gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી જિલ્લામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે જંગલમાં લાગી આગ, સિંહ, હરણ અને દીપડા સહિતના વન્યપ્રાણીઓમાં ભ…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
અમરેલી જિલ્લામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે જંગલમાં લાગી આગ, સિંહ, હરણ અને દીપડા સહિતના વન્યપ્રાણીઓમાં ભ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Fire in Amreli Torrent Area: ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં એશિયાટિક સિંહોનો વસવાટ છે. ત્યારે અમરેલીના નજીક આવેલા રાજુલાના રામપરા ગામ પાસે ટોરેન્ટ વિસ્તારમાં વિકરાળ આગ લાગી છે. સિંહોના વિસ્તારમાં આગ લાગતાં વન્યપ્રાણીઓમાં ભાગદોડ મચી શકે છે. બાવળની ઝાડીઓમાં વિકરાળ આગ લાગતાં વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પીપાવાવ પોર્ટ સિન્ટેક્ષ આસપાસની 4થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે. 

આ વિસ્તારમાં સિંહ, હરણ, દીપડા સહિતના નાના-મોટા વન્યપ્રાણીઓનો વસવાટ હોવાથી વન વિભાગ ચિંતામાં મૂકાયો છે.  સિંહોનો સૌથી વધુ વસવાટ ટોરેન્ટ વિસ્તારમાં છે. વનવિભાગના IFS ફતેહ સિંહ મીણા સહિત વનવિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે હાજર છે. 

પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે 10 વાગ્યાની આસપાસ રાજુલાના રામપરા ગામે આવેલી 800 વીઘામાં આગ લાગી હતી. આ આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી. 

આ જમીન પડતર હોવાથી અહીં મહાકાય બાવળનું જંગલ ઊભું થઈ ગયું છે. એક તરફ 40 ડિગ્રીથી વધુ ગરમી પડી રહી તો બીજી તરફ આગ લાગતાં વન્યજીવોને ખતરો ઊભો થયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
GUJARAT

October 22, 2026
ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

મુંબઈ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં આયોજિત ‘ઇન્ડિયા કેમ-૨૦૨૬’ કાર્ય…

Next Post
AMCની બેદરકારીથી રહેણાંક મકાનોમાં ચાલે છે ધંધાકીય પ્રવૃત્તિઓ, પાલિકાને ફક્ત ટેક્સમાં જ રસ તપાસમાં નહ…

AMCની બેદરકારીથી રહેણાંક મકાનોમાં ચાલે છે ધંધાકીય પ્રવૃત્તિઓ, પાલિકાને ફક્ત ટેક્સમાં જ રસ તપાસમાં નહ...

જામનગરમાં ભયજનક બાંધકામોને ચોમાસા પહેલાં સેઈફ સ્ટેજે લઈ જવાની સુચના આપતી મહાનગરપાલિકા | JMC advises …

જામનગરમાં ભયજનક બાંધકામોને ચોમાસા પહેલાં સેઈફ સ્ટેજે લઈ જવાની સુચના આપતી મહાનગરપાલિકા | JMC advises ...

જામનગરમાં હાઈરાઈઝ, લો-રાઈઝ, કોમર્શીયલ બાંધકામોના પાર્કિંગમાં કરેલા અનધિકૃત દબાણો તોડી પડાશે | Unauth…

જામનગરમાં હાઈરાઈઝ, લો-રાઈઝ, કોમર્શીયલ બાંધકામોના પાર્કિંગમાં કરેલા અનધિકૃત દબાણો તોડી પડાશે | Unauth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પનાસ રોડ પર મ્યુનિ.ની કચરા ગાડીએ અડફટે લેતા નેશનલ એથ્લીટ યુવતીનું મોત | National athlete dies after …

1 year ago
વચનેષું કિં દરીદ્રતા જેવી સ્થિતિ , અમદાવાદમાં ચાર વર્ષમાં માત્ર ૩૭ સિમેન્ટના રોડ જ બનાવી શકાયા | A s…

11 months ago
120 કરોડની જ્વેલરી અને 50 કરોડના સોનાનો દાવો કરવો પત્નીને ભારે પડ્યો : કોર્ટે લીધો આકરો નિર્ણય | SC …

6 months ago
ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો… અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News