gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઓક્ટોબરમાં ઇ-વે બિલ જનરેટમાં 4% ઘટાડો થયો | E way bill generation declines by 4% in October

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in Business
0 0
0
ઓક્ટોબરમાં ઇ-વે બિલ જનરેટમાં 4% ઘટાડો થયો | E way bill generation declines by 4% in October
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સપ્ટેમ્બરમાં વિક્રમી સંખ્યા દર્શાવ્યા બાદ ઓકટોબરમાં ઈ-વે બિલ્સ જનરેટ કરવાની માત્રા ૪ ટકા જેટલી નરમ પડી ૧૨.૬૮ કરોડ રહી હતી.  જો કે ગત મહિને ઈ-વે બિલ્સની સંખ્યામાં વાર્ષિક ધોરણે ૮.૨૦ ટકા વધારો થયો હતો. 

સપ્ટેમ્બરમાં ઈ-વે બિલ્સ જનરેટ થવાની સંખ્યા ૧૩.૨૦ કરોડ સાથે વિક્રમી રહી હતી. નવરાત્રીના પ્રારંભ સાથે દેશમાં ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડા સાથે સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં માલસામાનની હેરફેરમાં વધારો જોવા મળ્યો હતો.

દિવાળી પહેલા સ્ટોક કરવા ટ્રેડરો દ્વારા માલસામાનની મોટેપાયે ખરીદી કરાઈ હતી. ઓકટોબરના ઈ-વે બિલ્સની સંખ્યા અત્યારસુધીની  ચોથી મોટી સંખ્યા રહી છે. વેરા દરમાં જ્યારે જ્યારે ફેરબદલની કવાયત થાય છે ત્યારે ઉદ્યોગો દ્વારા માલસામાનની ડિલિવરી યા તો વહેલી કરવામાં આવે છે અથવા તો તેમાં ઢીલ કરવામાં આવે છે. 

વર્તમાન વર્ષના સપ્ટેમ્બરની ૨૨મીથી અસંખ્ય ચીજવસ્તુઓ પરના જીએસટીના દરમાં નોંધપાત્ર ઘટાડો કરાયો હતો. 

ઈ-વે બિલ્સની ઊંચી માત્રાનો અર્થ ઉદ્યોગો ફરજપાલન કરવામાં ગંભીર હોવાનો થાય છે એમ  એક વેરા નિષ્ણાતે જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ઇડીએ આતંકી સંગઠન પીએફઆઇની 67 કરોડની મિલકતો ટાંચમાં લીધી | ED attaches properties worth Rs 67 crore o…

ઇડીએ આતંકી સંગઠન પીએફઆઇની 67 કરોડની મિલકતો ટાંચમાં લીધી | ED attaches properties worth Rs 67 crore o...

કતપર ગામે લાઈન રિપેરીંગના વાંકે ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી | Villagers in Katpar village are …

કતપર ગામે લાઈન રિપેરીંગના વાંકે ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી | Villagers in Katpar village are ...

સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ પીછેહટ : પ્લેટીનમ તથા પેલેડીયમમાં પણ ઘટાડો | Gold and silver lag behin…

સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ પીછેહટ : પ્લેટીનમ તથા પેલેડીયમમાં પણ ઘટાડો | Gold and silver lag behin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સી.પી. રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી, PM મોદી બન્યા પ્રથમ પ્રસ્તાવક | cp r…

12 months ago
ઝારખંડમાં હાથીનો તરખાટ : નવ દિવસમાં 19ને મોતને ઘાટ ઉતાર્યા

7 months ago
અકસ્માતોથી કંટાળી પાલજ ગામ પાસે ગ્રામજનો દ્વારા ચક્કાજામ | Tired of accidents villagers block road n…

10 months ago
મહાકાલ : ઉજ્જૈનમાં દારૂ પર પ્રતિબંધ, હવે કાલ ભૈરવને કેવી રીતે ચઢાવાશે દારૂનો ભોગ? | Madhya Pradesh :…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News