gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચીન ખાતેથી આયાત થતા રબરની એન્ટી ડમ્પિંગ ડયૂટી માટેની તપાસ શરૂ કરાઈ | Anti dumping duty investigation…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in Business
0 0
0
ચીન ખાતેથી આયાત થતા રબરની એન્ટી ડમ્પિંગ ડયૂટી માટેની તપાસ શરૂ કરાઈ | Anti dumping duty investigation…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ચીન ખાતેથી આયાત થતા રબરની વાણિજ્ય મંત્રાલયની પાંખ ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીસે (ડીજીટીઆર) એન્ટી-ડમ્પિંગ ડયૂટી તપાસ શરૂ કરી છે. ચીનના રબરનો ઉપયોગ મોટેભાગે ઓટો ઉદ્યોગ દ્વારા કરવામાં આવે છે. 

સ્થાનિક ઉદ્યોગ દ્વારા કરાયેલી ફરિયાદમાં દાવો કરાયો છે કે હેલો ઈસોબ્યુટન અને ઈસોપ્રેન રબરના ડમ્પિંગથી નુકસાન થઈ રહ્યું છે. 

થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં રાખી ચીનના રબર પર એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરવા વિનંતી કરવામાં આવી હોવાનું ડીજીટીઆર દ્વારા એક નોટિફિકેશનમાં જણાવાયું હતું. ફરિયાદમાં  પ્રથમ દર્શિય રીતે તથ્ય જણાતા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ નોટિફિકેશનમાં નોંધવામાં આવ્યું છે. 

ચીનના રબરના ડમ્પિંગને કારણે ઘરેલુ ઉદ્યોગને નુકસાન થઈ રહ્યાનું સ્પષ્ટ થશે તો ડીજીટીઆર એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરવા ભલામણ કરશે. 

ડયૂટી લાગુ કરવા અંગેનો અંતિમ નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવે છે. આ પ્રોડકટનો ઉપયોગ બાઈસિકલની અંદરની ટયૂબ્સ, ઊતારૂ કાર, ટ્રકસ  તથા અન્ય ટાયરોના ઉત્પાદનમાં થાય છે. આ ઉપરાંત હોસિસ, સીલ્સ, ટેન્ક લાઈનિંગ્સ, કન્વેયર બેલ્ટસના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થાય છે. 

દેશના ઉદ્યોગોને રક્ષણ આપવા ભારતે અનેક પ્રોડકટસની આયાત પર ડયૂટી લાગુ કરવામાં આવી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફંડોની તેજી : સેન્સેક્સ 291 પોઈન્ટ વધીને 77094 | Funds rally: Sensex rises 291 points to 77094
Business

ફંડોની તેજી : સેન્સેક્સ 291 પોઈન્ટ વધીને 77094 | Funds rally: Sensex rises 291 points to 77094

June 23, 2026
સોના-ચાંદીના ભાવ ઉછળ્યા જ્યારે ક્રૂડ તેલના ભાવ વધ્યા પછી પ્રત્યાઘાતી ઘટયા | Gold and silver prices r…
Business

સોના-ચાંદીના ભાવ ઉછળ્યા જ્યારે ક્રૂડ તેલના ભાવ વધ્યા પછી પ્રત્યાઘાતી ઘટયા | Gold and silver prices r…

June 23, 2026
ચીન વિદેશી કંપનીઓને સ્થાનિક શેર બજારમાં લિસ્ટિંગની મંજૂરી આપશે | China will allow foreign companies …
Business

ચીન વિદેશી કંપનીઓને સ્થાનિક શેર બજારમાં લિસ્ટિંગની મંજૂરી આપશે | China will allow foreign companies …

June 23, 2026
Next Post
સાયલા, ચુડા, લીંબડી તાલુકામાં વીજ તંત્રના દરોડા, 22 જોડાણમાં ગેરરીતિ પકડાઇ | electricity systems in …

સાયલા, ચુડા, લીંબડી તાલુકામાં વીજ તંત્રના દરોડા, 22 જોડાણમાં ગેરરીતિ પકડાઇ | electricity systems in ...

સોનું સ્થિર જ્યારે અમદાવાદ ચાંદી વધી રૂ. 1,60,000ની નજીક પહોંચી | Gold remains stable while Ahmedaba…

સોનું સ્થિર જ્યારે અમદાવાદ ચાંદી વધી રૂ. 1,60,000ની નજીક પહોંચી | Gold remains stable while Ahmedaba...

નાના કેરાળામાં રેતી ચોરી અટકાવતા ખનીજ ટીમ પર ડમ્પર ચડાવી દેવાની ધમકી | Threat of driving a dumper on…

નાના કેરાળામાં રેતી ચોરી અટકાવતા ખનીજ ટીમ પર ડમ્પર ચડાવી દેવાની ધમકી | Threat of driving a dumper on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Budget 2026: કોર્પોરેટ જગતે બજેટને ભારતની વૈશ્વિક ક્ષમતા વધારનારું ગણાવ્યું, જુઓ વિવિધ હસ્તીઓની પ્રત…

Budget 2026: કોર્પોરેટ જગતે બજેટને ભારતની વૈશ્વિક ક્ષમતા વધારનારું ગણાવ્યું, જુઓ વિવિધ હસ્તીઓની પ્રત…

5 months ago
મ.ન.પા. પામેલાં મોરબીમાં ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા: વધુ 12નો બળવો

મ.ન.પા. પામેલાં મોરબીમાં ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા: વધુ 12નો બળવો

2 months ago
ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર ‘કારોબાર’

ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર ‘કારોબાર’

8 months ago
Explainer: શેખ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે ભારતની રાજકીય પરીક્ષા, જાણો ભારત કેવા કારણો આપીને આ માગ નક…

Explainer: શેખ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે ભારતની રાજકીય પરીક્ષા, જાણો ભારત કેવા કારણો આપીને આ માગ નક…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News