gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામમાં ખુલ્લી વરસાદી ગટરમાં રિક્ષા ખાબકી | Rickshaw falls into open storm drain in Viramgam

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
વિરમગામમાં ખુલ્લી વરસાદી ગટરમાં રિક્ષા ખાબકી | Rickshaw falls into open storm drain in Viramgam
5
VIEWS
Share on FacebookShare on Twitter

ટ્રેક્ટરની
મદદથી રિક્ષા બહાર કઢાઇ

વાહનોની
અવરજવરથી વ્યસ્ત રહેતા ગોલવાડી દરવાજા પાસે ગટર કન્સીલડ કરવાની માંગ

વિરમગામ – 
વિરમગામ શહેરમાં ગોલવાડી દરવાજા પોલીસ ચોકી સામે આવેલી
ખુલ્લી વરસાદી ગટરની અંદર આજે વહેલી સવારે એક દૂધના ખાલી કેરેટ ભરેલી રિક્ષા ખાબકી
હતી.

રિક્ષા
ચાલક વાહન પાર્ક કરીને દૂધના પૈસા લેવા ગયા હતા ત્યારે કોઈ કારણોસર પાર્ક કરેલી
રિક્ષા ગટરમાં પડી ગઈ હતી. સદનસીબે રિક્ષામાં કોઈ બેઠેલું ન હોવાથી જાનહાનિ ટળી
હતી. બાદમાં ટ્રેક્ટરની મદદથી રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી.

વિરમગામમાંથી
આશરે ચાર કિલોમીટર લાંબી ખુલ્લી વરસાદી ગટર પસાર થાય છે
, જેમાં વાહનો અને પશુઓ
પડવાની ઘટનાઓ અવારનવાર બને છે. ગટરને કન્સીલડ કરવાનું કામ કરોડોના ખર્ચે ખાનગી
એજન્સીને સોંપાયું છે
, પરંતુ ગોલવાડી દરવાજાથી ભરવાડી દરવાજા
વચ્ચેનો અત્યંત વ્યસ્ત વિસ્તાર હજુ બાકી છે. શહેરીજનો અને વેપારીઓમાંથી આ
વિસ્તારની ગટરને પ્રથમ અગ્રતા આપી તાત્કાલિક કન્સીલડ કરવા માટેની કડક માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
2 બાઈક અથડતા દંપતી ખંડિત, પતીનું મોત | Couple injured in 2 bike collision husband dies

માતા-પિતાએ તરૃણીને ઠપકો આપતા ઘર છોડયું | Parents scolded the young woman and left the house

ખેડામાં જાહેર માર્ગો, ફૂટપાથ પરના દબાણો દૂર કરવા તંત્રની કવાયત | System exercises to relieve pressur…

ખેડામાં જાહેર માર્ગો, ફૂટપાથ પરના દબાણો દૂર કરવા તંત્રની કવાયત | System exercises to relieve pressur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોખરામાં ફસાયેલા ભાવનગરના પ્રવાસીઓ સુરક્ષિત ભારત પહોંચ્યા | Tourists from Bhavnagar stranded in Pokh…

11 months ago
સાણંદના શીયાવાડામાં ત્રાટકેલા લૂટારૂઓએ કુહાડી બતાવી લૂંટ આચરી | robbery case reported in Shiyavada v…

12 months ago
સુરતમાં પીપલોદના લેક વ્યુ ગાર્ડનમાં મેઈન્ટેનન્સ અભાવે મુલાકાતીઓ ઈજાગ્રસ્ત થયા, સ્થાયી સુચના બાદ રીપે…

9 months ago
કચ્છ: 6 વર્ષની દુષ્કર્મ પીડિતાને યોગ્ય સારવાર ના મળી, કૉર્ટે હોસ્પિટલોને ફટકારી શૉ કૉઝ નોટિસ | Mundr…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News