gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોસ્ટલ ડિપાર્ટમેન્ટ વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટના દરમાં 10 ટકા ડિસ્કાઉન્ટ આપશે | Postal Department wil…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
પોસ્ટલ ડિપાર્ટમેન્ટ વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટના દરમાં 10 ટકા ડિસ્કાઉન્ટ આપશે | Postal Department wil…
2
VIEWS
Share on FacebookShare on Twitter

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓને અનોખી ભેટ : માત્ર એક વખત ઓળખ કાર્ડ આપવાથી ગમે ત્યારે ‘સ્ટુડન્ટ મેઇલ’ લખેલી સ્પીડ પોસ્ટ ઉપર ડિસ્કાઉન્ટ મેળવી શકાશે

રાજકોટ, : સમગ્ર દેશના સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પીડ પોસ્ટમાં વિદ્યાર્થીઓને 10 ટકાનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશ અને પરદેશમાં મોકલવામાં આવતી સ્પીડ પોસ્ટ ટપાલના દરમાં વિદ્યાર્થીને 10 ટકા ડીસ્કાઉન્ટનો ફાયદો આપવામાં આવશે. તા. 1 નવે.થી સમગ્ર દેશની પોસ્ટ ઓફિસમાં આ નવો નિયમ લાગુ થઇ ગયો હોવાનું પોસ્ટ ઓફિસના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની તમામ પોસ્ટ ઓફિસો દ્વારા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીના ઘડતર માટે અથવા તો નોકરી કે વ્યવસાય સંબંધી વિગતો માટે પત્ર વ્યવહાર કરે છે. તેઓ જો પોસ્ટ ઓફિસની સ્પીડ પોસ્ટ દ્વારા ટપાલ મોકલશે તો તેઓને 10 ટકા ડીસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે તેઓએ તેમના સ્પીડ પોસ્ટના કવર ઉપર ‘સ્ટુડન્ટ મેઇલ’ શબ્દોનો ઉલ્લેખ કરવાનો રહેશે. પ્રથમ વખત વિદ્યાર્થીએ આ પ્રકારની સ્પીડ પોસ્ટ મોકલતી વખતે પોતાના આઇડેન્ટી કાર્ડની કોપી આપવાની રહેશે. જે પોસ્ટલ ડિપાર્ટમેન્ટના કોમ્પ્યુટરમાં સેવ થઇ જશે. ત્યારબાદ બીજી વખત કોઇ પ્રકારની ઓળખ આપવાની જરૂર નહીં. ઓટોમેટીક ‘સ્ટુડન્ટ મેઇલ’ને ડીસ્કાઉન્ટનો લાઉ મળી જશે. તેમ રાજકોટ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ  બુનકરે જણાવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
'નવેમ્બર ક્રાંતિ નહીં, 2028માં સત્તામાં વાપસી સાથે જ થશે બદલાવ', શિવકુમારનું મોટું નિવેદન

સોમનાથમાં ‘અમૃતવર્ષા સંયોગ’ સમયે ‘હર હર મહાદેવ’નો દિવ્ય નાદ ગુંજ્યો | The divine sound of ‘Har Har M…

સોમનાથમાં 'અમૃતવર્ષા સંયોગ' સમયે 'હર હર મહાદેવ'નો દિવ્ય નાદ ગુંજ્યો | The divine sound of 'Har Har M...

કેન્દ્રમાં અમારી સરકાર બની તો બિહારને મળશે દેશનું સૌથી મોટું વિશ્વવિદ્યાલય, રાહુલ ગાંધીનું વચન | Rah…

કેન્દ્રમાં અમારી સરકાર બની તો બિહારને મળશે દેશનું સૌથી મોટું વિશ્વવિદ્યાલય, રાહુલ ગાંધીનું વચન | Rah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે ટ્રેન | Indian Railways…

7 months ago
આજથી 2 દિવસ ઓખા ટ્રેન દ્વારકા રેલવે સ્ટેશન સુધી જશે | Okha train will run to Dwarka railway station …

9 months ago
સ્ટેમ્પ એક્ટની કલમ ૬૨-કનો ભંગ કરનારને રૃા. ૨૦૦૦ને બદલે ૧ લાખનો દંડ કરવામાં આવશેે | stamp duty amendm…

1 year ago
ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરીએ બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકે, હજારો કરોડના વ્યવહારો ખોરવાશે …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News