gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર મનપાના દરજ્જામાં ફેરફાર કરતા ૪૦ ટકા જમીન કપાત થતાં નુકસાન | Loss due to 40 percent land…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર મનપાના દરજ્જામાં ફેરફાર કરતા ૪૦ ટકા જમીન કપાત થતાં નુકસાન | Loss due to 40 percent land…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મનપામાં
સમાવિષ્ટ ગામોનો નવો ડી.પી.પ્લાનની કામ શરૃ કરવા માંગ

ખેડૂતો
અને બિલ્ડર એસોસિએશન દ્વારા મનપાનો ડી-૪ દરજ્જો યથાવત્ રાખવા કલેક્ટરને રજૂઆત

ડી-૨
દરજ્જાથી ખેડૂતોને આથક નુકસાન થવાની અને શહેરનો વિકાસ રૃંધાવાની ભીતિ

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં ખેડૂતો
તેમજ બિલ્ડર એસોસિએશન દ્વારા ઉગ્ર રજૂઆત કરી હતી અને મહાનગરપાલિકાને ડી-૪ માંથી આપવામાં
આવેલા ડી-૨ દરજ્જાને કારણે નુકસાન જતા અન્ય મહાનગરપાલિકા જેમ ડી-૪ દરજ્જો યથાવત રાખવાની
માંગ કરી હતી. આ ઉપરાંત મનપામાં સમાવિષ્ટ ગામોનો નવો ડી.પી.પ્લાનની કામ શરૃ કરવા માંગણી
કરી હતી.

સુરેન્દ્રનગર-વઢવાણ-દુધરેજ
સંયુક્ત નગરપાલિકાને નવ વર્ષે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવતા શહેરનો વિકાસ વધવાની
અને ઝડપી થવાની આશાઓ બંધાઈ હતી. પરંતુ ગત જૂન ૨૦૨૫મા શહેરી વિકાસ સચિવના હુકમથી સુરેન્દ્રનગર
મહાનગરપાલિકાને ડી-૪ કેટેગરીમાંથી ડી-૨ કેટેગરીનો દરજ્જો આપવામાં આવતા બિલ્ડરો અને
ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. ડી-૨ દરજ્જામાં ખેતરની ૪૦ ટકા જમીન કપાત થાય
છે. ખેતરોમાંથી ૪૦% જમીન કપાતના નિયમથી સુરેન્દ્રનગર શહેર માટે આથક સંકટ ઊભું થઈ શકે
છે અને ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનમાંથી આ કપાત પોષાય તેમ નથી અને નુકસાની પડી
શકે તેમ છે. જ્યારે મનપામાં સમાવિષ્ટ દુધરેજ ઉપરાંત પાંચ ગામોના ખેડૂતોને નુકસાન જવાની
ભીતિ ઉભી થઈ છે તો શહેરનો વિકાસ પણ એકંદરે રૃંધાઈ જશે. આથી સરકાર દ્વારા ખેડુતોના હિતને
ધ્યાને લઈને મહાનગરપાલિકાના દરજ્જામાં ફેરફાર કરી થોડા સમય માટે ડી-૨ દરજ્જો યથાવત
કરવામાં આવે તેવી માંગ સાથે તમામ ગામોના ખેડૂતો અને બિલ્ડરોએ જીલ્લા કલેક્ટરને ઉગ્ર
રજૂઆત કરી હતી.

જૂનાગઢની
જેમ સુરેન્દ્રગરમાં પણ રાહત આપવા માંગ

જુનાગઢ
નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ ૦૭-૦૮ વર્ષ સુધી કોઈ પણ કપાત
રાખવામાં આવી નહોતી. આવી જ રીતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પણ હાલ થોડા
વર્ષોે સુધી ખેડૂતોના હિતને ધ્યાને લઈ કપાત ન રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી
હતી.

