gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ, 7 જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર | Red alert in…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ, 7 જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર | Red alert in…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Heatwave in Gujarat: ગુજરાતમાં આગ વરસાવતી ગરમીનું પ્રમાણ યથાવત્ રહેતા સળંગ બીજા દિવસે 7 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. સોમવારે (સાતમી એપ્રિલ) રાજકોટમાં 44.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 5.2 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી ૩ દિવસ રાજકોટનું તાપમાન 45 ડિગ્રી થવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 42.9 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.9 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. 

આજે સાત જિલ્લામાં રેડ એલર્ટ

સળંગ ત્રીજા દિવસે અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધારે હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહી શકે છે. પરંતુ હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં બે દિવસમાં ગરમીનો પારો 44 ડિગ્રી થઈ શકે છે. મંગળવારે (આઠમી એપ્રિલ) કચ્છમાં રેડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ અને મોરબીમાં એલર્ટ આપવામાં આવ્યું છે. 

ગુજરાતમાં આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ, 7 જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર 2 - image

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન: ગાંધી આશ્રમ જશે દિગ્ગજો, પ્રિયંકા ગાંધીને સોંપાઈ શકે છે મોટી જવાબદારી

હીટવેવને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટરે બેઠક યોજી હતી. જેમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા, જિલ્લામાં સ્કૂલોનો સમય બપોરે નહીં રાખી સવારનો જ રાખવા, રેલવે સ્ટેશન,બસ સ્ટેશન, બજારોમાં સ્વૈ.સંસ્થા મારફત પાણી-છાશના પરબ શરૂ કરાવવા સહિતની સૂચનાઓ જારી કરી છે. અતિશય અસામાન્ય અગ્નિવર્ષામાં બપોરે ખરેખર હીટવેવ એક્શન પ્લાનમાં કેટલા એક્શન લેવાય છે. તેની મહાપાલિકા,આરોગ્ય અધિકારીઓ, કલેક્ટર, જિલ્લા પંચાયત સહિત તંત્રોએ કમસેકમ એ.સી.કારમાં બપોરના સમયે નીકળીને સ્થિતિ જોઈ-જાણી પગલા લેવાની જરૂર છે.

ગુજરાતમાં આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ, 7 જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
Video: જયપુરમાં નશામાં ધૂત કારચાલકે 9 લોકોને અડફેટે લીધા, બેના ઘટનાસ્થળે જ મોત | rajasthan 2 killed …

Video: જયપુરમાં નશામાં ધૂત કારચાલકે 9 લોકોને અડફેટે લીધા, બેના ઘટનાસ્થળે જ મોત | rajasthan 2 killed ...

ચીન ઝૂકશે નહીં, સામો પ્રહાર કરવા સજ્જ… ટ્રમ્પની 50 ટકા ટેરિફની ધમકી પર ડ્રેગન અડગ | china on donal…

ચીન ઝૂકશે નહીં, સામો પ્રહાર કરવા સજ્જ... ટ્રમ્પની 50 ટકા ટેરિફની ધમકી પર ડ્રેગન અડગ | china on donal...

ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો | stock Market Recovers Sharply …

ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો | stock Market Recovers Sharply ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થરુર બાદ વધુ એક દિગ્ગજ નેતા કોંગ્રેસથી નારાજ! સોશિયલ મીડિયા પર આડકતરી પોસ્ટ કરતાં રાજકારણ ગરમાયું | …

થરુર બાદ વધુ એક દિગ્ગજ નેતા કોંગ્રેસથી નારાજ! સોશિયલ મીડિયા પર આડકતરી પોસ્ટ કરતાં રાજકારણ ગરમાયું | …

1 year ago
રેલવે ઇ-ટિકિટ બુક કરતી વખતે નવો નિયમ લાગુ | Indian Railways : New rule applicable while booking rail…

રેલવે ઇ-ટિકિટ બુક કરતી વખતે નવો નિયમ લાગુ | Indian Railways : New rule applicable while booking rail…

11 months ago
આંકલાવના મૂંજકુવા પાસે અને બોરસદમાંથી ચાઇનીઝ દોરી સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with Chinese …

આંકલાવના મૂંજકુવા પાસે અને બોરસદમાંથી ચાઇનીઝ દોરી સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with Chinese …

9 months ago
અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ…

અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News