gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત | 3 suspicious kashmi…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત | 3 suspicious kashmi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

3 Suspicious Kashmiris Detained in Bhuj: દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે, ત્યારે ગુજરાતમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટના પગલે રાજ્યભરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કચ્છના ભુજ શહેરમાં SOG ની ટીમે એક ગેસ્ટ હાઉસમાં દરોડો પાડી એક મહિલા સહિત ત્રણ કાશ્મીરીઓની શંકાસ્પદ ગતિવિધિઓને આધારે અટકાયત કરતાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર SOG ની ટીમને મળેલી બાતમીના આધારે ભુજના ‘જનતા ઘર ગેસ્ટ હાઉસ’ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, ગેસ્ટ હાઉસના એક રૂમમાંથી ત્રણ કાશ્મીરી વ્યક્તિઓ મળી આવી હતી, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થતો હતો.

પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ગેસ્ટ હાઉસના રજિસ્ટરમાં માત્ર એક જ કાશ્મીરી યુવકની એન્ટ્રી કરવામાં આવી હતી. રૂમ જમ્મુ-કાશ્મીરના ઝાંગલીમાં રહેતા જમીલ અહમદખાન અબ્દુલ મજીદખાનના નામે બુક કરવામાં આવ્યો હતો. જોકે, રૂમમાં ત્રણ લોકો રોકાયેલા હોવા છતાં સંચાલકોએ માત્ર એક જ વ્યક્તિની નોંધણી કરી હતી. આ ગંભીર બેદરકારી અને નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક પિતા-પુત્ર જનક ભાટીયા અને વિનય જનક ભાટીયા સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટના પડઘા: સમગ્ર ગુજરાત હાઇઍલર્ટ પર, રાજ્યભરમાં ઠેર-ઠેર નાકાબંધી અને સઘન ચેકિંગ

SOG એ તાત્કાલિક અસરથી ત્રણેય કાશ્મીરીઓની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ 1 નવેમ્બરથી આ હોટલમાં રોકાયેલા હતા અને કચ્છમાં દાન માંગવાના હેતુથી આવ્યા હતા. જોકે, દિલ્હી બ્લાસ્ટના એલર્ટ વચ્ચે તેમની હાજરી અને ગેસ્ટ હાઉસની એન્ટ્રીમાં ગડબડને કારણે સુરક્ષા એજન્સીઓ કોઈ કચાશ રાખવા માંગતી નથી.

પોલીસે ત્રણેયના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને તેને વધુ પરીક્ષણ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે મોકલી આપ્યા છે. હાલ પોલીસ સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ત્રણેય કાશ્મીરીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
વડોદરા શહેરમાં અછોડા તોડ, ચોરીની ઘટનાઓમાં મંકી માસ્કનો ઉપયોગ : પ્રતિબંધનો કડક અમલ જરૂરી | Use of mon…

વડોદરા શહેરમાં અછોડા તોડ, ચોરીની ઘટનાઓમાં મંકી માસ્કનો ઉપયોગ : પ્રતિબંધનો કડક અમલ જરૂરી | Use of mon...

રેલવે મુસાફરો માટે ખુશીના સમાચારઃ રાજકોટથી પોરબંદર વચ્ચે શરૂ કરાઈ નવી ટ્રેન, જાણો સમય અને વધુ વિગત |…

રેલવે મુસાફરો માટે ખુશીના સમાચારઃ રાજકોટથી પોરબંદર વચ્ચે શરૂ કરાઈ નવી ટ્રેન, જાણો સમય અને વધુ વિગત |...

વડોદરામાં ચાર રસ્તે 100 મીટરમાં વાહન પાર્કની મનાઈ ફરમાવતા જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન | Violation of …

વડોદરામાં ચાર રસ્તે 100 મીટરમાં વાહન પાર્કની મનાઈ ફરમાવતા જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન | Violation of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક અઠવાડિયાથી દિલ્હીના પાડોશી રાજ્યમાં આવી રહ્યા છે સતત ભૂકંપ, શું કોઈ મોટા ખતરાના સંકેત? | multiple…

એક અઠવાડિયાથી દિલ્હીના પાડોશી રાજ્યમાં આવી રહ્યા છે સતત ભૂકંપ, શું કોઈ મોટા ખતરાના સંકેત? | multiple…

1 year ago
ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ | Gandhinagar M…

ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ | Gandhinagar M…

11 months ago
CBSEનો મોટો નિર્ણય: ધોરણ 6થી ‘ત્રીજી ભાષા’ ફરજિયાત, શાળાઓને 7 દિવસમાં નિયમ લાગુ કરવા આદેશ | CBSE Mak…

CBSEનો મોટો નિર્ણય: ધોરણ 6થી ‘ત્રીજી ભાષા’ ફરજિયાત, શાળાઓને 7 દિવસમાં નિયમ લાગુ કરવા આદેશ | CBSE Mak…

4 months ago
અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News