gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘ રોડ પર રિક્ષા ડિવાઇડર સાથે અથડાતાં ચાલક પ્રૌઢનું મૃત્યુ | Driver Praudh dies after rickshaw collid…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
ઘ રોડ પર રિક્ષા ડિવાઇડર સાથે અથડાતાં ચાલક પ્રૌઢનું મૃત્યુ | Driver Praudh dies after rickshaw collid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી

 રિક્ષામાં મુસાફરી કરી રહેલાં સચિવાલયના વર્ગ ૪ના કર્મચારીને માથામાં ઇજા થતાં ૯ ટાંકા લેવામાં આવ્યાં

ગાંધીનગર : પાટનગરના પહોળા અને સીધા મુખ્ય માર્ગો પર પુરપાટ ગતિએ વાહનો
ચલાવવાના જાનલેવા પરિણામો આવ્યાના દાખલા અનેકવાર બની ચૂક્યા છે. આવા જ એક
કિસ્સામાં ઘ રોડ પર તેજ ગતિએ દોડતી રીક્ષા ડિવાઇડર સાથે અથડાઇ પડયાના પગલે માથામાં
ઇજા થવાથી રીક્ષાના પ્રૌઢ ચાલકનું મૃત્યુ થયુ હતું. જ્યારે રીક્ષામાં મુસાફરી કરી
રહેલાં સચિવાલયના વર્ગ ૪ના કર્મચારીને માથામાં ઇજા થતાં ૯ ટાંકા લેવામાં આવ્યા
હતાં.

માર્ગ અકસ્માતના આ બનાવમાં રીક્ષાના ચાલક સેક્ટર ૭-બીમાં
પ્લોટ નંબર ૬૭૧-૧માં રહેતાં ૫૧ વષય કમલેશભાઇ સુખદેવભાઇ વણઝારાનું સિવિલ
હોસ્પિટલમાં થોડી મિનીટોની સારવારના અંતે મૃત્યુ થયુ હતું. અકસ્માતના બનાવ સંબંધે
મૃતકની રીક્ષામાં મુસાફર તરીકે બેઠેલા નવા સચિવાલયમાં સ્વણમ સંકુલના ૩જા માળે
આવેલી કચેરીમાં રોજમદાર પટાવાળા તરીકે નોકરી કરતાં અને સેક્ટર ૪બીમાં પ્લોટ નંબર
૧૧૩૯-૧માં રહેતા કિરણ મફતલાલ પુરાણીએ ફરિયાદ નોંધાવતા સક્ટર ૭ પોલીસ દ્વારા
ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયા પ્રમાણે ગઇકાલે સાંજે કિરણ
પુરાણી નોકરી પુરી કરીને સચિવાલયની બહાર આવી અજાણ્યા બાઇક ચાલક પાસે લિફ્ટ લઇ ઘ ૫
પહોંચ્યો હતો. ત્યાંથી ઘરે જવા માટે મૃતકની રીક્ષા ભાડે કરી હતી. મૃતકે ઘ ૪
અન્ડરપાસ પસાર કર્યા બાદ પુરઝડપે રીક્ષા ભગાવી હતી.

દરમિયાન કાબુ ગુમાવતા રીક્ષા ડિવાઇડર સાથે અથડાઇ પડતા બન્ને
ઉછળીને ડિવાઇડર પર પટકાતાં બન્ને માથામાં ઇજા થઇ હતી. સ્થળ પર એકઠા થયેલા પૈકી
કોઇએ ૧૦૮ને બોલાવ્યા બાદ બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
કિરણભાઇને માથામાં ૯ ટાંકા લેવા પડયા હતાં. દરમિયાન ચાલુ સારવારમાં જ રિક્ષા ચાલક
કમલેશભાઇનું મૃત્યુ હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
યુવકના ખુનનો પ્રયાસ ઃ કુટુંબી ભત્રીજાઓ દ્વારા પિતા અને દાદા પર પણ હુમલો કરાયો | Attempted murder of …

યુવકના ખુનનો પ્રયાસ ઃ કુટુંબી ભત્રીજાઓ દ્વારા પિતા અને દાદા પર પણ હુમલો કરાયો | Attempted murder of ...

પીકઅપ ડાલાના ચાલકે અડફેટે લેતા શ્રમિક પ્રૌઢનું ઘટના સ્થળે મોત | Worker dies on the spot after being …

પીકઅપ ડાલાના ચાલકે અડફેટે લેતા શ્રમિક પ્રૌઢનું ઘટના સ્થળે મોત | Worker dies on the spot after being ...

સે-૨૫માં શિકારી પ્રાણી હોવાની વાત વચ્ચે પેથાપુરમાં પણ ઝરખના આંટાફેરા | Amidst talk of a predatory an…

સે-૨૫માં શિકારી પ્રાણી હોવાની વાત વચ્ચે પેથાપુરમાં પણ ઝરખના આંટાફેરા | Amidst talk of a predatory an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CBSE વિવાદ: ઉત્તરવહીઓ સ્કેન કરવા મોબાઈલ ફોનનો ઉપયોગ થયો? રાહુલ ગાંધીનો મોટો આરોપ | Congress leader R…

CBSE વિવાદ: ઉત્તરવહીઓ સ્કેન કરવા મોબાઈલ ફોનનો ઉપયોગ થયો? રાહુલ ગાંધીનો મોટો આરોપ | Congress leader R…

2 months ago
જજ બેલા ત્રિવેદીને નિવૃત્તિ પર ફેરવેલ ન અપાઈ, CJI ગવઈએ કહ્યું- ‘તેઓ સન્માનજનક વિદાયને પાત્ર’

જજ બેલા ત્રિવેદીને નિવૃત્તિ પર ફેરવેલ ન અપાઈ, CJI ગવઈએ કહ્યું- ‘તેઓ સન્માનજનક વિદાયને પાત્ર’

1 year ago
નોકરીમાં જનરલ સીટો પર એસસી, એસટી, ઓબીસીનો પણ હક : સુપ્રીમ

નોકરીમાં જનરલ સીટો પર એસસી, એસટી, ઓબીસીનો પણ હક : સુપ્રીમ

7 months ago
‘ઓપરેશન સિંદૂર વ્યર્થ લાગી રહ્યું છે…’ ભારત-પાક મેચ અંગે પહલગામ પીડિતોનો આક્રોશ | operation sindoo…

‘ઓપરેશન સિંદૂર વ્યર્થ લાગી રહ્યું છે…’ ભારત-પાક મેચ અંગે પહલગામ પીડિતોનો આક્રોશ | operation sindoo…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News