gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે રિવરફ્રન્ટ પર શ્રમિક આક્રોશ રેલી, પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે કામદારોની ભીડ ઉમટશે | workers p…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
આજે રિવરફ્રન્ટ પર શ્રમિક આક્રોશ રેલી, પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે કામદારોની ભીડ ઉમટશે | workers p…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Worker Protest in Ahmedabad Riverfront: પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આજે ભારતીય મજદૂર સંઘ (BMS) દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ‘શ્રમિક આક્રોશ રેલી’નું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ, પગાર વધારા મુદ્દે હાઇકોર્ટના આદેશનું પાલન ન થતાં આંગણવાડી બહેનોએ પણ આંદોલન ઉગ્ર બનાવ્યું છે અને આગામી ૧લી ડિસેમ્બરથી 1000 બહેનોની ભૂખ હડતાળનું એલાન કર્યું છે.

રિવરફ્રન્ટ પર શ્રમિકોનો જમાવડો, માર્ગો ડાયવર્ટ

ભારતીય મજદૂર સંઘે જણાવ્યું કે, આશા વર્કરો, એસટી કર્મચારીઓ, બાંધકામ શ્રમિકો અને અન્ય ક્ષેત્રોના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં આ ‘આક્રોશ રેલી’ યોજવામાં આવી છે. આ રેલીમાં રાજ્યભરમાંથી હજારો કર્મચારીઓ અને શ્રમિકો ઉમટી પડ્યા છે.

વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાડજ સ્મશાનગૃહથી માંડીને આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટનો માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
આજે રિવરફ્રન્ટ પર શ્રમિક આક્રોશ રેલી, પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે કામદારોની ભીડ ઉમટશે 2 - image

આંગણવાડી બહેનોનો મોરચો

આંગણવાડી બહેનોનો મુદ્દો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરમાં અમદાવાદમાં મેમ્કો સર્કલ નજીક વીર સાવરકર રમત ગમત સંકુલમાં મોટી સંખ્યામાં બહેનોએ એકઠા થઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. પડતર માંગણીઓને લઇને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી હતી. અમદાવાદમાં મેમ્કો સર્કલ નજીક  વીર  સાવરકર રમત ગમત સંકુલના મેદાનમાં આંગણવાડી બહેનોએ સરકારવિરોધમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. એટલુ જ નહીં, 1લી ડિસેમ્બરથી એક હજાર આંગણવાડી બહેનો ભૂખ હડતાલ ઉતરવા એલાન કર્યુ છે. 

‘હાઇકોર્ટના આદેશનું પાલન કરો’

ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2024 ઓગસ્ટ મહિનામાં આંગણવાડી વર્કરોને રૂા.24,800 તથા હેલ્પરને રૂા.20,300 વેતન આપવા આદેશ કર્યો હતો. આમ છતાંય રાજ્ય સરકાર હાઇકોર્ટના આદેશનું પાલન કરવા તૈયાર નથી. આંગણવાડી બહેનોનું કહેવુ છેકે,  આઇસીડીએસ યોજનામાં આંગણવાડી વર્કરોની સક્રિય ભૂમિકા ભજવશે. છેલ્લા એક વર્ષથી વધુ સમય વિત્યો છે તેમ છતાંય આંગણવાડી બહેનોના પગારને લઇને સરકારના પેટનુ પાણી હાલતુ નથી. આ ઉપરાંત નિવૃત વય મર્યાદા 60 વર્ષ કરવાની માંગ કરાઇ છે.

આંગણવાડી બહેનોને બદલીની તક આપો  સાથે સાથે તાત્કાલિક ધોરણે મોબાઇલ ફોન આપવા પણ સરકારમાં રજૂઆત કરાઇ છે. આમ છતાંય પડતર માંગોને લઇને સરકારે ઘ્યાન આપ્યુ નથી. વારંવાર દેખાવો,રેલી અને વિરોધ પ્રદર્શન કર્યા પછી પણ મંત્રી કે સચિવે મંત્રણા માટે તૈયારી દર્શાવી નથી. એવો આક્ષેપ કરવામાં આવ્યો છેકે, આંગણવાડી બહેનોની રેલી માટે રિવરફ્રન્ટ પર પ્લોટ ભાડે રખાયો હતો તે માટે રૂા.42 હજાર ફી પણ ભરવામાં આવી હતી પણ છેલ્લી ઘડીએ મ્યુનિ.કોર્પોરેશન પ્લોટ ભાડે આપવા ઇન્કાર કરી દીધો હતો.

