gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

GST 2.0 રાજ્ય સરકારો માટે નુકસાનીનો સોદો : 20 રાજ્યોની આવકમાં ઘટાડો | GST 2 0 a loss making deal for…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in Business
0 0
0
GST 2.0 રાજ્ય સરકારો માટે નુકસાનીનો સોદો : 20 રાજ્યોની આવકમાં ઘટાડો | GST 2 0 a loss making deal for…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતના ટેક્સ ઈતિહાસના સૌથી મોટા રીફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નવા અધ્યાયની શરૂઆત નવરાત્રી, ૨૦૨૫થી થઈ છે. સરકારે જીએસટી ૨.૦ હેઠળ બે ટેક્સ સ્લેબ નાબૂદ કર્યા છે અને અનેક ચીજવસ્તુઓના પર વસૂલાતા ટેક્સમાં મોટાપાયે ફેરફાર થયા છે. જોકે  સરકારનું આ જીએસટી ૨.૦ વર્ઝન પ્રાથમિક તબક્કે રાજ્ય સરકારો માટે નુકસાનીનો સોદો સાબિત થઈ રહ્યું છે.

ટેક્સ સમાયોજનને કારણે ઓક્ટોબર મહિનો નાણાકીય વર્ષ ૨૦૨૬માં આવકની દ્રષ્ટિએ સૌથી નબળો મહિનો

ઓક્ટોબરમાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ ૨૦ રાજ્યોમાં ગુડ્સ અને સર્વિસ ટેક્સની વસૂલાતમાં ઘટાડો થયો છે. જીએસટી ૨.૦ના અમલીકરણ પછી થયેલા ટેક્સ સમાયોજનને કારણે ઓક્ટોબર મહિનો નાણાકીય વર્ષ ૨૦૨૬માં આવકની દ્રષ્ટિએ સૌથી નબળો મહિનો સાબિત થયો છે.

ઓક્ટોબરમાં રાજ્યોની જીએસટી વસૂલાતમાં માત્ર ૨ ટકાનો વધારો થયો છે, જ્યારે એકંદર જીએસટી કલેક્શનમાં ૪.૬ ટકાનો વધારો થયો હતો. નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં (એપ્રિલ-સપ્ટેમ્બર) મજબૂત વસૂલાત બાદ ટેક્સ કલેક્શન ધીમું પડયું છે.રસપ્રદ વાત એ છે કે મે મહિનામાં ટેક્સ કલેક્શન વૃદ્ધિદર ૧૩ ટકાની ટોચે હતો.

દેશના જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓક્ટોબરમાં નકારાત્મક જીએસટી વસૂલાત વૃદ્ધિ જોવા મળી હતી તેમાં હિમાચલ પ્રદેશ (-૧૭ ટકા), ઝારખંડ (-૧૫ ટકા), ઉત્તરાખંડ (-૧૩ ટકા), આંધ્ર પ્રદેશ (-૯ ટકા), મધ્ય પ્રદેશ (-૫ ટકા), રાજસ્થાન (-૩ ટકા) અને દિલ્હી (-૧ ટકા)નો સમાવેશ થાય છે. સરકારની તિજોરી ભરતા ટોચના રાજ્યો હરિયાણા (૦%), મહારાષ્ટ્ર (૩%), તમિલનાડુ (૪%) અને ગુજરાત (૬%) જેવા  રાજ્યોમાં પણ કર વસૂલાત સ્થિર રહી હતી.

જોકે કર્ણાટક અને તેલંગાણામાં સપ્ટેમ્બર મહિનાની સુસ્તી પછી ઓક્ટોબરમાં ટેક્સ વસૂલાતમાં ૧૦ ટકાનો વધારો થયો છે.

 જીએસટી વસૂલાતના આંકડા પાછલા મહિનાના છે તેથી ઓક્ટોબરના આંકડા એ હકીકત દર્શાવે છે કે મોટાભાગના વ્યવસાયોએ સપ્ટેમ્બરમાં નીચા જીએસટી દરોનો લાભ ગ્રાહકોને આપવા માટે ઇન્વોઇસિંગ રોકી રાખ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
પાન મસાલાની ભ્રામક એડ બદલ સલમાન ખાનને કોર્ટની નોટિસ, કોટાની કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ | Salman Khan …

પાન મસાલાની ભ્રામક એડ બદલ સલમાન ખાનને કોર્ટની નોટિસ, કોટાની કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ | Salman Khan ...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ગીરનાં જંગલની વનસ્પતિ ઠૂમરીમાંથી ડાયાબીટીસના દર્દી માટે દવાનું સંશોધન

ભારતની આગેવાનીએ એશિયાનો ઉત્પાદન PMI 14 મહિનાની ટોચે | India leads Asia’s manufacturing PMI to 14 mon…

ભારતની આગેવાનીએ એશિયાનો ઉત્પાદન PMI 14 મહિનાની ટોચે | India leads Asia's manufacturing PMI to 14 mon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતાની હાજરીમાં જ વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીનો પટ્ટા વડે હુમલો | Student attacked with belt by a…

માતાની હાજરીમાં જ વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીનો પટ્ટા વડે હુમલો | Student attacked with belt by a…

11 months ago
ઉમરગામમાં બાળકી સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં આરોપીને આજીવન કેદ | Vapi : Accused sentenced to life im…

ઉમરગામમાં બાળકી સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં આરોપીને આજીવન કેદ | Vapi : Accused sentenced to life im…

1 year ago
વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર : અંડર-19માં પ્રિયનુજ ભટ્ટાચાર્ય અને મિકુ માત્સુશિમા ચેમ્પિયન | Worl…

વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર : અંડર-19માં પ્રિયનુજ ભટ્ટાચાર્ય અને મિકુ માત્સુશિમા ચેમ્પિયન | Worl…

7 months ago
જામનગરના દરેડ GIDC એસો.ની ચૂંટણીમાં ઐતિહાસિક સત્તાપલટો આવ્યો : ‘ઔદ્યોગિક હિતકારી પેનલ’ની તમામ 21 બેઠ…

જામનગરના દરેડ GIDC એસો.ની ચૂંટણીમાં ઐતિહાસિક સત્તાપલટો આવ્યો : ‘ઔદ્યોગિક હિતકારી પેનલ’ની તમામ 21 બેઠ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News