gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતના મનદુઃખમાં હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા : બે…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતના મનદુઃખમાં હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા : બે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરના બેડી ધરારનગર વિસ્તારમાં રહેતા સલીમ ઇસ્માઈલભાઈ હાલેપોત્રા નામના 26 વર્ષના યુવાને પોતાના ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે નવાજ ઉમરભાઈ સમા અને તેના એક સાગરીત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જયારે ઇજાગ્રસ્તને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના બનેવી અને આરોપી વચ્ચે અગાઉ તકરાર થઈ હતી, જેનું ફરિયાદી યુવાને સમાધાન કરાવી દીધું હતું. જે આરોપીને પસંદ નહિ પડતાં ગઈકાલે સામસામા મળી જવાથી ઉપરોક્ત બંને આરોપીઓએ આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અશાંતધારા હેઠળ નોંધાયેલા ગુનામાં વેચનાર અને ખરીદનારની અટકાયત | Detention of seller and buyer in a cr…
GUJARAT

May 21, 2026
ગ્રીન કવર વધારવાની ગુલબાંગો વચ્ચે થલતેજના રહેણાંક વિસ્તારમાં પચાસથી વધુ વૃક્ષોનુ નિકંદન કઢાયું | Ami…

ફૂટપાથ ઉપરના દબાણ દુર કરી શકતા નથી છતાં અમદાવાદના ૯૦ રોડ ઉપર મ્યુનિ.કોર્પોરેશન ગ્રિલ-રેલિંગ લગાવશે |…

Next Post
જામનગરમાં ફેરિયાના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની અટકાયત | English liquor seized fr…

જામનગરમાં ફેરિયાના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની અટકાયત | English liquor seized fr...

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીમાં કેરેટ દીઠ શેષ ઉઘરાવવાનો વેપારીઓનો વ્યાપક વિરોધ | Trader…

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીમાં કેરેટ દીઠ શેષ ઉઘરાવવાનો વેપારીઓનો વ્યાપક વિરોધ | Trader...

અમદાવાદમાં તસ્કરો મંદિરમાંથી આખી દાનપેટી જ ઉઠાવી ગયા, પૂજારીએ કહ્યું-‘છેલ્લા ત્રણ વર્ષથી દાનપેટી ખોલ…

અમદાવાદમાં તસ્કરો મંદિરમાંથી આખી દાનપેટી જ ઉઠાવી ગયા, પૂજારીએ કહ્યું-'છેલ્લા ત્રણ વર્ષથી દાનપેટી ખોલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હજુ 15 દિવસ જેલમાં રહેવું પડશે: જામીન અરજી પર સુનાવણી લંબાવાઈ | Chaitar V…

10 months ago
ગ્રાહકોએ 84 લાખ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીને 9138 કરોડનું વીજ બિલ ભર્યું | digital transaction increase…

6 months ago
કાર અપાવવા વાતોમાં લપેટી આંગડીયું કરાવી લેતો વિસનગરનો ઠગ પકડાયો | A thug from Visnagar who was getti…

8 months ago
વિશ્વબજારમાં ઊંચા ભાવને પગલે સોનાચાંદીમાં અન્ડરટોન મજબૂત | Undertones in gold and silver strengthen …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News