gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર પોલીસનો સપાટો : ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતી બે કાર સાથે આરોપીને દબોચ્યા | Jamnagar Police ar…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
જામનગર પોલીસનો સપાટો : ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતી બે કાર સાથે આરોપીને દબોચ્યા | Jamnagar Police ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Liquor Crime : જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી સંદર્ભે ગઈકાલે રાત્રે એલસીબીની ટુકડી તથા ધ્રોલ પોલીસે અલગ અલગ બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને ઇંગ્લીશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડી પાડયો છે, અને ત્રણ આરોપીઓની અટકાયત કરી લઇ રૂપિયા સાડા તેર લાખની માલમતા કબજે કરી છે, જયારે દારૂના સપ્લાયરને ફરાર જાહેર કરાયા છે.

ઇંગલિશ દારૂ અંગેનો સૌ પ્રથમ દરોડો એલસીબીની ટુકડીએ સોયલ ટોલનાકા પાસે પાડ્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલી એક કારને આંતરીને તેની તલાસી લેતા કારમાંથી 384 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો મળી આવ્યો હતો.

તેથી પોલીસે કાર અને દારૂ સહિત રૂપિયા 6,97,000 ની માલમતા કબજે કરી છે, જ્યારે કારની અંદર બેઠેલા જામનગરના અશોક પ્રતાપભાઈ પરમાર તેમજ દીપક દેવજીભાઈ શિયાળની અટકાયત કરી લીધી છે. જે બંનેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ જામનગરના રણજીત સાગર રોડ પર રહેતા સદ્દામ ઉર્ફે મુન્ના બોદુભાઈ સાફિયાએ મંગાવ્યો હોવાથી તેને ફરાર જાહેર કરવામાં આવી છે.

ધ્રોલ પોલીસે રૂપિયા 6.66 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો : એકની ધરપકડ, અન્ય ફરાર

ધ્રોલ પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને રૂપિયા 6,66,400 ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. લતીપર તરફથી ધ્રોલ આવતી એક સ્વીફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

ધ્રોલ પોલીસે ગાંધીચોકમાં વોચ ગોઠવી હતી. દરમિયાન એક કાર ત્યાંથી પસાર થતાં તેને અટકાવીને તલાસી લીધી હતી, જે તલાસી દરમિયાન કારમાંથી ઇંગ્લિશ દારૂની 324 નંગ બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 6,66,000 ની માલમતા કબજે કરી હતી.

જ્યારે કારની અંદર બેઠેલા જામનગરના સુનિલ જયસુખભાઈ મકવાણાની અટકાયત કરી લીધી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો જામનગરમાં રહેતા સદામ ઉર્ફે મુન્નો બોદુભાઈ સફિયાએ મંગાવ્યો હોવાથી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…
GUJARAT

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…

May 13, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…
GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…

May 13, 2026
આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…
GUJARAT

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

May 13, 2026
Next Post
દુનિયાનું તાપમાન અઢી ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાના એંધાણ, જાણો તાપમાન વધશે તો શું થશે? | Global Temper…

દુનિયાનું તાપમાન અઢી ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાના એંધાણ, જાણો તાપમાન વધશે તો શું થશે? | Global Temper...

રાજ્ય સરકારની જાહેરાત: ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, કૃષિ મંત્રીએ આપી માહિતી | sta…

રાજ્ય સરકારની જાહેરાત: ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, કૃષિ મંત્રીએ આપી માહિતી | sta...

VIDEO: પટણા એરપોર્ટ પર આમને-સામને આવી ગયા તેજસ્વી અને તેજ પ્રતાપ, પછી જુઓ શું થયું | tej pratap yada…

VIDEO: પટણા એરપોર્ટ પર આમને-સામને આવી ગયા તેજસ્વી અને તેજ પ્રતાપ, પછી જુઓ શું થયું | tej pratap yada...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોસ્ટેલનો ‘નરાધમ’ ગૃહપતિ: જસદણમાં વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાઈ | H…

હોસ્ટેલનો ‘નરાધમ’ ગૃહપતિ: જસદણમાં વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાઈ | H…

1 year ago
ઉત્તર પ્રદેશમાં ભાજપ નેતાની ગોળી મારી હત્યા, બદમાશોએ ઘરમાં ઘૂસીને મોતને ઘાટ ઉતાર્યા | BJP Leader Sho…

ઉત્તર પ્રદેશમાં ભાજપ નેતાની ગોળી મારી હત્યા, બદમાશોએ ઘરમાં ઘૂસીને મોતને ઘાટ ઉતાર્યા | BJP Leader Sho…

6 months ago
મિડલ ઈસ્ટના યુદ્ધને લઈને જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ, હાઈ-એલર્ટ જાહેર | H…

મિડલ ઈસ્ટના યુદ્ધને લઈને જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ, હાઈ-એલર્ટ જાહેર | H…

2 months ago
બીસીએ ચૂંટણીમાં દાવેદારી માટે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા, આજે અંતિમ તારીખ | Candidates arrive to f…

બીસીએ ચૂંટણીમાં દાવેદારી માટે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા, આજે અંતિમ તારીખ | Candidates arrive to f…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News