gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતો એક યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો હોવાથી વ્યાજખોર સામે પોલીસ …

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતો એક યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો હોવાથી વ્યાજખોર સામે પોલીસ …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Vyajkhor : જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા સબીર હુસેનભાઈ હમીરકા નામના 42 વર્ષના યુવાને પોતાની પાસેથી પાંચ ટકા જેવુ રાક્ષસી વ્યાજ વસુલી પોતાને ધાક ધમકી આપી જમીનના દસ્તાવેજો બળજબરીપૂર્વક પડાવી લેવા અંગે તેમ જ પોતાની પાસેથી 15 લાખની માંગણી કરવા અંગે જામનગર તાલુકાના મસીતીયા ગામમાં રહેતા હાજી હમીરભાઈ ખફી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાને આરોપી પાસેથી 10 લાખ રૂપિયા પાંચ ટકા લેખે વ્યાજ ઉપર લીધા હતા, અને 50,000 નું વ્યાજ પણ ચૂકવી દીધું હતું. દરમિયાન આરોપીએ બળજબરીપૂર્વક પોતાની જમીનના દસ્તાવેજો પડાવીને કેટલાક પેપરોમાં સહી કરાવી લીધાની તેમજ પોતાને ધાકધમકી આપી વધુ 15 લાખ રૂપિયાની માંગણી કર્યાની ફરિયાદ સિટી એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે વ્યાજખોર હાજી ખફી સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sheetal Sharma Begins Her Journey in Music Videos With SAZAA, Hopes to Make a Name for Herself
GUJARAT

October 21, 2026
अनुष्का लुहार ने ‘तुम मेरे हो’ से हिंदी फीचर फिल्म में कदम रखा

વલ્લભીપુરના ૯ ગામોની ૮,૯૮૩ એકર જમીન ખાનગી કંપનીને ફાળવવાના વિરોધમાં ખેડૂતોનું આવેદનપત્ર

Next Post
રાષ્ટ્રીય બાળ દિવસ ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોળ વિજ્ઞાન કેન્દ્રમાં કાર્યશાળા યોજાઈ | workshop…

રાષ્ટ્રીય બાળ દિવસ ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોળ વિજ્ઞાન કેન્દ્રમાં કાર્યશાળા યોજાઈ | workshop...

લાલપુરના નવાગામમાં આવેલી જમીન અંગે મનાઈ હુકમની માંગણી કરતી અરજી અદાલતમાં ના મંજૂર | Petition seeking…

લાલપુરના નવાગામમાં આવેલી જમીન અંગે મનાઈ હુકમની માંગણી કરતી અરજી અદાલતમાં ના મંજૂર | Petition seeking...

બિહારમાં પરાજય બાદ લાલુ યાદવના પરિવારમાં તિરાડ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા; સંજય યાદવ પર આરોપ | Roh…

બિહારમાં પરાજય બાદ લાલુ યાદવના પરિવારમાં તિરાડ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા; સંજય યાદવ પર આરોપ | Roh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્સરની બિમારીથી કંટાળી સિહોરના યુવકનો આપઘાત | A young man from Sehore commits suicide after being …

2 years ago
મહારાષ્ટ્રમાં ‘શિંદે’સેનાએ અનેક બેઠકો પર ભાજપને આપી મ્હાત, ‘સ્ટ્રાઈક રેટ’ જોઈ વિરોધીઓ ચોંક્યા | Maha…

10 months ago
કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ત્રણ મહત્વની પોસ્ટ માટે ભરતીનો વિવાદ | AMC issued contaversial job adve…

11 months ago
ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ | minor girl self destru…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News