gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોરણ 3 થી 8ના 40 લાખ બાળકોના અભ્યાસની આજથી ચકાસણી, શિક્ષણ સ્તર સુધારવા સરકારનું મિશન | Gujarat Govt …

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
ધોરણ 3 થી 8ના 40 લાખ બાળકોના અભ્યાસની આજથી ચકાસણી, શિક્ષણ સ્તર સુધારવા સરકારનું મિશન | Gujarat Govt …
5
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Education Mission: ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.3 થી 8ના બાળકો વાંચન, લેખન અને ગણનમાં પાછળ ન રહે તે માટે સરકાર દ્વારા ધો.3 થી 8ના 40 લાખથી વધુ બાળકોના અભ્યાસની ચકાસણીને મિશન મોડમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત 6 નવેમ્બરથી રાજ્યની તમામ સ્કૂલોમાં સીઆરસી, બીઆરસી તેમજ ટીપીઈઓ તેમજ ડાયેટ કોલેજોના લેક્ચરર્સ વર્ગખંડોમાં મુલાકાત લેશે અને વાંચન-લેખન અને ગણનની કામગીરીનું મોનિટરિંગ કરશે. એક અઠવાડિયા દરમિયાન ડીપીઈઓ-પ્રાથમિક શિક્ષણના અધિકારીઓ સ્કૂલોમાં મુલાકાત લેવા જશે.

બાળકોના વાંચન, લેખન અને ગણન સુધારવા માટે ઝુંબેશ

સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ભણતા બાળકોમાં અનેક બાળકોને હજુ પણ વાંચતા, લખતા કે ધો.3 સુધીના દાખલા ગણતા પણ નથી આવડતું. જેના કારણે પ્રાથમિક શિક્ષણમાં હજુ પણ રાજ્ય કેટલાક રાજ્યોથી પાછળ છે ત્યારે રાજ્ય સરકારે હવે ધો.3 થી 8ના સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોના બાળકોના અભ્યાસની ચકાસણીને મિશન મોડમાં શરૂ કરવાનું નક્કી કર્યું કર્યું છે. જે અંતર્ગત જીસીઈઆરટી દ્વારા તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ વિવિધ શહેરોની કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓ અને રાજ્યની તમામ જિલ્લા શિક્ષણ-તાલીમ ભવન-ડાયેટ કોલેજોને પરિપત્ર મોકલીને ધો. 3 થી 8માં બાળકોના વાંચન, લેખન અને ગણન સુધારણા માટેની કામગીરી મિશન મોડમાં શરૂ કરવા આદેશ કર્યો છે. સરકારે 6 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી એક સપ્તાહ માટે તમામ સ્કૂલોમાં ધો.3 થી 8માં મોનિટરિંગ માટેનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 93 મ્યુનિસિપાલિટી સ્કૂલોની ઈમારત બંધ હાલતમાં, હવે ત્યાં આંગણવાડી ચલાવાશે

ધો.3 થી 8ના તમામ શિક્ષકોએ પોતાના ધોરણ અને વિષય અનુરૂપ કામગીરી મિશન મોડમાં કરવાની રહેશે. આ અભિયાન અંતર્ગત શાળાના નિયત સમયપત્રક મુજબ જે તે વર્ગશિક્ષક દ્વારા જે તે ધોરણ-વિષય અંતર્ગત મુખ વાંચન, વાચન અર્થગ્રહણ તેમજ સ્વતંત્ર લેખન અને ગણનની કામગીરી કરવાની રહેશે. આ સમયગાળા દરમિયાન બાલવાટિકા અને ધો. 1 થી 2માં સમગ્ર શિક્ષા દ્વારા અપાયેલ સૂચના મુજબ નિપુણ પખવાડીયાના કામગીરી કરવાની રહેશે. ધો.3 થી 8માં દરેક વિદ્યાર્થી પાસે વાચન, લેખન અને ગણન અંતર્ગત એક અલગ નોટબુક નિભાવવાની રહેશે. આ સમયગાળા દરમિયાન તમામ સીઆરસી-બીઆરસી કોઓર્ડિનેટરો તેમજ બ્લોક રિસોર્સ પર્સન, કેળવણી નિરિક્ષકો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ ડાયેટ લેક્ચરર્સ દ્વારા નિયમિત રીતે સ્કૂલ અને વર્ગખંડની મુલાકાત લઈને વર્ગોમાં થઈ રહેલ વાંચન-લેખન અને ગણનની કામગીરીની મૂલ્યાંકન તેમજ મોનિટરિંગ કરવાનું રહેશે. 

