gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાણપુરના અળવ ગામે છરીની અણીએ રૂ.10 હજારની લૂંટ | Rs 10 thousand looted at knifepoint in Alav village…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
રાણપુરના અળવ ગામે છરીની અણીએ રૂ.10 હજારની લૂંટ | Rs 10 thousand looted at knifepoint in Alav village…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખિસ્સામાં જે પૈસા હોય તે આપી દે, આ છરી સગી નહી થાય

અળવ ગામના આશ્રમમાં બે શખ્સો આવી રૂપિયા લૂંટી ધમકી આપ્યાની ફરિયાદ રાણપુર પોલીસ મથકમાં નોંધાઈ

ભાવનગર : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામના આશ્રમમાં છરીની અણીએ બે શખ્સોએ આધેડ સાથે લૂંટ આચરી છે. બાઈક પર આવેલા બે શખ્સો આધેડને છરી બતાવી રૂ.૧૦ હજારની લૂંટ કરી નાસી છૂટયા હતા. બનાવ અંગે રાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ૂબોટાદના પાંચપડા વિસ્તાર શિવાજીનગર ખાતે રહેતા પ્રકાશભાઈ સામતભાઈ રાજગોરે રાણપુર પોલીસ મથકમાં પ્રતાપ ઉર્ફે પતુ જોરૂભાઈ ચાવડા (રહે.અળઉ, તા.રાણપુર) અને અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં અળવ ગામની સીમમાં પરબવાળી ખોડીયાર માતાના મંદિરના પુજારીની તબિયત સારી નહી હોવાથી તેઓ તેમના ખબર અંતર પુછવા માટે ગયા હતા. જ્યાં તેઓ બેઠા હતા ત્યારે ઉક્ત પ્રતાપભાઈ અને અજાણ્યો શખ્સ બાઈક પર આવી કમરના ભાગેથી છરી કાઢી છરી મારવાનો પ્રયાસ કરી છરી તેમના પેટના ભાગે રાખી તારી પાસે ખીચામાં જે હોય તે કાઢીને મને આપી દે નહીતર તને મારી નાખીશ, આ છરી કોઈની સગી નહી થાય તેમ કહી ધમકી આપતા તેમણે ખિસ્સામાં રહેલા દુધના હિસાબના રૂ.૧૦ હજાર તેને આપી દેતા ઉક્ત બન્ને શખ્સો રૂપિયા લઈને નાસી છૂટયા હતા. બનાવ અંગે રાણપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…
GUJARAT

July 1, 2026
‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

Next Post
નવસારીના બીલીમોરામાં આઘાતજનક ઘટના: બે માસૂમ બાળકોનું ગળું દબાવી માતાએ કરી હત્યા | navsari bilimora m…

નવસારીના બીલીમોરામાં આઘાતજનક ઘટના: બે માસૂમ બાળકોનું ગળું દબાવી માતાએ કરી હત્યા | navsari bilimora m...

ગાંધીનગરમાં અરેરાટીભરી ઘટના: 9 વર્ષની ગુમ બાળકીની ગળું દબાવી હત્યા, પ્લાસ્ટિકના કોથળામાંથી લાશ મળી |…

ગાંધીનગરમાં અરેરાટીભરી ઘટના: 9 વર્ષની ગુમ બાળકીની ગળું દબાવી હત્યા, પ્લાસ્ટિકના કોથળામાંથી લાશ મળી |...

અંબાજી વિસ્તારના મારબલને જીઆઈ ટેગની માન્યતા, હવે વૈશ્વિક બજારમાં બ્રાન્ડ ઈમેજ મળશે | Ambaji Marble S…

અંબાજી વિસ્તારના મારબલને જીઆઈ ટેગની માન્યતા, હવે વૈશ્વિક બજારમાં બ્રાન્ડ ઈમેજ મળશે | Ambaji Marble S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની ગાયનેક હોસ્પિટલમાં હેવી એનેસ્થેશિયા ડોઝ લઈ નર્સનો આપઘાત | Nurse commits suicide after takin…

8 months ago
ગજબ! વડોદરામાં શૌચાલયના કારણે ભાજપને વધુ 2 બેઠક મળી, કરજણ-શિનોરમાં કોંગ્રેસના ફોર્મ રદ થતા ભાજપ બિનહ…

3 months ago
મુંબઈ-વડોદરા હાઈવે પર 250ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત, યુવક-યુવતીના મોત | Badlapur BMW Accident: …

1 week ago
બિલ્ડરની હત્યા કર્યા પછી લાશનો વિડિયો બનાવી મનસુખને મોકલ્યો | Mwirin an nielo ewe chon kau imw a for…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News