજસ્વી અને સૌથી મોટા સુપરમૂનનો નજારો જોવા મળશે, જે ગુજરાત અને તેની બહારના આકાશને રોશનીથી ચમકાવશે. જે નરી આંખે પણ સ્પષ્ટ જોઈ શકાશે.

આજે (5 નવેમ્બર) રાત્રિના સમયે હાલારના નભોમંડળમાં વધુ તેજસ્વી અને સૌથી મોટો સુપરમૂન જોવા મળશે. જે વર્ષ 2025નો સૌથી મોટો અને વધુ તેજસ્વી સુપરમૂન નિહાળી શકાશે. જે સમગ્ર રાજ્યમાં અને આખા ભારતમાં વધુ રોશની સાથે ચમકતો જોવા મળશે. આ અસાધારણ પૂર્ણ ચંદ્ર સામાન્ય પૂનમના ચંદ્ર કરતાં 14 ટકા મોટો અને 30 ટકા વધુ પ્રકાશિત રહેશે. 

શું છે આ ‘પેરિજી-સિઝીજી’ ઘટના?

વૈજ્ઞાનિક રીતે પેરિજી-સિઝીજી (perigee-syzygy) તરીકે ઓળખાતી આ ઘટના ત્યારે થાય છે જ્યારે ચંદ્ર તેના પૂર્ણ તબક્કામાં હોય છે અને તેની લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીની સૌથી નજીક હોય છે. વધેલી તેજ અને સ્પષ્ટ કદ તેને નિરીક્ષકો માટે માત્ર એક આનંદ જ નથી બનાવતા પણ પૃથ્વી-ચંદ્ર-સૂર્ય પ્રણાલીની ગતિશીલતા વિશે જાણવાની ઉત્તમ તક પણ આપે છે. પેરિજીયન સ્પ્રિંગ ટાઇડ્સ તરીકે ઓળખાતી થોડી મજબૂત ભરતી પણ આવી શકે છે, જોકે દૈનિક જીવન પર તેની ઓછી અસર પડે છે. એક મંત્રમુગ્ધ કરનાર ચંદ્ર યાત્રા જે મહિનાઓ પછી મહિનાઓ સુધી ચાલતી રહે છે, જે આકાશમાં વિસ્મય અને જિજ્ઞાસાને પ્રેરણા આપે છે.

આ પણ વાંચો: એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી : હાઇવે ઓથોરિટીનું વાહન ધીમેથી હંકારવા સૂચન

આ સમયે ચંદ્ર આપણી પૃથ્વીથી વધુ નજદીક એટલેકે 3,57,00 કીલોમીટર દૂર રહેશે. ખગોળ મંડળ, જામનગર દ્વારા આ અવકાશી ધટનાના સાક્ષી બનવા જામનગર ખગોળ મંડળના પ્રમુખ કિરીટભાઈ શાહ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઘટના નરી આંખે કોઈ ટેલિસ્કોપ અથવા બાઇનોક્યુલર વગર પણ નિહાળી શકાશે.

ધ્રોલમાં સુપરમૂન નિદર્શનનો કાર્યક્રમ યોજાશે

આ ખગોળીય ઘટનાની ઉજવણી માટે, ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા વિજ્ઞાનકેન્દ્ર, ધ્રોલ પર 5નવેમ્બર, 2025ના રાત્રે 8:30 વાગ્યેથી સુપરમૂન વોચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આથી ખગોળ પ્રેમી જનતાએ આ નજારો નિહાળવા માટે પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવા, અથવા વધુ માહિતી માટે એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ (જી.જામનગર)ના પ્રોગ્રામ ઑફિસર સંજય પંડ્યાનો 9979241100,9328611171 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
દેવા માફીની માગ સાથે કોંગ્રેસની ‘ખેડૂત આક્રોશ યાત્રા’, આવતીકાલે સોમનાથથી થશે શરૂઆત | congress khedut…

દેવા માફીની માગ સાથે કોંગ્રેસની 'ખેડૂત આક્રોશ યાત્રા', આવતીકાલે સોમનાથથી થશે શરૂઆત | congress khedut...

મગફળીનો તૈયાર પાક માવઠાથી નિષ્ફળ જતાં ખેડૂતની આત્મહત્યા | Farmer commits suicide after groundnut cro…

મગફળીનો તૈયાર પાક માવઠાથી નિષ્ફળ જતાં ખેડૂતની આત્મહત્યા | Farmer commits suicide after groundnut cro...

‘સેનાને રાજનીતિમાં ન લાવો…’, રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વળતો પ્રહાર | Bihar Assembly…

‘સેનાને રાજનીતિમાં ન લાવો...’, રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વળતો પ્રહાર | Bihar Assembly...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિંદે પોતાની જ જાળમાં ફસાયા? મુંબઈમાં મેયરની ખેંચતાણ વચ્ચે ભાજપે મૂકી મોટી શરત | BMC Election : Than…

શિંદે પોતાની જ જાળમાં ફસાયા? મુંબઈમાં મેયરની ખેંચતાણ વચ્ચે ભાજપે મૂકી મોટી શરત | BMC Election : Than…

7 months ago
યોગી થઈને મુખ્યમંત્રી કેવી રીતે રહી શકો? શંકરાચાર્ય વિવાદ પર અવિમુક્તેશ્વરાનંદનો પલટવાર | shankarach…

યોગી થઈને મુખ્યમંત્રી કેવી રીતે રહી શકો? શંકરાચાર્ય વિવાદ પર અવિમુક્તેશ્વરાનંદનો પલટવાર | shankarach…

6 months ago
ડૉલર સામે રૂપિયાનું સતત ધોવાણ, ભારતીય કરન્સી 90.41ની નવી ઐતિહાસિક નીચલી સપાટીએ | Rupee Hits Record L…

ડૉલર સામે રૂપિયાનું સતત ધોવાણ, ભારતીય કરન્સી 90.41ની નવી ઐતિહાસિક નીચલી સપાટીએ | Rupee Hits Record L…

8 months ago
‘યા હબીબી, યા હબીબી… બોલીને મોહમ્મદ બિન સલમાનને મળશે પીએમ મોદી’, ઓવૈસીના પ્રહાર | pm modi will gre…

‘યા હબીબી, યા હબીબી… બોલીને મોહમ્મદ બિન સલમાનને મળશે પીએમ મોદી’, ઓવૈસીના પ્રહાર | pm modi will gre…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News