gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માત્ર રાજકોટ યાર્ડમાં દિવાળી પછી રૂ. 147 કરોડની જણસીનું વેચાણ | Goods worth Rs 147 crore sold after …

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
માત્ર રાજકોટ યાર્ડમાં દિવાળી પછી રૂ. 147 કરોડની જણસીનું વેચાણ | Goods worth Rs 147 crore sold after …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરકાર ટેકાના ભાવે ખરીદીનું હજુ આયોજન કરે છે ત્યારે  : માવઠાંના માહોલમાં પણ યાર્ડમાં 25 કરોડની મગફળી તેમજ 24 કરોડનો કપાસ અને 14.80 કરોડના મગ, અડદના સોદા

 રાજકોટ, : સરકાર તા. 9 નવેમ્બરથી ખેડૂતો પાસે કેવા નિયમોથી કેટલી જણસી ખરીદીને કેટલો ટેકો આપે છે તે હજુ સવાલો છે ત્યારે બીજી તરફ લાભપાંચમ પછી મુશળધાર માવઠાંની કમોસમ છતાં પણ સૌરાષ્ટ્રના એકમાત્ર રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં જ ખેડૂતોની  અનાજ, તેલિબિયા, કઠોળ સહિત 23,095 ટન જણસીનું રૂ. 146.99 કરોડના ભાવથી વેચાણ થયું છે, અર્થાત્ ખેડૂતો પાસેથી આ કૃષિપાક વિવિધ વેપારીઓ દ્વારા ખરીદ કરાયો છે. આમ, સરકારનો ટેકો મળવામાં ઢીલ થઈ છે ત્યારે કેટલીક જણસી ટેકાથી નીચા ભાવે પણ વેચીને યાર્ડમાંથી ટેકો મેળવાય છે.સૌથી વધુ આવક સોયાબીનની 36,700  ક્વિ.થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળી પછી લાભ પાંચમ બાદ તા. 27 નવેમ્બરથી યાર્ડમાં મીની વેકેશન પૂરૂં થવા સાથે કૃષિ જણસીના સોદા શરૂ થયા છે. આજ સુધીના આશરે દસ-બાર દિવસમાં એકમાત્ર રાજકોટ યાર્ડમાં જ આશરે રૂ. 24 કરોડનો કપાસ, રૂ. 25 કરોડથી વધુ કિંમતની આશરે 48,000 ક્વિન્ટલ મગફળી,આશરે રૂ. 15 કરોડમાં 23,400 ક્વિન્ટલ મગ અને અડદના ખરીદ વેચાણ થયા છે. કૂલ 42 જણસીઓના સોદા થયા હતા અને હવે સુકુ હવામાન થતા તેમાં ગતિ આવી છે. આ માટે બેડી યાર્ડના સત્તાધીશોએ માલ બગડે નહીં અને વ્યવસ્થા જળવાય તે માટે ટીમો ઉતારી છે. સમગ્ર સૌરાષ્ટમાં ગોંડલ,બોટાદ, મહુવા સહિતના માર્કેટ યાર્ડોમાં અંદાજે રૂ. 1,000 કરોડના કૃષિપાકના સોદા થયા છે. 

આ વખતે ટેકાના ભાવે ખરીદી મોડી થઈ રહી છે પરંતુ, બીજી તરફ ખેડૂતોને ખરીફ સીઝનના રોકડાં નાણાંની ખર્ચનું ચક્ર ચલાવવા અનિવાર્ય જરૂર છે. અનેકવિધ ખર્ચ કાઢવા ઉપરાંત રવિ સીઝનની તૈયારી માટે ખેડૂતોને નાણાંની તીવ્ર જરૂર છે. આ સ્થિતિમાં વળી, માવઠાંનો સતત આઠ-દસ દિવસ માહૌલ રહ્યો છતાં યાર્ડમાં થયેલી શેડ વગેરેની વ્યવસ્થા મૂજબ જણસીનું વેચાણ કરાયું છે. જો કે મગફળી સહિત કેટલીક જણસીઓના ભાવ ગત વર્ષથી નીચા છે પરંતુ, પ્રક્રિયાની ઝંઝટ વગર આ ભાવ ફટાફટ ચૂકવવાની યાર્ડમાં પ્રથા રહી છે અને માલ રિજેક્ટ કરવાને બદલે ઓછા ભાવે પણ ખરીદાતો હોય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…
GUJARAT

સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…

March 27, 2026
ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…
GUJARAT

ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…

March 27, 2026
ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 …
GUJARAT

ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 …

March 27, 2026
Next Post
વિયેતનામનો 81 વર્ષીય નગોક 60 વર્ષથી ઊંઘ્યો જ નથી | 81 year old Ngoc from Vietnam hasn’t slept in 60 …

વિયેતનામનો 81 વર્ષીય નગોક 60 વર્ષથી ઊંઘ્યો જ નથી | 81 year old Ngoc from Vietnam hasn't slept in 60 ...

સગી બહેનના હિસ્સાના રૂ. 5 કરોડ બનાવટી સહી કરીને પડાવી લીધા | Rs 5 crore of sister’s share was seized…

સગી બહેનના હિસ્સાના રૂ. 5 કરોડ બનાવટી સહી કરીને પડાવી લીધા | Rs 5 crore of sister's share was seized...

ધરપકડ પહેલા લેખિતમાં કારણ આપવું જરૂરી, નહીંતર રિમાન્ડ પણ ગેરકાયદે ગણાશે : સુપ્રીમ કોર્ટ

ધરપકડ પહેલા લેખિતમાં કારણ આપવું જરૂરી, નહીંતર રિમાન્ડ પણ ગેરકાયદે ગણાશે : સુપ્રીમ કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 6 દિગ્ગજો રિપીટ, ખાતાની ફાળવણી પર સસ્પેન્સ! |…

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 6 દિગ્ગજો રિપીટ, ખાતાની ફાળવણી પર સસ્પેન્સ! |…

5 months ago
યુદ્ધમાં રશિયા-ચીને અમને સાથ આપ્યો હોત તો સ્થિતિ અલગ હોત : ઇરાન | If Russia China had supported us i…

યુદ્ધમાં રશિયા-ચીને અમને સાથ આપ્યો હોત તો સ્થિતિ અલગ હોત : ઇરાન | If Russia China had supported us i…

3 weeks ago
દિલ્હી એરપોર્ટ પર ટેક્નિકલ ખામી થઈ દૂર, સર્વિસ ફરી શરૂ, 800થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી | Delhi Airport …

દિલ્હી એરપોર્ટ પર ટેક્નિકલ ખામી થઈ દૂર, સર્વિસ ફરી શરૂ, 800થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી | Delhi Airport …

5 months ago
નોકરિયાતો હવે પ્રોવિડન્ટ ફંડના તેમના ખાતામાંથી સો ટકા રકમ ઉપાડી શકશે | 100 percent withdrawl allowed…

નોકરિયાતો હવે પ્રોવિડન્ટ ફંડના તેમના ખાતામાંથી સો ટકા રકમ ઉપાડી શકશે | 100 percent withdrawl allowed…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News