gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડાતુ હતુ, ગ્યાસપુરમાં ગેરકાયદે ચાલતા ધોબીઘાટના ૧૯ યુનિટ તોડાયા | Poll…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડાતુ હતુ, ગ્યાસપુરમાં ગેરકાયદે ચાલતા ધોબીઘાટના ૧૯ યુનિટ તોડાયા | Poll…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર.5 મે,2026

અમદાવાદના દક્ષિણઝોનના લાંભા વોર્ડના ગ્યાસપુર વિસ્તારમાં
ગેરકાયદે ચાલતા અને સાબરમતી નદીમા પ્રદૂષિત પાણી છોડતા  ધોબીઘાટના ૧૯ યુનિટ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ
દ્વારા તોડી પડાયા છે.કોર્પોરેશન અને જી.પી.સી.બી.ની નજર તળે એક વર્ષથી ધમધમતા આ
યુનિટો સામે નોટિસ આપીને અંતે કાર્યવાહી કરવામા આવી છે. જી.પી.સી.બી.ની નોટિસ પછી
કરવામા આવેલી કાર્યવાહીને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે સવાલ થઈ રહયા છે.એક
વર્ષથી નોટિસ અપાઈ હતી તો કોર્પોરેશન તરફથી કયા કારણથી કાર્યવાહી કરવામા ના આવી.

કહેવાતા સ્માર્ટસિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ
એસ્ટેટ વિભાગ સામાન્ય ઓટલા તોડી મોટા ઉપાડે તેનો પ્રચાર કરવા માટે જાણીતો છે.
પરંતુ ગ્યાસપુર વિસ્તારમા વ્યાપક પ્રમાણમા ગેરકાયદે ધોબીઘાટના એકમ ચાલતા હોય તેની
સામે કાર્યવાહી કરવા માટે એક વર્ષ જેટલા સમયની રાહ જુએ છે. એસ્ટેટ વિભાગના અધિકારી
કીશોર પટેલ બચાવમા કહે છે
,
મોટા વોશિંગ યુનિટોને તેમના શેડ જાતે ઉતારી લેવા નોટિસ આપી હોવાથી તેમના
દ્વારા ઉતારી લેવામા આવ્યા છે.સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ
, ગેરકાયદે ચાલતા આ
ધોબીઘાટના લાંભાના નવા ચૂંટાયેલા ભાજપના એક કોર્પોરેટરના સંબંધીના ચાર યુનિટનો
સમાવેશ થતો હતો.જો કે
,એસ્ટેટ
વિભાગના અધિકારી આ વાતને સમર્થન આપતા નથી. કોર્પોરેશનના  એક સબ ઈન્સપેકટરના કહેવા મુજબ
,પહેલા આ યુનિટો
સામે કાર્યવાહી કરવામા આવી હતી.પરંતુ ફરી આ યુનિટો શરૃ કરાયા હતા.અમદાવાદમાં આ
ધોબીઘાટના યુનિટો ઉપરાંત અનેક ફેકટરીઓ દ્વારા સાબરમતી નદીમા પ્રદૂષિત પાણી છોડવામા
આવે છે છતાં કાર્યવાહી થતી નથી એવી ચર્ચા તોડી પડાયેલા યુનિટોના માલિકોમા થતી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
રબ્બર સોસાયટી નજીક માતા – પુત્ર પર પાંચ લોકોનો પાઇપ વડે હુમલો | Five people attack mother and son wi…

રબ્બર સોસાયટી નજીક માતા - પુત્ર પર પાંચ લોકોનો પાઇપ વડે હુમલો | Five people attack mother and son wi...

પોરબંદરમાં સાડાચાર વર્ષની બાળકી પર 12 વર્ષના તરૂણનું વારંવાર દૂષ્કર્મ | Four and a half year old gir…

પોરબંદરમાં સાડાચાર વર્ષની બાળકી પર 12 વર્ષના તરૂણનું વારંવાર દૂષ્કર્મ | Four and a half year old gir...

ખાયા પીયા કુછ નહીં, ગ્લાસ તોડા બારા આના, હાટકેશ્વર બ્રિજ બનાવવા અને તોડવાનો ખર્ચ કોર્પોરેશને ભોગવ્યો…

ખાયા પીયા કુછ નહીં, ગ્લાસ તોડા બારા આના, હાટકેશ્વર બ્રિજ બનાવવા અને તોડવાનો ખર્ચ કોર્પોરેશને ભોગવ્યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુપોષણમુક્ત ગુજરાત: વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘સેન્ટ્રલાઈઝ્ડ કિચન’ અટવાયો | Gujarat’s Central…

કુપોષણમુક્ત ગુજરાત: વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘સેન્ટ્રલાઈઝ્ડ કિચન’ અટવાયો | Gujarat’s Central…

7 months ago
લાલપુરના મેઘપર નજીક રાજ બિહારી હોટલમાંથી નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપાયો | A quantity of intoxicating …

લાલપુરના મેઘપર નજીક રાજ બિહારી હોટલમાંથી નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપાયો | A quantity of intoxicating …

3 months ago
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ | Historic free trade agreement between India …

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ | Historic free trade agreement between India …

5 months ago
‘અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે’, SCO સમિટ પર બોલ્યું ચીન | This Wi…

‘અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે’, SCO સમિટ પર બોલ્યું ચીન | This Wi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News