gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો | stock Market Recovers Sharply …

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in Business
0 0
0
ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો | stock Market Recovers Sharply …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Recovery: ભારતીય શેર બજાર મંગળવારે ટ્રમ્પના ટેરિફના ડરથી બહાર આવતું જોવા મળી રહ્યું છે. સોમવારે ભાડે કડાકા બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળું સેન્સેક્સ માર્કેટ ખુલતાં જ 1200 અંક ઉછાળો થયો હતો. જોકે, નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ 350 અંકનો જોરદાર વધારા સાથે શરૂઆત થઈ હતી. આ દરમિયાન Tata Steel, Tata Motors થી લઈને Adani Ports સુધીના શેર ગ્રીન ઝોનમાં વેપાર કરતા જોવા મળ્યા.

TATA સહિત 10 શેરોમાં ઉછાળો

શેર બજારમાં તેજી વચ્ચે Titan (5.01%), Adani Ports (3.64%), Bajaj Finserve (3.05%), Tata Steel, (3.02%), Axis Bank (3%), Tata Motors (3.24%), SBI (2.79%), Zomato (2.22%), IndusInd Bank(2.06%), Reliance (1.20%) ના ઉછાળા સાથે વ્યાપાર કરતા જોવા મળ્યાં.

આ પણ વાંચોઃ નિકાસકારો પર દબાણ, યુએસ ખરીદદારો દ્વારા કરાઈ રહેલી ડિસ્કાઉન્ટની માંગ

મળ્યા હતાં પોઝિટિવ સંકેત

સોમવારે શેર બજારમાં પહેલાંથી જ તેજીના સંકેત મળવા લાગ્યા હતાં. જાપાન અને હોંગકોંગના શેર બજારોમાં તોફાની તેજી જોવા મળી હતી. વળી, Gift Nifty ની શરૂઆતી કારોબારમાં લગભગ 400 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જાપાનના નિક્કેઈમાં 7% નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. Hongkong HangSang Index પણ લગભગ 3% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

ગઈકાલે શેર બજારમાં ભારે કડાકો

ભારતીય શેર માર્કેટમાં ગઈકાલે (સોમવારે) જોરદાર કડાકો થયો હતો. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી ધરાશાયી થઈ ગયા હતાં. BSE નો સેન્સેક્સ 71,449 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 75,364.69  થી નીચે ગયો અને ટૂંક સમયમાં 71,425 ના સ્તરે આવી ગયો. જોકે અંતમાં થોડી રિકવરી જોવા મળી, છતાં BSE સેન્સેક્સ 2226.79 પોઈન્ટ અથવા 2.95 ટકા ઘટીને 73,137.90 પર બંધ થયો હતો.

આ પણ વાંચોઃ શેરોમાં સુનામી : સેન્સેક્સ 3940 પોઈન્ટના કડાકા બાદ અંતે 2227 પોઈન્ટ તૂટયો

સેન્સેક્સની જેમ, નિફ્ટી પણ ટ્રેડિંગ દિવસે 21,758 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 22,904 થી નીચે હતો. દિવસ દરમિયાન તે લગભગ 1,000 પોઈન્ટ ઘટીને 21,743 પર પહોંચ્યો. અંતે, NSE નિફ્ટીએ પણ થોડો સુધારો દર્શાવ્યો અને 742.85 પોઈન્ટ અથવા 3.24 ટકાના ઘટાડા સાથે 22,161.60 ના સ્તરે બંધ થયો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…
Business

PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

May 13, 2026
રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓમાં ઝડપી તેજી: ચાંદીમાં રૂ.13 હજારનો ઉછાળો | Precious metals surge as rupe…
Business

રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓમાં ઝડપી તેજી: ચાંદીમાં રૂ.13 હજારનો ઉછાળો | Precious metals surge as rupe…

May 13, 2026
Next Post
વડોદરાના પાદરામાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરે ટક્કર મારતાં 3 યુવકોને કાળ ભરખી ગયો | Vadodara: Tractor…

વડોદરાના પાદરામાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરે ટક્કર મારતાં 3 યુવકોને કાળ ભરખી ગયો | Vadodara: Tractor...

વડોદરાના કમાટીબાગના ઝૂમાં પશુ-પંખીઓને ગરમીમાં રાહત આપવા કાળજી લેવાનું શરૂ | Care has been taken for …

વડોદરાના કમાટીબાગના ઝૂમાં પશુ-પંખીઓને ગરમીમાં રાહત આપવા કાળજી લેવાનું શરૂ | Care has been taken for ...

વડોદરાના નાગરવાડામાં પાણીના કકળાટ વચ્ચે કોર્પોરેશનને પાણીની લાઈનમાંથી 100 કિલોથી વધુ કચરો બહાર કાઢ્ય…

વડોદરાના નાગરવાડામાં પાણીના કકળાટ વચ્ચે કોર્પોરેશનને પાણીની લાઈનમાંથી 100 કિલોથી વધુ કચરો બહાર કાઢ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ઠેર-ઠેર આકાશમાં રોશનીથી કુતુહલ : એલિયન દેખાયાની ચર્ચા, બલુન હોવાનો દિવ્ય દર્શન પુરોહિતની સ…

ગુજરાતમાં ઠેર-ઠેર આકાશમાં રોશનીથી કુતુહલ : એલિયન દેખાયાની ચર્ચા, બલુન હોવાનો દિવ્ય દર્શન પુરોહિતની સ…

3 months ago
19 અપ્રિલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર નિરીક્ષણ, બપોરના 12:30 સુધી મેટ્રો સેવા સ્થગિત | Ahmedabad…

19 અપ્રિલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર નિરીક્ષણ, બપોરના 12:30 સુધી મેટ્રો સેવા સ્થગિત | Ahmedabad…

1 year ago
ઇઝરાયલનો ઈરાન પર હુમલો: બંને ભારતના ખાસ મિત્ર દેશો, ક્રૂડ ઓઇલની કિંમતો પર થશે અસર | what impact on i…

ઇઝરાયલનો ઈરાન પર હુમલો: બંને ભારતના ખાસ મિત્ર દેશો, ક્રૂડ ઓઇલની કિંમતો પર થશે અસર | what impact on i…

11 months ago
RSSના વડા મોહન ભાગવતે મુસ્લિમ ધર્મગુરુઓ સાથે કરી મુલાકાત, જાણો કયા કયા મુદ્દે થઈ વાતચીત | RSS chief …

RSSના વડા મોહન ભાગવતે મુસ્લિમ ધર્મગુરુઓ સાથે કરી મુલાકાત, જાણો કયા કયા મુદ્દે થઈ વાતચીત | RSS chief …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News