gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બિટકોઈનમાં સતત ધોવાણ: ભાવ ગબડી 95900 ડોલરની અંદર | Bitcoin continues to decline: Price dips below 95…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in Business
0 0
0
બિટકોઈનમાં સતત ધોવાણ: ભાવ ગબડી 95900 ડોલરની અંદર | Bitcoin continues to decline: Price dips below 95…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકામાં આર્થિક ડેટાને લઈને પ્રવર્તતી અસ્પષ્ટતા તથા ફેડરલ રિઝર્વની આવતા મહિનાની બેઠકમાં વ્યાજ દર અંગે ચોક્કસ દિશાના અભાવે વર્તમાન સપ્તાહ ક્રિપ્ટો કરન્સીસ માટે નબળુ પસાર થયું હતું.

 મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનનો ભાવ વર્તમાન સપ્તાહમાં દસ ટકા જેટલો ઘટી છેવટે ૯૫૮૯૦ ડોલર કવોટ થતો હતો. અન્ય ક્રિપ્ટો એથરમ પણ સપ્તાહમાં ૧૧ ટકા ઘટી ૩૨૦૦ ડોલરની અંદર ઊતરી ગયો હતો. ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં ઓલટાઈમ હાઈ સપાટીએથી બિટકોઈનમાં ૨૫ ટકા જેટલું કરેકશન આવ્યું છે. 

ક્રિપ્ટોસના ભાવમાં કડાકાને પરિણામે ક્રિપ્ટો સંબંધિત ઈક્વિટીસના ભાવ પણ અમેરિકાની બજારોમાં નીચા બોલાતા હતા.  અમેરિકામાં ૪૩ દિવસ સુધી ચાલેલા સૌથી લાંબા શટડાઉન દરમિયાન રોજગાર તથા ફુગાવા જેવા મહત્વના ડેટા જાહેર નહીં થતા ખેલાડીઓમાં અસમંજસની સ્થિતિ હતી. ફેડરલ રિઝર્વ સામાન્ય રીતે વિવિધ આર્થિક ડેટાને આધારે વ્યાજ દરનો નિર્ણય લેતું હોય છે. 

શટડાઉન સમાપ્ત થઈ ગયું છે, પરંતુ ડેટા હજુ જાહેર કરાતા નથી. ઓકટોબરના આર્થિક ડેટા જાહેર થવા સામે પણ શંકા સેવાઈ રહી છે. 

શટડાઉનની સમાપ્તિ બાદ મંજુર થયેલા  સ્પેન્ડિંંગ બિલ સરકાર૩૦ જાન્યુઆરી સુધી જ વહીવટ માટે  કાર્યરત રહી શકશે, જેને કારણે પણ રોકાણકારોનું માનસ ખરડાયેલું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ધોલેરા-ધંધુકા તાલુકામાં રૂ. 60 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 60 lakhs caught in D…

ધોલેરા-ધંધુકા તાલુકામાં રૂ. 60 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 60 lakhs caught in D...

બેંકોમાં થાપણ કરતા ધિરાણ વૃદ્ધિ ઊંચી રહી | Credit growth remains higher than deposits in banks

બોટાદના રેલવે સ્ટેશનમાં ટ્રાફિકની શિરદર્દ સમાન સમસ્યા | Traffic headache at Botad railway station

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વસોના કલોલી ગામમાં 100 વર્ષ જૂનું વૃક્ષ કાપી નાખતા વિવાદ | Controversy over cutting down of 100 year…

11 months ago
વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

2 weeks ago
ગુજરાત સરકારના મંત્રીમંડળનું જાતિગત અને પ્રાદેશિક સમીકરણ, સૌરાષ્ટ્ર-કચ્છનું વર્ચસ્વ | gujarat cabine…

9 months ago
ઇસનપુરની પરણીત મહિલાને પારકા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડયો | A weires ngeni emén fefin an epwe ton…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News