gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની 3.50 લાખ ગોળી અપાય …

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની 3.50 લાખ ગોળી અપાય …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Morphine Use in Civil Hospital: કોઇપણ સાધનનો કેટલા પ્રમાણમાં અને કયા હેતુથી ઉપયોગ કરવામાં આવે છે તે ખૂબ જ મહત્ત્વની બાબત છે. ન્યૂક્લિયરથી વિદ્યુતશક્તિનું ઉત્પાદન થાય છે અને તેનાથી વિનાશકારી બોમ્બ પણ બને છે. આ જ રીતે મોર્ફિન બરબાદી તરફ ધકેલતું ડ્રગ્સ પણ છે અને તેનો ઉપયોગ કેન્સરના છેલ્લા સ્ટેજમાં અસહ્ય પીડાનો સામનો કરી રહેલા દર્દીને થોડો સમય રાહત મળે તેના માટે ‘પેઇનકિલર’ તરીકે પણ થાય છે.

દુઃખાવાની તીવ્રતાના આધારે ડોઝ વધારવામાં આવે છે

દેશની અનેક કેન્સર હોસ્પિટલોમાં કેન્સર-એઇડ્‌સના દર્દી માટે પીડા જ્યારે અસહ્ય બની જાય ત્યારે તેને મોર્ફિનની ગોળી આપવામાં આવે છે. અમદાવાદની સિવિલ મેડિસિટીમાં આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મોર્ફિન ટેબલેટ ઘણાં વર્ષોથી ઉપલબ્ધ હતી. પરંતુ છેલ્લા દસ વર્ષથી એકધારી મોર્ફિંન મળી રહે છે. લાંબા સમયના રોગ જેવા કે કેન્સર, કિડની, મગજ તેમ જ લીવર ના લીધે થતાં થતાં અસહ્ય દુઃખાવામાં જ્યારે સામાન્ય દુ:ખાવાની (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, સ્ટેપ લેડર)ના શરૂઆતના સ્ટેપ્સની દવાઓ કામ ના કરે ત્યારે મોર્ફિનની ગોળી આપવામાં આવે છે. 

નાર્કોટિક્સ એ સ્ટેપ લેડરના ત્રીજા સ્ટેપમાં આવે છે. જે 5 મિલિગ્રામ જેવા ઓછા ડોઝથી શરૂ કરીને દુ:ખાવાની તીવ્રતાના આધારે વધારવામાં આવે છે. આ ગોળીની મુખ્ય આડઅસરો ઉલ્ટી/ ઊબકા , ઘેન ( સામાન્ય કરતાં વધુ ઊંઘ આવવી) , કબજિયાત છે. આ અસરોનું 2-3 દિવસમા નિયંત્રણ આવી જાય છે. પરંતુ કબજિયાતની ફરજિયાત પણે ગોળી/ અન્ય લેક્સેટિવ્સ આપવામાં આવે છે.

જીસીઆરઆઇનાં પ્રોફેસર-હેડ ડો. પ્રીતિ સંઘવીએએ જણાવ્યું કે, ‘નાર્કોટિક દવાઓના વપરાશ તથા સ્ટોરેજ માટે ઈન્સ્ટિટ્યુટે રિકોગ્નાઇઝ્‌ડ મેડિકલ ઈન્સ્ટિટ્યુટેશન (આરએમઆઇ)નું સ્ટેટસ લેવું જરૂરી છે. આરએમઆઇ સ્ટેટસ માટે દરેક હોસ્પિટલમાં એક રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનરની જરૂર પડે છે. એનડીપીએસ એક્ટ અનુસાર મેડિકલ યુઝ ઓફ એસેન્સિયલ નાર્કોટિક ડ્રગ અથવા પેલિયેટિવ કેરની તાલીમ પામેલા ડોક્ટર જ રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનર બની શકે છે.’ 

દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની 3.50 લાખ ગોળી અપાય છે 2 - image

આ દવાનો કેટલો ડોઝ અપાય છે?

