gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Video Viral: રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસના આરોપી એક્ટર તરુણને જેલમાં VIP ટ્રીટમેન્ટ, ટીવી-મોબાઈલ સ…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in INDIA
0 0
0
Video Viral: રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસના આરોપી એક્ટર તરુણને જેલમાં VIP ટ્રીટમેન્ટ, ટીવી-મોબાઈલ સ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ranya Rao Gold Smuggling Case : રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પકડાયેલો એક્ટર તરુણને જેલમાં ખાસ સુવિધા મળી રહી હોવાનું સામે આવ્યું છે. તરુણને જેલમાં મોબાઈલ, ટેલિવિઝન અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરાતી હોવાનું જણાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તરુણ પાસે જેલમાં ટીવી-મોબાઈલની સાથે ખાસ સુવાની વ્યવસ્થા, ખોરાક અને મનોરંજનના સાધન ઉપલબ્ધ છે. આ ઘટનાને લગતો એક વીડિયો પણ સામે આવ્યો છે.

રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસ

તમને જણાવી દઈએ કે, આ ગોલ્ડ સ્મગલિંગનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો કે એક વરિષ્ઠ IPS અધિકારીની પુત્રી રાન્યા રાવે 2023 થી 2025 દરમિયાન દુબઈની 50 થી વધુ યાત્રાઓ કરી હતી. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાન્યા આ પ્રવાસ દરમિયાન ગોલ્ડ સ્મગલિંગમાં સામેલ હતી.

આ દરમિયાન તેલુગુ એક્ટર તરુણ પર આરોપ લાગ્યો હતો કે, તેને રાન્યાને ઈન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ નેટવર્ક સાથે જોડાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઈવેન્ટ અને પાર્ટીના માધ્યમથી સંપર્ક થયો હતો. 

આ પણ વાંચો: જૈસલમેરમાં મોટી દુર્ઘટના ટળી! સેનાની મિસાઈલ ટાર્ગેટ ચૂકી જતાં ગામમાં પડી, બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ

શું છે સમગ્ર મામલો?

કન્નડ અભિનેત્રી રાન્યા રાવની 3 માર્ચે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 14.8 કિલો સોના સાથે ધરપકડ કરી હતી. આ કેસમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ મોટી કાર્યવાહી કરીને રાન્યાની સાથે સાહિલ જૈન અને તરુણ રાજુની પણ બેંગલુરુથી ધરપકડ કરી હતી. સાહિલે ગોલ્ડ સ્મગલિંગમાં પૈસાનો નિકાલ કરવામાં મદદ કરી હતી. તે કર્ણાટકના બલ્લારીનો રહેવાસી છે.

રાન્યા રાવ કર્ણાટકના વરિષ્ઠ પોલીસ અધિકારી કે રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. પૂછપરછ બાદ, તેમના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવ્યા હતા, જ્યાંથી 2.06 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 2.67 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ કેસમાં તરુણ રાજુ પર ગોલ્ડ સ્મગલિંગમાં રાન્યા રાવને મદદ કરવાનો આરોપ હતો. તમને જણાવી દઈએ કે, વર્ષ 2018માં રીલિઝ કરવામાં આવેલી તેલુગુ ફિલ્મના શૂટિંગ અને પ્રમોશન દરમિયાન તરુણની મુલાકાત રાન્યા રાવ સાથે થઈ હતી. આ પછી ગોલ્ડ સ્મગલિંગના નેટવર્કની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુવેન્દુ સરકારનો શુભારંભ : બંગાળમાં પહેલી વાર ભાજપનો ‘એકાધિકાર’ | Inauguration of Suvendu government…
INDIA

સુવેન્દુ સરકારનો શુભારંભ : બંગાળમાં પહેલી વાર ભાજપનો ‘એકાધિકાર’ | Inauguration of Suvendu government…

May 10, 2026
12 વર્ષમાં ભાજપે નવ રાજ્યોમાં પ્રથમ વખત સરકાર બનાવી ઇતિહાસ રચ્યો | BJP created history by forming go…
INDIA

12 વર્ષમાં ભાજપે નવ રાજ્યોમાં પ્રથમ વખત સરકાર બનાવી ઇતિહાસ રચ્યો | BJP created history by forming go…

May 10, 2026
તિરુપતિમાં AI સિસ્ટમ લગાવાઈ દર્શનના વેઇટિંગ ટાઈમમાં ઘટાડો | AI system installed in Tirupati to reduc…
INDIA

તિરુપતિમાં AI સિસ્ટમ લગાવાઈ દર્શનના વેઇટિંગ ટાઈમમાં ઘટાડો | AI system installed in Tirupati to reduc…

May 10, 2026
Next Post
કચ્છના લખપતમાં ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, ફેંક્યા બાદ વધુ બે ધડાકા થયા, 14 વર્ષનો કિશોર ભોગ બન્યો | Sm…

કચ્છના લખપતમાં ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, ફેંક્યા બાદ વધુ બે ધડાકા થયા, 14 વર્ષનો કિશોર ભોગ બન્યો | Sm...

ભાજપ નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી મુશ્કેલીમાં, સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ, FIR દાખલ કરવા માગ | Bih…

ભાજપ નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી મુશ્કેલીમાં, સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ, FIR દાખલ કરવા માગ | Bih...

છ વર્ષનો બાળક ગુમ થયા બાદ રહસ્યમય સંજોગોમાં તળાવમાંથી લાશ મળતા ચકચાર | Body found in lake after six …

છ વર્ષનો બાળક ગુમ થયા બાદ રહસ્યમય સંજોગોમાં તળાવમાંથી લાશ મળતા ચકચાર | Body found in lake after six ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Indigo Crisis: એરલાઇન્સના આશ્વાસન વચ્ચે આજે પણ અમદાવાદમાં ઘણી ફ્લાઈટ્સ રદ, જુઓ યાદી | indigo crisis …

Indigo Crisis: એરલાઇન્સના આશ્વાસન વચ્ચે આજે પણ અમદાવાદમાં ઘણી ફ્લાઈટ્સ રદ, જુઓ યાદી | indigo crisis …

5 months ago
જામનગરના બાડા ગામે મર્યાદાના લીરેલીરા : વાડીમાં નહાતી યુવતીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી …

જામનગરના બાડા ગામે મર્યાદાના લીરેલીરા : વાડીમાં નહાતી યુવતીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી …

1 month ago
જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, મેઘાલયમાં તોફાની પવન સાથે કરાંવૃષ્ટિ

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, મેઘાલયમાં તોફાની પવન સાથે કરાંવૃષ્ટિ

2 months ago
VIDEO : તમિલનાડુમાં બે ભયાનક અકસ્માત, ટ્રેને સ્કૂલ વાનને તો મિની ટ્રકે કારને ફંગોળી, કુલ 7 મોત, 5ને ઈજા

VIDEO : તમિલનાડુમાં બે ભયાનક અકસ્માત, ટ્રેને સ્કૂલ વાનને તો મિની ટ્રકે કારને ફંગોળી, કુલ 7 મોત, 5ને ઈજા

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News