gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફ મુદ્દે અમેરિકાની કોર્ટના નિરીક્ષણથી નવી માંગે સોનાચાંદી ફરીથી મજબૂત | Gold and silver strength…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in Business
0 0
0
ટેરિફ મુદ્દે અમેરિકાની કોર્ટના નિરીક્ષણથી નવી માંગે સોનાચાંદી ફરીથી મજબૂત | Gold and silver strength…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : પાંચ મહિનાની ટોચેથી ડોલર ઈન્ડેકસ ફરી નબળો પડતા વિશ્વ બજારમાં સોનાચાંદીમાં ફરી ઉછાળો આવ્યો હતો. સોનાએ ફરી ૪૦૦૦ ડોલરની સપાટી કુદાવી હતી. બીજી બાજુ અમેરિકામાં શટડાઉન લાંબુ ચાલતા આર્થિક આઉટલુક બાબતે ચિંતાઓ ઊભી થઈ રહી છે. 

આ ઉપરાંત અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફની કાયદેસરતા બાબતે શંકા ઊભી કરી છે અને જો ટ્રમ્પના નિર્ણયને રદ કરવામાં આવશે તો અમેરિકામાં મોટી નાણાંકીય સમશ્યા ઊભી થવાના ભયે ડોલર નબળો પડયો છે અને સોનામાં ફરી સેફ હેવન માગ નીકળી હોવાનું બજારના વર્તુળો માની રહ્યા છે. ડોલર ઈન્ડેકસ ફરી ૧૦૦ના સ્તરની નીચે સરકી ગયો હતો. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદી સુધારા તરફી રહ્યા હતા. અમેરિકામાં ક્રુડ ઓઈલનો સ્ટોક વધીને આવતા અને માગ નબળી રહેવાના સંકેતે ભાવ ઘટી ૬૪ ડોલરની અંદર સરકી ગયા હતા. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૦,૬૭૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૦,૧૮૭ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૪૮,૨૪૨ કવોટ થતા હતા. જે આગલા બંધથી રૂપિયા ૨૦૦૦ જેટલા ઊંચા હતા.

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૨૪,૩૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૨૪,૦૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૫૦,૦૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ ૧૦૦ની અંદર ઊતરી જતા ફન્ડ હાઉસોની ફરી સોનામાં સેફ હેવન ખરીદી નીકળી હતી. અમેરિકામાં ટેરિફને મુદ્દે સ્થિતિ ડામાડોળ થવાના સંકેતે સોનામાં   ફરી આકર્ષણ વધ્યુ છે.  સોનુ પ્રતિ ઔંસ ૪૦૧૫ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૪૮.૬૭ ડોલર કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૫૬૬ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૪૧૧ ડોલર સ્થિર મુકાતુ હતું. 

અમેરિકામાં ગયા સપ્તાહમાં ક્રુડ ઓઈલનો સ્ટોક દસ લાખ બેરલ ઘટવાની અપેક્ષા સામે બાવન લાખ બેરલ્સ વધીને આવતા અને માગ પણ નબળી રહેવાના સંકેતે ક્રુડ ઓઈલના ભાવ દબાણ હેઠળ આવી ગયા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૬૦.૦૨ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૪ડોલરની અંદર સરકી મોડી સાંજે ૬૩.૮૮ ડોલર  બોલાતું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમદાવાદ મ્યુનિ.ના આગામી અંદાજપત્ર માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ,પાણી સપ્લાય સુધારવા ૬૦૦થી વધુ સુચન કરાયા…

અમદાવાદ મ્યુનિ.ના આગામી અંદાજપત્ર માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ,પાણી સપ્લાય સુધારવા ૬૦૦થી વધુ સુચન કરાયા...

સેન્સેક્સનો 387 પોઈન્ટનો ઉછાળો ધોવાયો, અંતે 148 પોઈન્ટ ઘટીને 83311 | Sensex’s 387 point surge erased…

સેન્સેક્સનો 387 પોઈન્ટનો ઉછાળો ધોવાયો, અંતે 148 પોઈન્ટ ઘટીને 83311 | Sensex's 387 point surge erased...

રામોલમાં આવેલા ન્યુ મણિનગર વિસ્તારના શરણમ એલિગન્સમાં જર્મન શેફર્ડે બે બાળકો ઉપર હૂમલો કરી બચકાં ભર્ય…

રામોલમાં આવેલા ન્યુ મણિનગર વિસ્તારના શરણમ એલિગન્સમાં જર્મન શેફર્ડે બે બાળકો ઉપર હૂમલો કરી બચકાં ભર્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શરદ પવારની તબિયત અચાનક બગડી, બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા, સમર્થકો ચિંતામાં | sharad pawar…

શરદ પવારની તબિયત અચાનક બગડી, બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા, સમર્થકો ચિંતામાં | sharad pawar…

5 months ago
16 વખત કર્યા લગ્ન: વિવાહના બંધનને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ | Mahesana…

16 વખત કર્યા લગ્ન: વિવાહના બંધનને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ | Mahesana…

8 months ago
સુરતમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં દિવા તળે અંધારા જેવો ઘાટ : પાલિકાની ગંભીર બેદરકારીથી કેટલાક …

સુરતમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં દિવા તળે અંધારા જેવો ઘાટ : પાલિકાની ગંભીર બેદરકારીથી કેટલાક …

5 months ago
પંચમહાલ: શહેરાના ભુરખલમાં ‘DJ યુદ્ધ’ ખેલનારા સંચાલકો સામે પોલીસની લાલ આંખ, જાહેરમાં મંગાવી માફી | Po…

પંચમહાલ: શહેરાના ભુરખલમાં ‘DJ યુદ્ધ’ ખેલનારા સંચાલકો સામે પોલીસની લાલ આંખ, જાહેરમાં મંગાવી માફી | Po…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News