gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, ઈડીએ કરી ત્રીજી ધરપકડ | ed made third arrest in mo…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in Business
0 0
0
મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, ઈડીએ કરી ત્રીજી ધરપકડ | ed made third arrest in mo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Anil Ambani: શુક્રવારે સત્તાવાર સૂત્રોએ માહિતી આપી કે ₹68 કરોડની કથિત નકલી બૅન્ક ગેરંટીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ પાવર વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસ હેઠળ ત્રીજી ધરપકડ કરી છે. જેના કારણે, શુક્રવારે અનિલ અંબાણી ગ્રૂપની કંપનીઓના શેર્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો, જેમાં શેર 5 ટકા સુધી તૂટી ગયા હતા.

નકલી બૅન્ક ગેરંટી કેસમાં થઈ છે ધરપકડ

સત્તાવાર સૂત્રો અનુસાર, પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ(PMLA) હેઠળ ગુરુવારે અમરનાથ દત્તા નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી, જેને સ્પેશિયલ કોર્ટે ચાર દિવસ માટે EDની કસ્ટડીમાં મોકલ્યા છે. આ ધરપકડ પહેલાં, તપાસ એજન્સીએ રિલાયન્સ પાવરના પૂર્વ CFO અશોકકુમાર પાલ અને ઓડિશા સ્થિત બિસ્વાલ ટ્રેડલિન્ક કંપનીના MD પાર્થ સારથી બિસ્વાલની પણ આ તપાસના ભાગરૂપે ધરપકડ કરી છે.

શું છે આખો મામલો?

આ સમગ્ર મામલો ₹68.2 કરોડની ‘નકલી’ બૅન્ક ગેરંટી સાથે સંબંધિત છે, જે લિસ્ટેડ કંપની રિલાયન્સ પાવરની સહાયક કંપની (અગાઉ મહારાષ્ટ્ર એનર્જી જનરેશન લિમિટેડ તરીકે જાણીતી) રિલાયન્સ એનયુ બીઇએસએસ લિમિટેડ દ્વારા સોલાર એનર્જી કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ(SECI)ને જમા કરવામાં આવી હતી.

અનિલ અંબાણી ગ્રૂપનો બચાવ અને કેસની વિગત

રિલાયન્સ ગ્રૂપએ જણાવ્યું કે, અનિલ અંબાણી સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી બોર્ડ ઑફ રિલાયન્સ પાવર લિમિટેડમાં નથી અને તેમનો આ મામલા સાથે કોઈ લેવાદેવા નથી. બીજી તરફ, EDએ આરોપ લગાવ્યો છે કે બિસ્વાલ ટ્રેડલિન્ક બિઝનેસ ગ્રૂપ્સ માટે ‘નકલી’ બૅન્ક ગેરંટી ઉપલબ્ધ કરાવવાનું નેટવર્ક ચલાવતી હતી. આ મની લોન્ડરિંગ કેસ દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા નવેમ્બર 2024માં નોંધાયેલી FIR પર આધારિત છે, જેમાં આરોપ છે કે બિસ્વાલ ટ્રેડલિન્ક 8 ટકા કમિશન પર ‘નકલી’ બૅન્ક ગેરંટી આપવામાં સામેલ હતી.

આ પણ વાંચો: ઈલોન મસ્કને ટેસ્લાએ રેકોર્ડ 1 ટ્રિલિયન ડૉલરનો સેલેરી પેકેજ આપ્યો, અનેક દેશોના GDPથી વધુ

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર 5% ગગડી ગયા

શુક્રવારે BSEમાં અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર 5% ઘટીને ₹174.85 પર પહોંચી ગયા. નોંધનીય છે કે, છેલ્લા એક મહિનામાં આ શેર્સમાં 25%થી વધુનો ઘટાડો નોંધાયો છે, જ્યારે તેનું 52 અઠવાડિયાનું હાઇ લેવલ ₹425 હતું. આ ઉપરાંત, રિલાયન્સ પાવરના શેર પણ શુક્રવારે તૂટ્યા અને ₹40ની નીચે ₹39.95 પર રહ્યા હતા.

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, ઈડીએ કરી ત્રીજી ધરપકડ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

March 27, 2026
શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…
Business

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

March 27, 2026
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

March 27, 2026
Next Post
અમૂલ દૂધમાં ‘કેમિકલ અને જંતુનાશક’ની ભેળસેળનો આરોપ, રાજકોટના ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ | amul milk adu…

અમૂલ દૂધમાં 'કેમિકલ અને જંતુનાશક'ની ભેળસેળનો આરોપ, રાજકોટના ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ | amul milk adu...

‘વંદે માતરમના ટુકડા કરી દેવાયા, ગીતનો આત્મા અલગ કરાયો…’, PM મોદીએ 1937ની ઘટનાનો કર્યો ઉલ્લેખ | van…

'વંદે માતરમના ટુકડા કરી દેવાયા, ગીતનો આત્મા અલગ કરાયો...', PM મોદીએ 1937ની ઘટનાનો કર્યો ઉલ્લેખ | van...

શિયાળાની દસ્તક: નલિયા 15.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર, અમદાવાદમાં પારો 20 ડિગ્રીથી નીચે જશે…

શિયાળાની દસ્તક: નલિયા 15.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર, અમદાવાદમાં પારો 20 ડિગ્રીથી નીચે જશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના કદાવર નેતાએ સોશિયલ મીડિયા પ્રોફાઈલથી ‘મંત્રી’ શબ્દ હટાવતાં પક્ષમાં ખળભળાટ | anil vij removed …

ભાજપના કદાવર નેતાએ સોશિયલ મીડિયા પ્રોફાઈલથી ‘મંત્રી’ શબ્દ હટાવતાં પક્ષમાં ખળભળાટ | anil vij removed …

6 months ago
‘બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાના પ્રયાસ’, મમતા બેનર્જી પર ભડક્યાં ભાજપ નેતા મિથુન ચક્રવર્તી

‘બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાના પ્રયાસ’, મમતા બેનર્જી પર ભડક્યાં ભાજપ નેતા મિથુન ચક્રવર્તી

3 months ago
સુરત પાલિકાના કર્મચારીઓ જ નહી કોર્પોરેટરો પણ લેટ લતીફ : બાંધકામ સમિતિની બેઠક પૂરી થયાં બાદ પહોંચેલા …

સુરત પાલિકાના કર્મચારીઓ જ નહી કોર્પોરેટરો પણ લેટ લતીફ : બાંધકામ સમિતિની બેઠક પૂરી થયાં બાદ પહોંચેલા …

12 months ago
ડીઈઓ કચેરીએ પરીક્ષા કેન્દ્રોની નજીક થયેલા ખોદકામની જાણકારી માગી | digging information sought by deo …

ડીઈઓ કચેરીએ પરીક્ષા કેન્દ્રોની નજીક થયેલા ખોદકામની જાણકારી માગી | digging information sought by deo …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News