જીસીઆરઆઈમાં મોર્ફિન, મિથાડોન અને ફેંટાનિલ ઉપલબ્ધ છે. જેમાં મોર્ફિનની ૧૦મિલી.ગ્રામ અને ૩૦મિલી.ગ્રામની ગોળી,તેમજ તાત્કાલિક દર્દમાં રાહત માટે મોર્ફિન ઈંજેક્શન પણ રાખવામા આવે છે. મિથાડોન ની ગોળી તેમજ સિરપ ઉપલબ્ધ છે. તેમજ ફેંટાનિલનો પેચ (સ્ટિકર) ત્રણ પ્રકારના ડોઝ (12.5,25,50 માઈક્રોગ્રામ)માં ઉપલબ્ધ છે, જે એકવાર લગાવ્યા પછી 72 કલાક સુધી દુ:ખવામાં રાહત આપે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઓવર સ્પીડને કારણે સર્જાઈ રહ્યા છે અકસ્માત, દરરોજ 20 લોકો હોસ્પિટલ ભેગા

નાર્કોટિક્સ મેડિસિન એટલે શું?

એસેન્શિયલનાર્કોટિક ડ્રગ્સમાં મોર્ફિન, મિથાડોન અને ફેંટાનિલ, કોડેન, ઓકસીકોડેન અને હાઈડ્રોકોડેનનો સમાવેશ થાય છે. જેમાંથી મોર્ફિન, મિથાડોન અને ફેંટાનિલ સિવિલની કેન્સર હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. આ દવાઓ કાયદાકીય નિયંત્રણ હેઠળ રાખવામા આવે છે, કારણ કે આ દવાઓનો અનિયંત્રિત ઉપયોગ તેની આડઅસરો વધારી શકે છે.

નાર્કોટિક્સની કિમત કેટલી છે? જથ્થો કેટલો વપરાય છે?

જીસીઆરઆઈમાં છેલ્લા ચાર વર્ષમાં દર વર્ષે લગભગ સાડા-ત્રણ લાખથી વધુ મોર્ફિનની ગોળીઓનો વપરાશ થયો છે. ટેબલેટ મોર્ફિંન જુદા જુદા માત્રામાં (10 મિ. ગ્રામ અને 30 મિ. ગ્રામ) મળે છે. જેની કિંમત 1.50 થી 4.50 રૂપિયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો સુવર્ણ દબદબો, પ્રથમ દિવસે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા
GUJARAT

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો સુવર્ણ દબદબો, પ્રથમ દિવસે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા

June 6, 2026
મોરબી-હળવદ હાઈવે પર લોહિયાળ અકસ્માત, ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનના મોત | Morbi Halvad High…
GUJARAT

મોરબી-હળવદ હાઈવે પર લોહિયાળ અકસ્માત, ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનના મોત | Morbi Halvad High…

June 6, 2026
મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…
GUJARAT

મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…

June 6, 2026
Next Post
દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂ.100 કરોડનું ન…

દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂ.100 કરોડનું ન...

સ્થળાંતર પછી પણ મતદારોના નામ યાદીમાં હયાત, ચૂંટણીપંચના આદેશને પગલે BLO દોડ્યા | voter names on list …

સ્થળાંતર પછી પણ મતદારોના નામ યાદીમાં હયાત, ચૂંટણીપંચના આદેશને પગલે BLO દોડ્યા | voter names on list ...

મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ, પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યાં | 13 …

મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ, પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યાં | 13 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાવીજેતપુર: અગાઉ 6 કરોડના ડાયવર્ઝન ધોવાયા છતાં તંત્ર ન સુધર્યું! ભારજ નદી પર ફરી ‘વેઠ’ ઉતારાઈ, વાંસન…

પાવીજેતપુર: અગાઉ 6 કરોડના ડાયવર્ઝન ધોવાયા છતાં તંત્ર ન સુધર્યું! ભારજ નદી પર ફરી ‘વેઠ’ ઉતારાઈ, વાંસન…

5 months ago
અમદાવાદનો એવો રસ્તો જ્યાં 30 મિનિટનું અંતર દોઢ કલાકે કપાય! વાહનચાલકો હેરાન-પરેશાન! | ahmedabad sanan…

અમદાવાદનો એવો રસ્તો જ્યાં 30 મિનિટનું અંતર દોઢ કલાકે કપાય! વાહનચાલકો હેરાન-પરેશાન! | ahmedabad sanan…

6 months ago
વડોદરામાં બાળકીને માર મારવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો, પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા | vadodar…

વડોદરામાં બાળકીને માર મારવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો, પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા | vadodar…

7 months ago
કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહસિના કિદવઈનું નિધન, પૂર્વ PM ઈન્દિરા-રાજીવ સાથે હતા ખાસ સંબંધ | veteran co…

કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહસિના કિદવઈનું નિધન, પૂર્વ PM ઈન્દિરા-રાજીવ સાથે હતા ખાસ સંબંધ | veteran co…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News