gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સમીર બિહારી હત્યામાં આરોપી ઇમરાનના પિતરાઇ ભાઇઓની સંડોવણી | ahmedabad crime branch nabbed four accuse…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
સમીર બિહારી હત્યામાં આરોપી ઇમરાનના પિતરાઇ ભાઇઓની સંડોવણી | ahmedabad crime branch nabbed four accuse…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવાર

સરખેજ ફતેવાડી વિસ્તારમાં એક વર્ષ પહેલા પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પત્નીની હત્યા કરીને લાશને રસોડામાં ખાડો ખોદીને છુપાવી દીધી હોવાના કેસમાં  ક્રાઇમબ્રાંચે મૃતકની પત્ની અને તેના પ્રેમી ધરપકડ કરી છે.  આરોપીઓની પુછપરછમાં આરોપી પ્રેમીના બે પિતરાઇ ભાઇની સંડોવણી પણ બહાર આવી છે.  પોલીસે હાલ મૃતકની સત્તાવાર ઓળખ કરવા માટે મળી આવેલા હાડકા અને વાળથી ડીએનએ મેળવવા માટે  કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદમાંથી લાપતા થયેલા લોકો અને ભેદી રીતે ગુમ થયેલા લોકોે અંગે તપાસ કરવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ જાડેજાને બાતમી મળી હતી કે  સમીર બિહારી અંસારી ગોકુલધામ સોસાયટી, ફતેવાડીથી એક વર્ષ પહેલા રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. જો કે તેના ગુમ થવા અંગેની જાણવા જોગ નોંધમાં અનેક બાબતો શંકાસ્પદ છે. સાથેસાથે મોબાઇલ ફોન લોકેશન અન્ય બાબતો પણ શંકા ઉપજાવે તેવી હતી. જેથી પોલીસે શંકાને આધારે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે  મૃતક સમીરની પત્ની રૂબી તેની જ સોસાયટીમાં રહેતા ઇમરાન સાથે પ્રેમ સંબધ હતો. આ ઉપરાંત, બંને વચ્ચે અવારનવાર તકરાર થતા તે રૂબીને માર મારતો હતો. 

સમીર બિહારી હત્યામાં આરોપી ઇમરાનના પિતરાઇ ભાઇઓની સંડોવણી 2 - image જેથી પોલીસે ઇમરાન વાઘેલાની અટકાયત કરીને આકરી પુછપરછ કરતા તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે કોરોના સમયે લોકડાઉન સમયે તેના પાડોશમા રહેતી રૂબી સાથે પ્રેમ સંબધ થયો હતો. સમીર રૂબીને વધારો માર મારતો હતો અને  સમીર રૂબી મળી શકતા નહોતા. જેથી ઇમરાને સમીરનો કાંટો કાઢવા માટે રૂબી સાથે મળીને પ્લાન કર્યો હતો. જે માટે તેણે રહીમ શેખ અને મોહસીન પઠાણ નામના પિતરાઇ ભાઇઓને  બોલાવીને એક વર્ષ પહેલા રૂબીના ઘરમાં રાતના સમયે સમીરનું ગળુ કાપીને તેના  ઘરમાં જ લાશને દાટી દીધી હતી. સાથેસાથે રૂબીને સમીર નોકરી પર ગયા બાદ પરત નથી આવ્યો તે પ્રકારની જાણવા જોગ સરખેજ પોલીસ મથકે નોંધાવવાનું કહેવામાં આવ્યું હતું.  આ અંગે ક્રાઇમબ્રાંચે આ અંગે રૂબી અને ઇમરાનની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
‘ન્યાયપાલિકા પાસે ન તો તલવારની તાકાત છે કે ન તો શબ્દોની’, મહારાષ્ટ્રમાં CJI ગવઈનું નિવેદન | Supreme …

‘ન્યાયપાલિકા પાસે ન તો તલવારની તાકાત છે કે ન તો શબ્દોની’, મહારાષ્ટ્રમાં CJI ગવઈનું નિવેદન | Supreme ...

પશ્ચિમ રેલવેના સ્થાપના દિને વડોદરા વિભાગના સ્ટેશન રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યા | Stations of Vadodara d…

પશ્ચિમ રેલવેના સ્થાપના દિને વડોદરા વિભાગના સ્ટેશન રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યા | Stations of Vadodara d...

તમારા પાનકાર્ડ પર કોઈએ જાણ બહાર લોન નથી લઈ લીધીને? આવી રીતે કરો ફટાફટ ચેક | check loan on pan card o…

તમારા પાનકાર્ડ પર કોઈએ જાણ બહાર લોન નથી લઈ લીધીને? આવી રીતે કરો ફટાફટ ચેક | check loan on pan card o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાં વિમાન લથડીને પટકાયું… જાણો અજિત પવારના પ્લેન ક્રેશ અંગે પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું | Ajit …

હવામાં વિમાન લથડીને પટકાયું… જાણો અજિત પવારના પ્લેન ક્રેશ અંગે પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું | Ajit …

8 months ago
કેલનપુર પાસે પોલીસને જોઇ દારૃ ભરેલી ગાડી ભાગતા ઝાડ સાથે અથડાઇ | A car loaded with liquer crashed int…

કેલનપુર પાસે પોલીસને જોઇ દારૃ ભરેલી ગાડી ભાગતા ઝાડ સાથે અથડાઇ | A car loaded with liquer crashed int…

7 months ago
વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે કામગીરી દરમ્યાન આશ્ચર્યજનક ઘટના : ઊંટનો પગ ફસાયો | Surprising …

વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે કામગીરી દરમ્યાન આશ્ચર્યજનક ઘટના : ઊંટનો પગ ફસાયો | Surprising …

6 months ago
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News