gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટુ વ્હિલર પર જતા બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારી | Two students riding a two wheeler were hit …

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
ટુ વ્હિલર પર જતા બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારી | Two students riding a two wheeler were hit …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 ટુ વ્હિલર પર જતા બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારી 1 - imageવડોદરા,દશરથ ગરનાળા નીચે ટુ વ્હિલર પર જતા  એન્જિનિયરીંગના બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારતા બંનેને ઇજા પહોંચી હતી. પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડસર બ્રિજ  પાસે વલ્લભ વાટિકા સોસાયટીમાં રહેતો જયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા ખાનગી યુનિવર્સિટીમાં બી.ટેક.નો અભ્યાસ કરે છે. ગત ૭ મી તારીખે બપોરે એક વાગ્યે તરસાલી સુશેન સર્કલ પાસે રહેતા મારા મિત્ર શૌર્યકુમારના ઘરે ગયો હતો.મારા મિત્રના ટુ વ્હિલર પર બેસીને અમે કોલેજ ગયા  હતા.બપોરે પોણા ત્રણ વાગ્યે અમે ચા નાસ્તો કરવા માટે પેટ્રોલ પંપ પર ગયા હતા તે દરમિયાન કોલેજમાંથી મેસેજ આવ્યો હતો કે, હોલ ટિકિટ મેળવી લેવી. જેથી, અમે પરત કોલેજ જતા હતા. હું ટુ વ્હિલર ચલાવતો  હતો. અમે દશરથ ગરનાળા નીચેથી જતા હતા. તે દરમિયાન પાછળથી આવતી એક કારના ચાલક કનુભાઇ મણીભાઇ વણકરે (રહે. હરિઓમ સોસાયટી, દશરથ) અમારા ટુ વ્હિલરને ટક્કર મારતા અમે ગરનાળાની દીવાલ અને કાર વચ્ચે આવી જતા મને ડાબા પગે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે પાછળ બેઠેલા શૌર્યને પણ ઇજા થઇ  હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…
GUJARAT

July 1, 2026
‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

Next Post
રેલવેના ઇલેક્ટ્રિશિયનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Railway electrician commits suicide by hanging himse…

રેલવેના ઇલેક્ટ્રિશિયનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Railway electrician commits suicide by hanging himse...

મોપેડની ડીકીમાંથી ચોરી કરનાર બે રીઢા આરોપી ઝડપાયા | Two habitual criminals arrested for stealing fro…

મોપેડની ડીકીમાંથી ચોરી કરનાર બે રીઢા આરોપી ઝડપાયા | Two habitual criminals arrested for stealing fro...

પાક નિષ્ફળ જતાં અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતની આત્મહત્યા | Two farmers commit suicide in Ardoi and…

પાક નિષ્ફળ જતાં અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતની આત્મહત્યા | Two farmers commit suicide in Ardoi and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર યુનિવર્સિટીનાં કુલ સચિવનું પદ લાંબા સમયથી ઈનચાર્જમાં | post of General Secretary of Bhavnagar…

2 months ago
સતત ત્રીજા વર્ષે સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈની આવક એક હજાર કરોડને પાર કરી ગઈ | For the third consecu…

3 months ago
બાવળાના ભાયલા ચિયાડા રોડ પર મસમોટા ખાડા પડતા હાલાકી | Huge potholes cause havoc on Bhayla Chiada roa…

5 months ago
ચૂંટણી પછી ગુંડાઓને છોડીશું નહીં, ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરાશે: બંગાળમાં PM મોદીની જનસભા | pm modi bis…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News