મનપામાં
સમાવિષ્ટ ગામોને જોડતો નવો ડી.પી.પ્લાનની કામગીરી શરૃ કરવા માંગ

સુરેન્દ્રનગર
મનપામાં સમાવિષ્ટ ૦૫ ગામો ખેરાળી
,
ચમારજ, માળોદ, મૂળચંદ,
ખમીસાણા અને દુધરેજ સહિતના ગામોના ખેડુતોની જમીન ડી-૨ કેટેગરીને કારણે
૪૦ ટકા કપાત થતા નુક્સાન થઈ રહ્યું છે. જેને ધ્યાને લઈને મનપામાં સમાવિષ્ટ ૦૫ ગામોને
જોડતો નવો ડી.પી.પ્લાનની કામગીરી શરૃ કરવામાં આવે તો ખેડુતોને પણ આથક ફાયદો થઈ શકે
છે સાથે સાથે શહેરનો વિકાસ પણ ઝડપી બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લિફ્ટ રિપેર કરવા ગયેલા વાયરમેનનું કરંટ લાગવાથી મોત | Wireman dies of electrocution while repairing l…
GUJARAT

લિફ્ટ રિપેર કરવા ગયેલા વાયરમેનનું કરંટ લાગવાથી મોત | Wireman dies of electrocution while repairing l…

May 20, 2026
દાંડિયાબજારમાં ડ્રેનેજના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | Fight between two families over drainage …
GUJARAT

દાંડિયાબજારમાં ડ્રેનેજના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | Fight between two families over drainage …

May 20, 2026
ફાજલપુર પાસે ડોક્ટર ચાલુ ટ્રેનમાંથી મહિસાગર નદીમાં પટકાતા મોત | Doctor dies after falling into Mahis…
GUJARAT

ફાજલપુર પાસે ડોક્ટર ચાલુ ટ્રેનમાંથી મહિસાગર નદીમાં પટકાતા મોત | Doctor dies after falling into Mahis…

May 20, 2026
Next Post
ઓકટોબરમાં ડેરિવેટિવ્ઝમાં દૈનિક ટર્નઓવર વધી વર્ષની ટોચે | Daily turnover in derivatives hits year hig…

ઓકટોબરમાં ડેરિવેટિવ્ઝમાં દૈનિક ટર્નઓવર વધી વર્ષની ટોચે | Daily turnover in derivatives hits year hig...

નડિયાદમાં મનપાની દુકાનો પર ગેરકાયદે કબજા બાદ નવું બાંધકામ શરૂ થતા વિવાદ | Controversy over new const…

નડિયાદમાં મનપાની દુકાનો પર ગેરકાયદે કબજા બાદ નવું બાંધકામ શરૂ થતા વિવાદ | Controversy over new const...

ટેરિફ મુદ્દે અમેરિકાની કોર્ટના નિરીક્ષણથી નવી માંગે સોનાચાંદી ફરીથી મજબૂત | Gold and silver strength…

ટેરિફ મુદ્દે અમેરિકાની કોર્ટના નિરીક્ષણથી નવી માંગે સોનાચાંદી ફરીથી મજબૂત | Gold and silver strength...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘યા હબીબી, યા હબીબી… બોલીને મોહમ્મદ બિન સલમાનને મળશે પીએમ મોદી’, ઓવૈસીના પ્રહાર | pm modi will gre…

‘યા હબીબી, યા હબીબી… બોલીને મોહમ્મદ બિન સલમાનને મળશે પીએમ મોદી’, ઓવૈસીના પ્રહાર | pm modi will gre…

1 year ago
સાયલા ખાતેની પ્રસિદ્ધ લાલજી મહારાજની જગ્યાની મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે

સાયલા ખાતેની પ્રસિદ્ધ લાલજી મહારાજની જગ્યાની મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે

4 months ago
બિસ્માર રસ્તા અને દૂષિત પાણી છતાં અમદાવાદના નાગરિકો પાસેથી AMCએ વર્ષમાં રૂ.1832 કરોડનો વેરો ઉઘરાવ્યો…

બિસ્માર રસ્તા અને દૂષિત પાણી છતાં અમદાવાદના નાગરિકો પાસેથી AMCએ વર્ષમાં રૂ.1832 કરોડનો વેરો ઉઘરાવ્યો…

9 months ago
‘તમારા ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું છે’, ડિજિટલ એરેસ્ટ બાદ ગુજરાતમાં આપઘાતનો પહેલો બનાવ, વડોદરાના ખ…

‘તમારા ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું છે’, ડિજિટલ એરેસ્ટ બાદ ગુજરાતમાં આપઘાતનો પહેલો બનાવ, વડોદરાના ખ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News