gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાગીદારીમાં આઇટી કંપની ખોલી સાઈબરફ ફ્રોડના રૃપિયા જમા કરાવ્યાં | Opened an IT company in partnership…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
ભાગીદારીમાં આઇટી કંપની ખોલી સાઈબરફ ફ્રોડના રૃપિયા જમા કરાવ્યાં | Opened an IT company in partnership…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાથે રહેતા મિત્રોએ જ વિશ્વાસઘાત કર્યો

હૈદરાબાદ પોલીસ યુવાનને લઈ ગઈ ત્યારે કૌભાંડનો ભાંડો ફૂટયો ઃ બે મિત્રો સામે ફરિયાદ દાખલ કરાઇ

ગાંધીનગર :  દાહોદનો યુવાન ગાંધીનગરમાં રહીને અભ્યાસ કરતો હતો તે
દરમિયાન તેમના જ વિસ્તારના બે યુવાનો સાથે સંપર્ક થયો હતો અને તેમણે ભાગીદારીમાં
આઈ ટી કંપની ખોલવાનું કહી આ કંપનીમાં સાયબર ફ્રોડના રૃપિયા જમા કરાવી વિશ્વાસઘાત
કર્યો હોવાનું બહાર આવ્યું છે. જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ
કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દાહોદના
ગમલા ગામમાં રહેતો યુવાન રોહિત છત્રસિંહ કલમી ફૂટબોલ તથા રંગબી ગેમનો ખેલાડી છે.
જેણે ફરિયાદ નોંધાવી હતી કે
,
તે ૨૦૧૭થી દાહોદના દેવગઢ બારીયા ખાતે રહેતા સંજીવ બાબુભાઈ બારીયાને ઓળખતો હતો, કારણ કે બંને
દાહોદની પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા હતા. ફેબુ્રઆરી ૨૦૨૩માં
, બંને વધુ અભ્યાસ
માટે ગાંધીનગર આવ્યા અને કુડાસણ ખાતે ભાડેથી રહેતા હતા. આ દરમિયાન
, સ્વણમ
યુનિવસટીમાં અભ્યાસ કરતો ત્રીજો મિત્ર મિહિર બારીયા પણ તેમના સંપર્કમાં આવ્યો હતો.
આ સમયગાળા દરમિયાન
, સંજીવ
અને મિહિરે આઈટી કંપની ખોલવાની વાત કરી હતી અને જેના પગલે રોહિત તૈયાર થઈ ગયો હતો.
સાઈબર સ્પેસ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સરગાસણ કેપિટલ ફ્લોરા ખાતેથી
શરૃ કરવામાં આવી હતી. જે કંપનીમાં ડાયરેક્ટર તરીકે રોહિત અને મિહિર બન્યા હતા. જે
કંપનીનું બેક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું હતું અને કંપની શરૃ થયા બાદ રોહિત તેના
કામમાં વ્યસ્ત થઈ ગયો હતો. જ્યારે તે કંપની વિશે પૂછતા ત્યારે સંજીવ અને મિહિર
કહેતા હતા કે પૈસા ન ભરવાથી કંપની બંધ થઈ ગઈ છે. જોકે ગત ૭ જાન્યુઆરીના રોજ
હૈદરાબાદ પોલીસ રોહિતને ગાંધીનગરથી પકડીને લઈ ગઈ હતી અને ત્યારે ખબર પડી હતી કે
, આ બંને મિત્રો
દ્વારા તેની જાણ બહાર કંપનીના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ અલગ અલગ સાયબર ક્રાઇમમાં કરી
રહ્યા હતા. જે એકાઉન્ટ વિરુદ્ધ ફરિયાદો નોંધાયેલી છે. સંજીવ પણ હૈદરાબાદમાં જેલવાસ
ભોગવી ચુક્યો છે અને મિહિર બારીયા પણ અમદાવાદના સરખેજના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.
હાલ પોલીસે આ બંને સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
રેતીની બિનઅધિકૃત હેરાફેરી કરતા ૧૧ ડમ્પર એક જ દિવસમાં પકડાયા | 11 dumpers caught smuggling sand in a …

રેતીની બિનઅધિકૃત હેરાફેરી કરતા ૧૧ ડમ્પર એક જ દિવસમાં પકડાયા | 11 dumpers caught smuggling sand in a ...

ઠગ દંપતિએ ટેન્ડરના નામે વધુ ૭૨ લાખ રૃપિયાની છેતરપિંડી આચરી | The thug couple committed another fraud…

ઠગ દંપતિએ ટેન્ડરના નામે વધુ ૭૨ લાખ રૃપિયાની છેતરપિંડી આચરી | The thug couple committed another fraud...

આતંકીઓ બાબરીનો બદલો લેવા કાશી, અયોધ્યામાં વિસ્ફોટની ફિરાકમાં હતા

આતંકીઓ બાબરીનો બદલો લેવા કાશી, અયોધ્યામાં વિસ્ફોટની ફિરાકમાં હતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

'બંટી-બબલી'એ અનેકને શીશામાં ઉતારી લાખો રૂપિયા ખંખેરી લીધા

'બંટી-બબલી'એ અનેકને શીશામાં ઉતારી લાખો રૂપિયા ખંખેરી લીધા

10 months ago
હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન | gopichand hinduja chairman of hindu…

હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન | gopichand hinduja chairman of hindu…

9 months ago
શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…

શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…

2 months ago
આણંદ અને ખેડા જિલ્લામાં આજે દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી થશે | Diwali festival will be celebrated wit…

આણંદ અને ખેડા જિલ્લામાં આજે દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી થશે | Diwali festival will be celebrated wit…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News