ધો. 3 થી 8ના તમામ બાળકોનું વાંચન-લેખન-ગણનનું બાહ્ય મૂલ્યાં

દરેક સીઆરસીએ વર્ગખંડ અવલોકન કરવાનું રહેશે. રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તેમજ સમગ્ર શિક્ષા અને જીસીઈઆરટીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા પણ સ્કૂલોમાં ઓચિંતી મુલાકાત લેવાશે. વર્ગ શિક્ષકોએ બાળકો અપેક્ષિત સ્તર સુધી ન પહોંચી શકયા હોય તો તેવા બાળકોની ઓળખ કરવાની રહેશે અને 14 નવેમ્બર બાદ પણ સતત આ બાળકો પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે. જ્યારે આગામી ફેબ્રુઆરીમાં ધો. 3 થી 8ના તમામ બાળકોનું વાંચન-લેખન-ગણનનું બાહ્ય મૂલ્યાંકન કરાશે.

આ પણ વાંચોઃ વલસાડમાં DRIની મોટી કાર્યવાહીઃ ગેરકાયદે ધમધમતી ફેક્ટરીમાંથી 20 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું

બાળકોને વાંચતા-લખતા ન આવડે તો જવાબદારી નક્કી થશે

ફેબ્રુઆરી-2026 દરમિયાન તમામ સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો. 3 થી 8ના બાળકોનું બાહ્ય મૂલ્યાંકન કરાશે. જે દરમિયાન બાળકો પોતાના ધોરણ મુજબના અપેક્ષિત સ્તરનું વાંચન, લેખન અને ગણનનું કાર્ય ન કરી શકે તેમ હોય એટલે કે તેમને પૂરતુ વાંચતા-લખતા ન આવડતુ હોય તો સંબંધિતોની જવાબદારી નક્કી કરવામા આવશે. જીસીઆરટીઈ દ્વારા કરાયેલા પરિપત્રમાં આ રીતે ગર્ભીત ચીમકી આપીને આ બાબતની ગંભીર નોંધ લેવા સૂચના અપાઈ છે. પરંતુ કોને જવાબદાર ઠેરવાશે, વર્ગશિક્ષક, આચાર્ય, ટીપીઈઓ,ડીપીઈઓ કે સરકારના શિક્ષણના ઉચ્ચ અધિકારીઓને? આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
સુરત શિક્ષણ સમિતિના નવા સત્રના પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી, બંને પાળીમાં ગણ્યા ગાઠ્યા વિદ્…

સુરત શિક્ષણ સમિતિના નવા સત્રના પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી, બંને પાળીમાં ગણ્યા ગાઠ્યા વિદ્...

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં બેન્કકર્મીની શરમજનક હરકત, યુવકના ચહેરો પર મૂતર્યો, વીડિયો વાઈરલ | Bank emplo…

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં બેન્કકર્મીની શરમજનક હરકત, યુવકના ચહેરો પર મૂતર્યો, વીડિયો વાઈરલ | Bank emplo...

વડોદરા શહેરમાં ભાજપની જમ્બો કારોબારી બનશે : મહામંત્રી, ઉપપ્રમુખ અને મંત્રીની સંખ્યા વધારવા વિચારણા |…

વડોદરા શહેરમાં ભાજપની જમ્બો કારોબારી બનશે : મહામંત્રી, ઉપપ્રમુખ અને મંત્રીની સંખ્યા વધારવા વિચારણા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિમાર પડો તો પાટડી સરકારી હોસ્પિટલ જતા નહીં, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જ નથી | If you fall ill don go to…

બિમાર પડો તો પાટડી સરકારી હોસ્પિટલ જતા નહીં, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જ નથી | If you fall ill don go to…

11 months ago
અમદાવાદ પ્લેન ક્રેશઃ એરપોર્ટ પરના સીસીટીવી ફૂટેજથી માંડીને રેકોર્ડર ડેટાની સંપૂર્ણ વિગત, સમજો સરળ ભા…

અમદાવાદ પ્લેન ક્રેશઃ એરપોર્ટ પરના સીસીટીવી ફૂટેજથી માંડીને રેકોર્ડર ડેટાની સંપૂર્ણ વિગત, સમજો સરળ ભા…

1 year ago
વિશ્વ બજાર પાછળ સોનામાં સાધારણ સુધારો જ્યારે ચાંદી સહેજ નરમ | Gold recovers modestly on global marke…

વિશ્વ બજાર પાછળ સોનામાં સાધારણ સુધારો જ્યારે ચાંદી સહેજ નરમ | Gold recovers modestly on global marke…

1 year ago
વડોદરામાંથી 1 કરોડનું સ્ટીલ ખરીદી ફરાર થઇ ગયેલો ભેજાબાજ દસ વર્ષે પકડાયો | Accused who absconded afte…

વડોદરામાંથી 1 કરોડનું સ્ટીલ ખરીદી ફરાર થઇ ગયેલો ભેજાબાજ દસ વર્ષે પકડાયો | Accused who absconded afte…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News