gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Video: જયપુરમાં નશામાં ધૂત કારચાલકે 9 લોકોને અડફેટે લીધા, બેના ઘટનાસ્થળે જ મોત | rajasthan 2 killed …

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in INDIA
0 0
0
Video: જયપુરમાં નશામાં ધૂત કારચાલકે 9 લોકોને અડફેટે લીધા, બેના ઘટનાસ્થળે જ મોત | rajasthan 2 killed …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hit And Run In Jaipur: રાજસ્થાનના જયપુર નાહરગઢ વિસ્તારમાં સોમવારે (સાતમી એપ્રિલ) સાંજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. અહીં એક બેકાબૂ SUV કારે રસ્તા પર ચાલી રહેલા અનેક ટુ-વ્હીલર સવારો અને રાહદારીઓને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કારચાલક નશામાં હતો

અહેવાલો અનુસાર, આ હિટ એન્ડ રનની ઘટના રાજસ્થાનના જયપુરના નાહરગઢ વિસ્તારમાં બની હતી, આ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક બેકાબૂ સફેદ કાર અનેક વાહનોને ટક્કર મારે છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક કારનો પીછો કર્યો, તેને ઘેરી લીધી અને ડ્રાઇવરને પકડીને પોલીસને સોંપી દીધો. પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે કારચાલક ખૂબ જ નશામાં હતો.

હવા મહલના ધારાસભ્ય બાલમુકુન્દાચાર્યએ જણાવ્યું હતું કે, ‘કારચાલક એટલો નશામાં હતો કે તે ભાનમાં નહોતો. તેણે પહેલા MI રોડ પર એક વ્યક્તિને ટક્કર મારી, તે જ કારે ગાલ્ટા ગેટ વિસ્તારમાં ઘણાં લોકોને ટક્કર મારી હતી.’

Video: જયપુરમાં નશામાં ધૂત કારચાલકે 9 લોકોને અડફેટે લીધા, બેના ઘટનાસ્થળે જ મોત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત | Windfall Tax o…
INDIA

May 16, 2026
‘જેને જવું હોય જાય, હું બળજબરી નહીં કરું…’ TMCમાં બળવાના સંકેત વચ્ચે મમતાનું મોટું નિવેદન | mamata…

વિદેશ જનારાઓ પર વધારાનો ટેક્સ ઝીંકાશે? ખુદ PM મોદીએ સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ | PM Modi Slams Rumo…

Next Post
ચીન ઝૂકશે નહીં, સામો પ્રહાર કરવા સજ્જ… ટ્રમ્પની 50 ટકા ટેરિફની ધમકી પર ડ્રેગન અડગ | china on donal…

ચીન ઝૂકશે નહીં, સામો પ્રહાર કરવા સજ્જ... ટ્રમ્પની 50 ટકા ટેરિફની ધમકી પર ડ્રેગન અડગ | china on donal...

ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો | stock Market Recovers Sharply …

ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો | stock Market Recovers Sharply ...

વડોદરાના પાદરામાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરે ટક્કર મારતાં 3 યુવકોને કાળ ભરખી ગયો | Vadodara: Tractor…

વડોદરાના પાદરામાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરે ટક્કર મારતાં 3 યુવકોને કાળ ભરખી ગયો | Vadodara: Tractor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસકાંઠામાં કેનાલમાં કાર ખાબકતાં 4ના મોત, 3 બાળકો એક પુરુષની મળી લાશ | 4 killed as car falls into c…

1 year ago
Budget 2026: શેરબજારમાં રોકાણ કરનારાને મોટો ફાયદો, 1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમ | Budget 2026: Share …

3 months ago
નડિયાદ અને મહેમદાવાદમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર | Nadiad and Mehmadabad receive more than…

10 months ago
અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ, ગ્રાહક તેને સ્કેન કરી અસલી-નકલીની કરી શકશે ઓળખ | Amul wi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News