gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાળક અમારુ નથી કહીને પતિએ માર મારી પત્નીને તરછોડી | Ewe mwan a likitalo puluwan we a apasa pwe noun …

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
બાળક અમારુ નથી કહીને પતિએ માર મારી પત્નીને તરછોડી | Ewe mwan a likitalo puluwan we a apasa pwe noun …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, ગુરુવારબાળક અમારુ નથી કહીને પતિએ માર મારી પત્નીને તરછોડી 1 - image

ઇસનપુરમાં રહેતી મહિલાને ત્રીજા લગ્ન બાદ પણ સુખ પ્રાપ્ત ન થયું અને સહ કર્મચારી સાથે લગ્ન કર્યા પછી પણ મહિલાના જીવનમાં  હેરાનગતિ થઇ હતી. જેમાં લગ્નના નવ મહિનામાં મહિલાએ પુત્રને જન્મ આપતા પતિ સહિત સાસરિયા આ આળક મારુ નથી કહીને તકરાર કરીને માર માર્યો હતો. એટલું જ નહી મહિલાએે સાબિત કરવા માટે ડીએનએ ટેસ્ટ કરાવતા બાળકનો પિતાનું હોવાનો રિપોર્ટ આવ્યો હતો તેમ છતાં માનવા તૈયાર  થયા ન હતા અને મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપીને ૧૧ મહિના પહેલા તગેડી મૂકી હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે પતિ સહિત સાસરીના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા સાથે નોકરી કરતા યુવક સાથે ત્રીજા લગ્ન કર્યા બાદ પણ હેરાનગતિ પિયરમાં સમધાન કરવા જઇ પિતા અને દિકરી સાથે મારા મારી કરી

નિકોલમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી ૩૨ વર્ષની મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નિકોલમાં રહેતા પતિ સહિત સાસરીના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિના પ્રથમ લગ્નમાં છૂટાછેડા લીધા હતા બાદમાં બીજા લગ્ન કર્યા પણ પતિનું અવસાન થયું હતું. ત્યારબાદ અઢી વર્ષ પહેલા કંપનીમાં સાથે  નોકરી કરતા યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી નિકોલ ખાતે સાસરીમાં રહેવા ગઇ હતી. ત્યારે લગ્નના નવ મહિનામાં જ પુત્રને જન્મ આપ્યો હતો. 

જેને લઇને  સાસરિયા અને પતિ પત્ની ઉપર શંકા રાખીને આ બાળક અમારુ નથી કહીને માર મારતા હતા. જેથી સાબિત કરવા  માટે બાળકનો ડીએનએ ટેસ્ટ પણ કરાવતા રિપોર્ટમાં પણ બાળક તેના પતિનું જ હોવાનું સામે આવ્યું હતું. તેમ છતાં પણ માનવા તૈયાર ન હતા અને બધા ભેગા મળીને ત્રાસ આપવા લાગ્યા હતા. બાદમાં દહેજ બાબતે મેણા-ટોણા મારીને ત્રાસ આપતા હતા અને ૧૧ મહિના પહેલા પિયરમાં મૂકી આવ્યા હતા. જ્યાં સમાધાન માટે ગયા બાદ મહિલા અને તેના પિતા સાથે મારા મારી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…
GUJARAT

May 17, 2026
પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri…

Next Post
T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે, રિપોર્ટમાં દાવો | Narendra Modi Stadium …

T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે, રિપોર્ટમાં દાવો | Narendra Modi Stadium ...

આઉટ સોર્સિંગના કર્મચારીઓને છૂટા કરી દેવાતા કોર્પોરેશનની શાખાઓમાં સન્નાટો

1000ના બદલામાં હવે મિત્રને આપશે 1 કરોડ રૂપિયા, શાકભાજી વાળો દિલનો પણ અમીર નીકળ્યો | vegetable seller…

1000ના બદલામાં હવે મિત્રને આપશે 1 કરોડ રૂપિયા, શાકભાજી વાળો દિલનો પણ અમીર નીકળ્યો | vegetable seller...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના વોર્ડ નં. 4માં ભાજપને ઝટકો : ટિકિટ કપાતાં બે પૂર્વ કોર્પોરેટરો બસપામાં જોડાયા, ચૂંટણી લડશે …

1 month ago
વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી : ઘી કાંટા અને ગરનાળા ચોકી વિસ્તારમાં ગેરકાયદે બાંધકા…

2 months ago
મહેસૂલ તલાટીની આવતીકાલે પરીક્ષા, રાજ્યના 23 જિલ્લાઓમાં 3.99 લાખ ઉમેદવારો આપશે એક્ઝામ | GSSSB Revenue…

8 months ago
જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર સ્ટંટબાજનો વધુ એક વિડિયો સામે આવતાં પોલીસ તંત્ર દોડતું થયું | video of …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News