gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ | LPG Cylinder Prices…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in INDIA
0 0
0
ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ | LPG Cylinder Prices…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LPG Gas Price Hike: પેટ્રોલ-ડીઝલ બાદ હવે સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે. સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ એલપીજી ગેસ સિલિન્ડર પર નવા ભાવો આવતીકાલે 8 એપ્રિલ, 2025થી લાગુ થશે. 

મધ્યમ અને ગરીબ વર્ગને મોટો ઝટકો

સામાન્ય ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરના ભાવ હવે રૂ. 803થી વધી રૂ. 853 થશે. જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. 500થી વધી રૂ. 550 થશે. નોંધ લેવી કે, રાજ્યવાર એલપીજી ગેસના ભાવો અલગ અલગ છે. અમદાવાદમાં એલપીજી ગેસનો ભાવ  હાલ રૂ. 800 પ્રતિ 14.2 કિગ્રા છે. જો નવો ભાવ વધારો લાગુ થાય તો આવતીકાલથી ગૃહણીઓને ગેેસ સિલિન્ડર માટે રૂ. 850 ચૂકવવા પડશે.

પેટ્રોલિયમ અને નેચરલ ગેસના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, એલપીજી ગેસના ભાવોની દર 15 દિવસે સમીક્ષા કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ભાવોના આધારે તેમાં ફેરફાર કરવામાં આવશે. પેટ્રોલ-ડિઝલ પર પણ એક્સાઈઝ ડ્યૂટી લીટરદીઠ રૂ. 2 વધારવામાં આવી છે. જો કેે, તેનો બોજો સામાન્ય પ્રજા પર નહીં નાખવાનો આદેશ OMCને આપવામાં આવ્યો છે. એક્સાઈઝમાં વૃદ્ધિ પાછળનો ઉદ્દેશ ઓઈલ માર્કેટિંગ કંપનીઓે રૂ. 43000 કરોડનું વળતર આપવાનો છે. OMCને ગેસ સેગમેન્ટમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે છે.

અગાઉ બે વર્ષ ભાવ ઘટાડ્યા હતાં

કેન્દ્ર સરકારે આ ભાવ વધારા પહેલાં અગાઉ બે વર્ષ સુધી એલપીજી ગેસના ભાવોમાં ઘટાડો કર્યો હતો. ગત વર્ષે 9 માર્ચ, 2024ના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 100નો ઘટાડો કર્યો હતો. તે પહેલાં 30 ઓગસ્ટ, 2023ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ રૂ. 200 સુધી ઘટાડ્યા હતા. ત્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 1103થી ઘટી 903 કરવામાં આવી હતી.  

ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી…’, મમતા બેનરજી કેમ સુપ્રીમ કોર્ટની સામે પડ્યાં! જાણો મામલો | …

'જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી...', મમતા બેનરજી કેમ સુપ્રીમ કોર્ટની સામે પડ્યાં! જાણો મામલો | ...

‘RSSની શાખામાં મુસ્લિમો પણ જોડાઈ શકે છે, પણ તેમણે…’ સંઘ પ્રમુખ મોહન ભાગવતે મૂકી આ શરત | rss chief …

'RSSની શાખામાં મુસ્લિમો પણ જોડાઈ શકે છે, પણ તેમણે...' સંઘ પ્રમુખ મોહન ભાગવતે મૂકી આ શરત | rss chief ...

સરકારે પેટ્રોલ-ડીઝલ પર બે રૂપિયા એક્સાઈઝ ડ્યુટી વધારી, સામાન્ય પ્રજા પર અસર પડશે? | Central Governme…

સરકારે પેટ્રોલ-ડીઝલ પર બે રૂપિયા એક્સાઈઝ ડ્યુટી વધારી, સામાન્ય પ્રજા પર અસર પડશે? | Central Governme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું : પાંચના મોત

ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું : પાંચના મોત

1 year ago
વટવામાં મહિલાને વાહન ચાલકે ટકકર મારી મોતને ઘાટ ઉતારી | Ewe fefin a tori me a ninniilo ren emon chon …

વટવામાં મહિલાને વાહન ચાલકે ટકકર મારી મોતને ઘાટ ઉતારી | Ewe fefin a tori me a ninniilo ren emon chon …

12 months ago

Grab tackles Jakarta’s odd-even license plate policy with special algorithm

1 year ago
હત્યાના આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરાઈ | Murder accused sentenced to life impriso…

હત્યાના આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરાઈ | Murder accused sentenced to life impriso…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News