1000 બહેનોની ભૂખ હડતાળ, ગાંધીનગર ચક્કાજામની ચીમકી

ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠને એલાન કર્યું છે કે, જો તાત્કાલિક પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી 1 થી 10 ડિસેમ્બર સુધી એક હજાર આંગણવાડી બહેનો ભૂખ હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવશે. આ ઉપરાંત, આગામી સમયમાં ગાંધીનગર ચક્કાજામનો કાર્યક્રમ યોજવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તોરણીયાના એન્જિનિયરે મોબાઇલમાં લિંક ખોલતા 2.14 લાખ ઉપડી ગયા | Torania engineer opens link on mobile …
GUJARAT

તોરણીયાના એન્જિનિયરે મોબાઇલમાં લિંક ખોલતા 2.14 લાખ ઉપડી ગયા | Torania engineer opens link on mobile …

March 29, 2026
રોજકા પાસે ડમ્પર અને કાર અથડાતા યુવતીનું મોત | Girl dies after being hit by dumper and car near Rojk…
GUJARAT

રોજકા પાસે ડમ્પર અને કાર અથડાતા યુવતીનું મોત | Girl dies after being hit by dumper and car near Rojk…

March 29, 2026
તળાજી નદીના પુલનું મંથરગતિએ થતું કામ, વાહનચાલકોને હાલાકી | Work on Talaji River bridge underway at a…
GUJARAT

તળાજી નદીના પુલનું મંથરગતિએ થતું કામ, વાહનચાલકોને હાલાકી | Work on Talaji River bridge underway at a…

March 29, 2026
Next Post
પંચમહાલમાં લોકોને છેતરવાનું નવું તરકટ, ‘ગાંધીનગરથી બોલું છું..’ કહીને આ રીતે બેન્ક ખાતું ખાલી કરી ના…

પંચમહાલમાં લોકોને છેતરવાનું નવું તરકટ, 'ગાંધીનગરથી બોલું છું..' કહીને આ રીતે બેન્ક ખાતું ખાલી કરી ના...

નાસિક નજીક ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત: બે ગુજરાતીઓના મોત, ચારને ઇજા | nashik road acci…

નાસિક નજીક ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત: બે ગુજરાતીઓના મોત, ચારને ઇજા | nashik road acci...

સુરતમાં દુઃખદ ઘટના, ઓછા માર્ક્સ આવતા ધો.12ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું | Surat Class 12 Student En…

સુરતમાં દુઃખદ ઘટના, ઓછા માર્ક્સ આવતા ધો.12ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું | Surat Class 12 Student En...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો, મુસ્લિમ ધર્મ સાથે જોડવું ખોટું..’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો |…

‘ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો, મુસ્લિમ ધર્મ સાથે જોડવું ખોટું..’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો |…

12 months ago
ભાવનગર શહેર-જિલ્લામાં 6 માસમાં હત્યાના 18 બનાવો | 18 murder incidents in Bhavnagar city district in …

ભાવનગર શહેર-જિલ્લામાં 6 માસમાં હત્યાના 18 બનાવો | 18 murder incidents in Bhavnagar city district in …

8 months ago
જામનગર નજીક જોગવડ ગામમાં 25 વર્ષના એક યુવાનનું પોતાના ઘેર બાથરૂમમાં જતી વેળાએ હૃદયરોગનો હુમલો આવી જત…

જામનગર નજીક જોગવડ ગામમાં 25 વર્ષના એક યુવાનનું પોતાના ઘેર બાથરૂમમાં જતી વેળાએ હૃદયરોગનો હુમલો આવી જત…

3 months ago
અમદાવાદના રાણીપમાં પથ્થરમારો: એક જ સમાજના બે જૂથ સામસામે, 6ની અટકાયત | Tension in Ranip Ahmedabad Af…

અમદાવાદના રાણીપમાં પથ્થરમારો: એક જ સમાજના બે જૂથ સામસામે, 6ની અટકાયત | Tension in Ranip Ahmedabad Af…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News