gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુ. કોર્પોરેશન દ્વારા ૧૩ સ્થળોએ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવાનું આયોજન | Municipal Corporation p…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
મ્યુ. કોર્પોરેશન દ્વારા ૧૩ સ્થળોએ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવાનું આયોજન | Municipal Corporation p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાર્કિંગની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને ૧૩ સ્થળોએ પે એન્ડ પાર્કસ સુવિધા માટે વાર્ષિક ઈજારો આપવા હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ છે.

મ્યુ. કોર્પોરેશન હસ્તકની ખુલ્લી જગ્યા, ફૂટપાથ અને બ્રિજ નીચેની જગ્યાઓને વાર્ષિક ઇજારામાં આપવા માટે રસ ધરાવતા ઇજારદારોને તા. ૨૪ નવેમ્બર સુધી જમીન મિલકત શાખા (કોમર્શિયલ)માં અરજી મોકલવાની રહેશે. પે એન્ડ પાર્કની સુવિધા માટે નક્કી કરાયેલા ૧૩ સ્થળોમાં સમા-સાવલી રોડ, તરસાલી ગુરુદ્વારા પાસે, છાણી ફ્લાયઓવર બ્રિજ નીચે, ન્યુ લહેરીપુરા રોડ, ગોલ્ડન ચોકડી અને દુમાડ ચોકડી પાસેના ફૂટપાથ, ફતેગંજ અને હિરનગર બ્રિજ નીચે, વડીવાડી પાણીની ટાંકી નજીક, તાંદળજા વિસ્તાર, સમા તળાવ, સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સામે અને હરણી લેક્ઝોન ફૂટપાથનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ મનપાનું બુલડોઝર ગરજ્યું, ભીમનગરમાં 33 ગેરકાયદે મિલકતો જમીનદોસ્ત | Bulldozer Action in Rajkot:…
GUJARAT

May 12, 2026
તું અહીંનો દાદા થઇ ગયો છે ? વડોદરામાં મોડી રાત્રે યુવક પર ડંડાથી હુમલો | Youth attacked with a stick…

જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ ? ફરી ચર્ચાઓ તેજ બની | Discussions hea…

Next Post
પોલીસની ટીમોએ નવલખી મેદાનમાં ત્રણ નાકા બ્લોક કરી આકસ્મિક ચેકિંગ કર્યુ | Police teams conducted a sur…

પોલીસની ટીમોએ નવલખી મેદાનમાં ત્રણ નાકા બ્લોક કરી આકસ્મિક ચેકિંગ કર્યુ | Police teams conducted a sur...

ગુજરાતમાં પકડાયેલા ISISથી જોડાયેલા ત્રણેય આતંકીઓનો શું હતો પ્લાન? જાણો ક્યાં-ક્યાં હુમલો કરવાની ફિરા…

ગુજરાતમાં પકડાયેલા ISISથી જોડાયેલા ત્રણેય આતંકીઓનો શું હતો પ્લાન? જાણો ક્યાં-ક્યાં હુમલો કરવાની ફિરા...

ઘ રોડ પર રિક્ષા ડિવાઇડર સાથે અથડાતાં ચાલક પ્રૌઢનું મૃત્યુ | Driver Praudh dies after rickshaw collid…

ઘ રોડ પર રિક્ષા ડિવાઇડર સાથે અથડાતાં ચાલક પ્રૌઢનું મૃત્યુ | Driver Praudh dies after rickshaw collid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૈત્રી નવરાત્રિ : સવારે શુભ મૂહુર્તે માતાજીનાં મંદિરમાં ઘટસ્થાપન થશે | Ghatsthapan will be held in t…

2 months ago
ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City …

5 months ago
ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

3 months ago
જામનગરમાં સિક્કા સર્કલ પાસે ઉભી રખાયેલી કચરા ગાડીમાંથી એક મોબાઇલ ફોનની દિન દહાડે ઉઠાંતરી કરાઈ | A mo…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News