gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રામોલમાં આવેલા ન્યુ મણિનગર વિસ્તારના શરણમ એલિગન્સમાં જર્મન શેફર્ડે બે બાળકો ઉપર હૂમલો કરી બચકાં ભર્ય…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
રામોલમાં આવેલા ન્યુ મણિનગર વિસ્તારના શરણમ એલિગન્સમાં જર્મન શેફર્ડે બે બાળકો ઉપર હૂમલો કરી બચકાં ભર્ય…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,6
નવેમ્બર,2025

અમદાવાદના રામોલ વિસ્તારના ન્યુ મણિનગર વિસ્તારના શરણમ
એલિગન્સમાં બુધવારે બપોરના સમયે પાર્કિંગમાં 
રમતા બે બાળકો ઉપર આજ ફલેટમા રહેતા પાપાબેન ઉર્ફે સંગીતાબેન પલાનીસ્વામી
વનીયારના પાલતુ જર્મન શેફર્ડે હુમલો કરી બચકાં ભરતા રહીશોમાં દોડધામ મચી ગઈ
હતી.પાલતુ કૂતરાંને લઈ પાપાબેન પાર્કિંગમા હતા તે સમયે કૂતરાંને જોઈ બાળક પણ દોડતા
કૂતરાએ બાળક ઉપર હૂમલો કરી બચકા ભરતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા
હતા. આ સમગ્ર ઘટનાને પગલે કોર્પોરેશન તરફથી રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
કરાઈ છે.ગુરુવારે કોર્પોરેશનની ટીમ શરણમ એલિગન્સ ખાતે પહોંચી હતી.જયાં કૂતરાંને
પકડી દાણીલીમડા ખાતે આવેલા ડોગ શેલ્ટર ખાતે રખાયો છે. કૂતરાં માટે કોર્પોરેશનમાં
કરાવાયેલુ રજિસ્ટ્રેશન રદ કરાશે.

અમદાવાદમા પાલતુ કૂતરાં રાખવા માટે રજિસ્ટ્રેશન કરાવવુ
ફરજિયાત બનાવાયુ છે. ઉપરાંત કૂતરાંને વેકસીન આપવી
, તેને રાખવાની અલગ જગ્યા રાખવી તથા તેને જે સમયે  માલિક બહાર લઈ જવા માંગતા હોય ત્યારે પાલતુ
કૂતરાંના મોં ઉપર ફેસ માસ્ક ફરજિયાત બાંધવા 
સહિતના નિયમો અમલમા મુકવામા આવ્યા છે. આ વર્ષના જાન્યુઆરી મહિનાથી આ તમામ
નિયમો અમલમા મુકાયા હોવા છતાં શહેરમા પાલતુ કૂતરાં રાખવાવાળા માલિકોમાં કૂતરાંનુ
રજિસ્ટ્રેશન કરવાથી લઈ અન્ય બાબતોનુ પાલન કરવાની બાબતમાં બેદરકારી જાવા મળી રહી
છે.બુધવારે બપોરે શરણમ એલિગન્સમા બનેલી ઘટના પછી સ્થાનિકોએ આક્રોશ વ્યકત કરતા કહયુ
, આ અગાઉ પણ કૂતરુ
કરડવાની ઘટના બની હતી.પરંતુ એ સમયે કૂતરાંના માલિકે  હવે પછી આ પ્રકારની ઘટના નહીં બને એવુ આશ્વાસન
આપતા પોલીસ ફરિયાદ કરવાનુ પણ ટાળી દેવાયુ હતુ. આ ઘટનાના સામે આવેલા
સી.સી.ટી.વી.ફૂટેજમાં પાલતુ કૂતરાંને લઈ પાર્કિંગમા પહોંચનારી મહિલાએ કૂતરાંના મોં
ઉપર ફેસ માસ્ક પણ પહેરાવેલો નહતો.આ અગાઉ ૧૩ મે-૨૫ના રોજ હાથીજણ વિસ્તારમા આવેલ
રાધે રેસીડન્સીમા રોટ વિલર નામના પાલતુ કૂતરાંએ ચાર મહિનાની બાળકી ઉપર હૂમલો કરી
બચકાં ભરતા તેણીનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.જે પછી દાણીલીમડાના ડોગ શેલ્ટરમા
રાખવામા આવેલા રોટ વિલર નામના પાલતુ કૂતરાંનુ પણ મોત થયુ હતુ.

