gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદના જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું સરકારી જમીન કપાત પરથી બાંધકામ તોડી પાડવા નોટિસ | Notice to demoli…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
આણંદના જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું સરકારી જમીન કપાત પરથી બાંધકામ તોડી પાડવા નોટિસ | Notice to demoli…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પરવાનગી વગર વાણિજ્ય હેતુસર ઉપયોગ કરાતો હતો

સંચાલક બીયુ, ફાયર એનઓસી સંદર્ભેના જરૂરી પૂરાવા રજૂ નહીં કરી શકતા પાર્ટી પ્લોટ અગાઉ સીલ કરાયો હતો

આણંદ: આણંદના સરદાર પટેલ રોડ પર સરકારી કપાતની જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ બદલ જે.કે. લોટસ પાર્ટી પ્લોટના સંચાલકને નોટિસ આપી બાંધકામ તોડી પાડવા આદેશ કર્યો છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ એસ્ટેટ વિભાગ દ્વારા મનપા વિસ્તારમાં સરદાર પટેલ રાજમાર્ગ ઉપર આવેલા જે. કે. લોટસ પાર્ટી પ્લોટના સંચાલક પાસે તેમની મિલકત સંબંધિત પુરાવા, પરવાનગી રજૂ કરવા નોટિસ આપી જાણ કરાઈ હતી. જે. કે. પાર્ટી પ્લોટના સંચાલકને અગાઉ વાણિજ્ય હેતુની બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી(બીયુ) અને ફાયર એન.ઓ.સી. રજૂ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ પાર્ટી પ્લોટના સંચાલક યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા ન હતા. જેથી તાત્કાલિક અસરથી આ પાર્ટી પ્લોટ શીલ કરવામાં આવ્યો હતો.

સક્ષમ સત્તાધિકારી પાસેથી કાયદા હેઠળની વિવિધ પરવાનગીઓ મેળવ્યા વગર સરકારી કપાત જગ્યા ઉપર ગેરકાયદે પાર્ટી પ્લોટનો બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગ કરવામાં આવતો હતો.

ઉપરાંત જે. કે. પાર્ટી પ્લોટ સરકારી કપાતની જગ્યા ઉપર ગેરકાયદે રીતે અનઅધિકૃત રીતે કાયદાની વિરુદ્ધ બાંધકામ કરતા તેને ગુજરાત પ્રોવિન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૯૪૯ની કલમ ૨૬૦ મુજબ તોડી પાડવા માટે (ડિમોલેશન નોટિસ) કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ ભારતની પ્રેરણા,તીર્થોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ થઈ છે-વડાપ્રધાન મોદી | pilgrimages has le…
GUJARAT

May 12, 2026
કૂટણખાનામાંથી પકડાતા ગ્રાહકોને અગાઉ આરોપી અને હવે સાક્ષી બનાવાય છે !! | Customers caught in the brot…

સ્ક્રીન ટાઇમની જગ્યાએ નેચર ટાઇમઃ વેકેશનમાં વિદ્યાર્થીઓને અપાતું પર્યાવરણલક્ષી શિક્ષણ | Nature time i…

Next Post
નડિયાદ ઓવરબ્રિજથી ડભાણ સુધીના રોડ પર સ્ટ્રીટલાઈટ બંધ રહેતા અંધારપટ | Darkness on the road from Nadia…

નડિયાદ ઓવરબ્રિજથી ડભાણ સુધીના રોડ પર સ્ટ્રીટલાઈટ બંધ રહેતા અંધારપટ | Darkness on the road from Nadia...

મહુવામાં કાકા ઉપર હુમલામાં ભત્રીજીને છ માસ કેદની સજા | Niece sentenced to six months in prison for a…

મહુવામાં કાકા ઉપર હુમલામાં ભત્રીજીને છ માસ કેદની સજા | Niece sentenced to six months in prison for a...

G-20 દેશોમાં ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર હશે | India will be the fastest growing economy among …

G-20 દેશોમાં ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર હશે | India will be the fastest growing economy among ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

1 month ago
જામનગર નજીક જોગવડ ગામમાં શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | young laborer in Jo…

2 months ago
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડયા | Ekkewe button won an chon…

3 months ago
મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વપૂર્ણ નિર્ણય, અમદાવાદમાં PG માટે પોલીસ વેરિફિકેશન,સોસાયટીનું NOC જરુરી …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News