gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના ભુવાલડીમાં નબીરાએ બેફામ કારથી શ્રમિકોને કચડ્યા, ગર્ભવતી મહિલાનું કરૂણ મોત | Accident in Bh…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના ભુવાલડીમાં નબીરાએ બેફામ કારથી શ્રમિકોને કચડ્યા, ગર્ભવતી મહિલાનું કરૂણ મોત | Accident in Bh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Accident In Bhuvaldi, Ahmedabad : અમદાવાદના ભુવાલડીથી ઝાણુ ગામ જવાના રસ્તા પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક સગીરે બેફામ કાર ચલાવતા પેવરબ્લોકનું કામ કરી રહેલા શ્રમિકોને કચડ્યા હતા. આ અકસ્માતના બનાવમાં એક ગર્ભવતી મહિલાનું મોત અને 2થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. સગીર પૂર્વ સરપંચનો પુત્ર હોવાનું જણાય છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના ભુવાલડી પાસે પૂર્વ સરપંચના પુત્રએ બેફામ પણે કાર ચલાવીને રસ્તાની બાજુમાં કામ કરી રહેલા શ્રમિકોને કચડ્યા હતા.  અકસ્માતમાં એક ગર્ભવતી મહિલાનું કરૂણ મોત થયું છે. કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: VIDEO | અમદાવાદ: પોલીસની કારે અન્ય કારને ટક્કર મારી, જન રક્ષક PCR વેનમાંથી કફ સિરપની 6 બોટલ મળી, ડ્રાઈવરની ધરપકડ

અકસ્માતના બનાવને લઈને સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઘટનામાં એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોવાનું જણાય છે. બનાવને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…
GUJARAT

June 24, 2026
અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહ…

Next Post
અમરેલી: કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, 155 કિ.લો. લીલા છોડ સાથે એકની ધરપકડ | 155 kg of mariju…

અમરેલી: કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, 155 કિ.લો. લીલા છોડ સાથે એકની ધરપકડ | 155 kg of mariju...

‘મમ્મી-પપ્પા, હું સપનાં પૂરા કરવા જઉં છું’, સુરતના 2 સગીર ઘરેથી જતા રહ્યા, મહા મહેનતે મળી આવ્યા | 2 …

'મમ્મી-પપ્પા, હું સપનાં પૂરા કરવા જઉં છું', સુરતના 2 સગીર ઘરેથી જતા રહ્યા, મહા મહેનતે મળી આવ્યા | 2 ...

‘જો અમેરિકા હજુ પણ વેપાર વિરોધી નીતિ યથાવત્ રાખશે તો…’ જે.પી.મોર્ગનની ચેતવણી | Warning For America…

‘જો અમેરિકા હજુ પણ વેપાર વિરોધી નીતિ યથાવત્ રાખશે તો...’ જે.પી.મોર્ગનની ચેતવણી | Warning For America...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઇ કરેલા 108 સાઇલેન્સરોનો નાશ કરાયો | 108 modified silencers d…

8 months ago
પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ ઘટશે ! હોર્મુઝ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, કાલે દહેજ પહોંચશે ‘LNG જહાજ’ | …

6 days ago
કટ અને પોલીશ્ડ હીરાની ભારતની નિકાસ તીવ્ર ઘટીને બે દાયકાના તળિયે | India’s exports of cut and polishe…

1 year ago
ઓપરેશન સિંદૂરની સફળતા માટે એર માર્શલ નાગેશ કપૂરને સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરાયા

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News