gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફંડો પાસે કેશ ઓન હેન્ડની માત્રા ચાર ટકાથી વધુ સાથે પ્રમાણમાં ઊંચી | The amount of cash on hand held …

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in Business
0 0
0
ફંડો પાસે કેશ ઓન હેન્ડની માત્રા ચાર ટકાથી વધુ સાથે પ્રમાણમાં ઊંચી | The amount of cash on hand held …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતીય શેરબજારમાં નવેસરની રેલી અને વિદેશી રોકાણ પ્રવાહ ફરી શરૂ થવા છતાં દેશના સક્રિય ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડોએ ગયા મહિને પોતાના હાથમાં કેશની ઊંચી માત્રા જાળવી રાખી હતી જે હાલની વોલેટાઈલ બજારમાં ફન્ડ મેનેજરો સાવચેતી ધરાવતા હોવાના સંકેત આપે છે.

સક્રિય ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડો પાસે કેશ ઓન હેન્ડ જે સપ્ટેમ્બરમાં તેમની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)ના ૪.૧૦ ટકા હતી તે ઓકટોબરમાં સાધારણ વધી ૪.૧૧ રહેવા પામી હતી. 

રકમની દ્રષ્ટિએ કેશ રિઝર્વનો આંક રૂપિયા ૨.૦૯ લાખ કરોડ રહ્યો હતો જે સપ્ટેમ્બરમાં રૂપિયા ૧.૯૯ લાખ કરોડ હતો એમ એક રિસર્ચ પેઢીના ડેટામાં જણાવાયું હતું. 

કેશની સ્થિતિ સામાન્ય કરતા ઊંચી જોવા મળી રહી છે. બજારના વેલ્યુએશનો ઐતિહાસિક સરેરાશ કરતા ઊંચા પ્રવર્તતા હોવાથી ફન્ડ હાઉસો રોકાણમાં સાવચેતી ધરાવી રહ્યા હોવાનો મત પ્રવર્તી રહ્યો છે. 

ફન્ડ હાઉસો  દ્વારા રોકાણનો આધાર અર્નિગ્સમાં વૃદ્ધિ તથા વ્યવહારિક મૂલ્યાંકન પર રહે છે. હાથમાં ઊંચી કેશ જાળવી રાખવાને કારણે ઘટાડાના સમયે ફન્ડોને રોકાણની યોગ્ય તક મળી રહે છે, એમ  રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. 

ગયા મહિને વિદેશી રોકાણકારોએ ૧.૬૦ અબજ ડોલરની ઈક્વિટીસની ખરીદી કરી હોવા છતાં ફન્ડ હાઉસો ખરીદીની બાબતમાં સાવચેત રહ્યા હતા. ભારત તથા અમેરિકા વચ્ચે  વેપાર કરાર થવાની ગણતરીએ વિદેશી રોકાણકારો ફરી ભારત તરફ વળવા લાગ્યા છે. 

કેટલાક ફન્ડોએ પોતાની પાસેની કેશ રિઝર્વમાં ઘટાડો કર્યો હોવાનું પણ પ્રાપ્ત આંકડા પરથી જણાય છે. 

૨૦૨૪ના સંપૂર્ણ વર્ષની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફન્ડો પાસે કેશ ઓન હેન્ડ રૂપિયા ૭૦,૦૦૦ કરોડ વધી વર્ષના અંતે રૂપિયા ૧.૮૦ લાખ કરોડ રહી હોવાનું અગાઉ એક અહેવાલમાં જણાવાયું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
શામપરામાં આવેલી મશીનરી કંપનીના ડિરેક્ટરને કોમ્પ્યુટર ઓપરેટરે ધમકી આપી | Computer operator threatens …

શામપરામાં આવેલી મશીનરી કંપનીના ડિરેક્ટરને કોમ્પ્યુટર ઓપરેટરે ધમકી આપી | Computer operator threatens ...

કેપિટલ ગુડઝ, IT, ઓટો શેરોમાંં પ્રોફિટ બુકિંગ : નિફટી ઈન્ટ્રા-ડે ૨૬૦૦૦ને પાર | Profit booking in cSen…

કેપિટલ ગુડઝ, IT, ઓટો શેરોમાંં પ્રોફિટ બુકિંગ : નિફટી ઈન્ટ્રા-ડે ૨૬૦૦૦ને પાર | Profit booking in cSen...

રાણપુરના અળવ ગામે છરીની અણીએ રૂ.10 હજારની લૂંટ | Rs 10 thousand looted at knifepoint in Alav village…

રાણપુરના અળવ ગામે છરીની અણીએ રૂ.10 હજારની લૂંટ | Rs 10 thousand looted at knifepoint in Alav village...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિ.પ્રેઝન્ટેશન તૈયાર કરવા પ્રતિ કલાક સાત હજાર ચૂકવશે | Instead of taking work from staff

મ્યુનિ.પ્રેઝન્ટેશન તૈયાર કરવા પ્રતિ કલાક સાત હજાર ચૂકવશે | Instead of taking work from staff

3 months ago
અમરેલીઃ સંબંધોને શર્મસાર કરતો કેસ, દીકરીના પ્રેમ પ્રકરણના કારણે સગી બહેનની હત્યા કરનાર આરોપી ઝડપાયો …

અમરેલીઃ સંબંધોને શર્મસાર કરતો કેસ, દીકરીના પ્રેમ પ્રકરણના કારણે સગી બહેનની હત્યા કરનાર આરોપી ઝડપાયો …

10 months ago
PGVCL ગઢડા ડિવિજનમાં ગુંજ્યો વિરોધનો સૂર: પડતર માંગણીઓ મુદ્દે કર્મચારીઓએ ધારણ કરી કાળી પટ્ટી

PGVCL ગઢડા ડિવિજનમાં ગુંજ્યો વિરોધનો સૂર: પડતર માંગણીઓ મુદ્દે કર્મચારીઓએ ધારણ કરી કાળી પટ્ટી

4 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતોની હાર માળા યથાવત : વધુ એક વ્યક્તિએ જીવ ખોયો | accidents on the …

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતોની હાર માળા યથાવત : વધુ એક વ્યક્તિએ જીવ ખોયો | accidents on the …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News