પકડાયેલ જર્મન શેફર્ડને પરત નહીં કરાય

કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગના  નરેશ રાજપૂતે કહયુ, ગુરુવારે બાળકો
ઉપર હૂમલો કરી બચકાં ભરનારા જર્મન શેફર્ડને દાણીલીમડા ડોગ શેલ્ટર ખાતે રાખવામા
આવશે.પરત નહીં કરાય.ઓગસ્ટ-૨૫મા આ કૂતરાંનુ રજિસ્ટ્રેશન કરાયુ હતુ.જે પણ રદ કરવામા
આવશે.

સાત વર્ષમાં શહેરમાં રખડતા કૂતરાં કરડવાના કયારે કેટલા બનાવ

વર્ષ            કુલ
બનાવ

૨૦૧૯-૨૦     ૭૦૦૪૩

૨૦૨૦-૨૧     ૪૬૪૩૬

૨૦૨૧-૨૨     ૫૦૩૯૭

૨૦૨૨-૨૩     ૬૦૩૩૦

૨૦૨૩-૨૪     ૭૧૧૯૧

૨૦૨૪-૨૫     ૭૮૭૯૫

૨૦૨૫-૨૬     ૩૪૬૪૨

શહેરમાં ૫૦ હજારની સામે માત્ર ૧૮ હજાર પાલતુ કૂતરાંનુ
રજિસ્ટ્રેશન

ઝોન    પેટ ડોગની
સંખ્યા

મધ્ય   ૭૪૭

ઉત્તર   ૧૯૩૨

દક્ષિણ  ૨૨૮૪

પૂર્વ    ૨૭૪૯

પશ્ચિમ  ૪૭૫૨

ઉ.પ.   ૩૮૨૨

દ.પ.   ૨૪૬૮

ઓનલાઈન ૨૨

બ્રીડ મુજબ શહેરમાં કેટલા રજિસ્ટ્રેશન

બ્રીડ   રજિસ્ટ્રેશન

લેબ્રાડોર ૩૫૬૩

જર્મન શેફર્ડ ૧૩૫૯

શિહત્ઝુ     ૧૨૮૭

ગોલ્ડન રીટ્રીવર ૧૨૩૦

પોમેરેનિયન  ૯૮૮

બીગલ  ૫૦૫

સાઈબેરીયન હસ્કી ૪૧૮

રોટવીલર ૩૨૬

પગ    ૩૬૩

અન્ય  ૬૫૪

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ | Nisar satellit…

નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ | Nisar satellit...

ધ્રાંગધ્રાના વાવડી ગામે પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ | Clashes between power grid company …

ધ્રાંગધ્રાના વાવડી ગામે પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ | Clashes between power grid company ...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

32 વર્ષના ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અનુનય સૂદનું અમેરિકામાં રહસ્યમય મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલે ડિફેન્સ મોક ડ્રીલ, એક નાગરિક તરીકે શું કરવું શું નહીં? | india pa…

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલે ડિફેન્સ મોક ડ્રીલ, એક નાગરિક તરીકે શું કરવું શું નહીં? | india pa…

1 year ago
બંધ બોડીના ટેમ્પોમાં ક્રુરતાપૂર્વક લઇ જવાતા મુંગા પશુઓને બચાવાયા | animals saved from being cruelly …

બંધ બોડીના ટેમ્પોમાં ક્રુરતાપૂર્વક લઇ જવાતા મુંગા પશુઓને બચાવાયા | animals saved from being cruelly …

11 months ago
નેપાળમાં ફસાયેલા 37 અમદાવાદીઓ મહામુસીબતે પરત ફર્યા, મિત્રો-પરિવારજનોએ કર્યું સ્વાગત | 37 Ahmedabad R…

નેપાળમાં ફસાયેલા 37 અમદાવાદીઓ મહામુસીબતે પરત ફર્યા, મિત્રો-પરિવારજનોએ કર્યું સ્વાગત | 37 Ahmedabad R…

1 year ago
જેસલમેરમાં નોંધાયેલા ગુનામાં આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application rejected in c…

જેસલમેરમાં નોંધાયેલા ગુનામાં આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application rejected in c…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News