gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલમાં લોકોને છેતરવાનું નવું તરકટ, ‘ગાંધીનગરથી બોલું છું..’ કહીને આ રીતે બેન્ક ખાતું ખાલી કરી ના…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલમાં લોકોને છેતરવાનું નવું તરકટ, ‘ગાંધીનગરથી બોલું છું..’ કહીને આ રીતે બેન્ક ખાતું ખાલી કરી ના…
9
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber Fraud in Panchmahal: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓને નિશાન બનાવતું એક મોટું સાયબર ફ્રોડ ષડયંત્ર સામે આવ્યું છે. ઠગબાજો દ્વારા પોતાને ‘આંગણવાડી કેન્દ્ર પી.એમ ઓફિસ ગાંધીનગરથી’ બોલતા હોવાનું જણાવીને ભોળી પ્રજાના બેન્ક ખાતામાંથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે.

ફ્રોડની મોડસ ઓપરેન્ડી 

મળતી માહિતી અનુસાર, કાલોલ તાલુકાના શામળદેવી ગામમાં આ પ્રકારની ઘટનાઓ બની છે. ફ્રોડ કરનારાઓ 9153062499 નંબર પરથી 7થી 10 જેટલા લાભાર્થીઓને કોલ કરીને તેમને જાળમાં ફસાવે છે. ફ્રોડ કરનાર ઇસમ કોલ શરૂ કરતાં જ તમારા વિસ્તારના આંગણવાડી કેન્દ્રનું નામ, લાભાર્થી મહિલાનું નામ અને આંગણવાડી સંચાલકનું નામ જેવી ચોક્કસ વિગતો આપશે, જેનાથી લાભાર્થીને વિશ્વાસ બેસે છે.

કોલ પર ઠગબાજો જણાવે છે કે, ‘તમારી પત્નીની ડિલિવરી સમયે મળતા 12,500 રૂપિયાનું ફોર્મ તમે ભર્યું હતું, તે પૈસા આવી ગયા છે, પરંતુ તમે તમારી પત્નીની બેંકની વિગતો આપી નથી. ત્યાર બાદ તે તમારી પત્નીનો આધારકાર્ડ નંબર જણાવીને તેને મેચ કરવા જણાવે છે. અંતે તમારા ખાતામાં બેલેન્સ ઓછું છે અથવા અન્ય કોઈ બહાનું કાઢીને OTP (વન ટાઇમ પાસવર્ડ) માગે છે અને OTP મળતાં જ બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડીને ફ્રોડ આચરે છે.

આ પણ વાંચો: દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની 3.50 લાખ ગોળી અપાય છે

ICDS વિભાગે કરી સ્પષ્ટતા

કાલોલ ICDS (Integrated Child Development Services) વિભાગમાં આ અંગે તપાસ કરવામાં આવતાં સ્પષ્ટ થયું છે કે, લાભાર્થીઓને સરકારી યોજનાના નામે વિભાગ તરફથી કોઈ કોલ કરવામાં આવતાં નથી. આ ઘટનાના પગલે સ્થાનિક પ્રજાને સજાગ રહેવાની અને અજાણ્યા કોલ પર બેન્કની કે આધાર કાર્ડની કોઈપણ વિગતો કે OTP ન આપવાની તાકીદ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
નાસિક નજીક ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત: બે ગુજરાતીઓના મોત, ચારને ઇજા | nashik road acci…

નાસિક નજીક ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત: બે ગુજરાતીઓના મોત, ચારને ઇજા | nashik road acci...

સુરતમાં દુઃખદ ઘટના, ઓછા માર્ક્સ આવતા ધો.12ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું | Surat Class 12 Student En…

સુરતમાં દુઃખદ ઘટના, ઓછા માર્ક્સ આવતા ધો.12ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું | Surat Class 12 Student En...

સુરતમાં પોલીસકર્મીનું ફરજ દરમિયાન છાતીમાં દુખાવા બાદ મોત, પોલીસ બેડામાં શોક | surat policeman dies o…

સુરતમાં પોલીસકર્મીનું ફરજ દરમિયાન છાતીમાં દુખાવા બાદ મોત, પોલીસ બેડામાં શોક | surat policeman dies o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં સોસાયટીમાંથી મળી આવેલા નવજાત શિશુના પ્રકરણમાં પ્રસુતા મહિલાની ઓળખ થઈ | Pregnant woman iden…

જામનગરમાં સોસાયટીમાંથી મળી આવેલા નવજાત શિશુના પ્રકરણમાં પ્રસુતા મહિલાની ઓળખ થઈ | Pregnant woman iden…

1 year ago
એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

5 months ago
પાદરા તાલુકાની સીમમાં કંપનીમાંથી રૃા.૭૪.૨૨ લાખ કિંમતના કેમિકલ પાવડરના ડ્રમની ચોરી | chemocal powder …

પાદરા તાલુકાની સીમમાં કંપનીમાંથી રૃા.૭૪.૨૨ લાખ કિંમતના કેમિકલ પાવડરના ડ્રમની ચોરી | chemocal powder …

11 months ago
વડોદરાની સંસ્થાએ શ્રાધ્ધ પક્ષમાં પાંજરાપોળની ગાયોને પડિયા-પતરાળામાં ભોજન કરાવ્યું | Vadodara organiz…

વડોદરાની સંસ્થાએ શ્રાધ્ધ પક્ષમાં પાંજરાપોળની ગાયોને પડિયા-પતરાળામાં ભોજન કરાવ્યું | Vadodara organiz…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News